• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

Load More

ક્રિકેટનો બોલ વાગતા બે જૂથ વચ્ચે અથડામણમાં થઇ હતી

અથડામણમાં એક શખ્સે હવામાં ફાયરિંગ કરતા ગામ સ્થિતિ તંગ બની હતી ઃ પોલીસે
આઠ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો

બગોદરા –  ધોળકા તાલુકાના
ઇંગોલી ગામમાં રવિવારે સાંજે ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે
હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં લાકડીઓ અને બેટ વડે હુમલો કરવા ઉપરાંત રિવોલ્વરથી
હવામાં ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. 

પોલીસ ફરિયાદ અનુસાર, ઇંગોલી ગામના બસ સ્ટેન્ડ નજીક અલ્ફેજખાન પઠાણ અને અન્ય
યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. રમત દરમિયાન દડો આરોપી અલબક્ષખાન પઠાણને વાગતા મામલો
બિચક્યો હતો. આરોપીએ ઉશ્કેરાઈને અલ્ફેજખાનના હાથમાંથી બેટ ઝૂંટવી તેના માથામાં
ફટકારી દીધું હતું. 

ઝઘડાએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરતા અન્ય આરોપીઓ લાકડીઓ, રિવોલ્વર
અને ડબલ બેરેલ બંદૂક જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ દરમિયાન આરોપી
વાહીદખાન મજીદખાન પઠાણે ફરિયાદી મયુદ્દીનખાન પઠાણને જાનથી મારી નાખવાના ઈરાદે
રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. જોકે
, હાજર સાહેદ સરોજખાન
પઠાણે સમયસૂચકતા વાપરી આરોપીનો હાથ ઊંચો કરી દેતા ગોળી હવામાં ચાલી ગઈ હતી અને મોટી
જાનહાનિ ટળી હતી. 

આ મામલે મયુદ્દીનખાન પઠાણની ફરિયાદના આધારે એક શખ્સને દબોચ્યો હતો જ્યારે
ફાયરિંગ કરનાર વાહીદખાન મજીદખાન પઠાણ સહિતના અન્ય આરોપી ફરાર હતા. ત્યારે આજે
પોલીસે પકડવાના બાકી  (૧) અલબક્ષખાન પઠાણ
(૨) અરબજખાન પઠાણ (૩) મોઇજખાન પઠાણ (૪) મજીદખાન પઠાણ
, (૫)
નબીખાન પઠાણ (૬) ઈમદાદખાન પઠાણ (૭) નજીરખાન પઠાણ (૮) વાહીદખાન મજીદખાન પઠાણ (તમામ
રહે. ઈંગોલી ગામ
,તા. ધોળકા)ને ધોળકા રૃલર પોલીસે ઝડપી
કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
બાવળામાં રૃ.16.81 લાખનો બાકી વેરો નહીં ભરતા રાઇસ મીલ સીલ કરવામાં આવી | Rice mill sealed in Bavla for…

બાવળામાં રૃ.16.81 લાખનો બાકી વેરો નહીં ભરતા રાઇસ મીલ સીલ કરવામાં આવી | Rice mill sealed in Bavla for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ ધારી તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સુદર્શન નેત્રાલય અમરેલીનો મળેલ સહયોગ લાયન્સ કલબઝ...

Read more

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In