• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી | textbooks of gujarat boa…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી | textbooks of gujarat boa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

Load More

વડોદરાઃ નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે  પાઠય પુસ્તકોની અછતના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ જ નહીં પણ હવે તો ગ્રાન્ટેડ સ્કૂલોના આચાર્યો પણ ચિંતામાં છે.

કારણકે ગુજરાત બોર્ડની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના પાઠય પુસ્તકો વિના મૂલ્યે પૂરા પાડવામાં આવે છે.સામાન્ય રીતે મે મહિનાના અંત સુધીમાં પાઠય પુસ્તકો સ્કૂલોને મળી જતા હોય છે.સ્કૂલો દ્વારા પાઠય ુુપુસ્તકોનું વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ શરુ થાય તેના પહેલા જ દિવસે વિતરણ કરી દેવાતું હોય છે.

જોકે આ વર્ષે મે મહિનો પૂરો થઈ ગયો અને જૂન મહિનો શરુ થઈ ગયો પણ સ્કૂલોમાં હજી સુધી પાઠય પુસ્તકો પહોંચ્યા નથી.સ્કૂલોના આચાર્યો અને શિક્ષકોને પણ ખબર નથી કે પાઠય પુસ્તકો ક્યારે મળશે.બીજી તરફ દર વર્ષે પાઠય પુસ્તકો નિઃશુલ્ક મળતા હોવાથી ગ્રાન્ટેડ સ્કૂલોના વાલીઓ અને વિદ્યાર્થીઓ બજારમાંથી પાઠય પુસ્તકો ખરીદતા નથી.

શહેરની એક ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે, અમને પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે શાળા પ્રવેશોત્સવ પહેલા સ્કૂલોને પાઠય પુસ્તકો મળી જશે પણ પ્રવેશોત્સવ તા.૨૦ જૂનથી શરુ થવાનો છે અને નવું શૈક્ષણિક વર્ષ તા.૮ જૂનથી શરુ થવા જઈ રહ્યું છે .એ પહેલા જો સ્કૂલોને પાઠય પુસ્તકો નહીં મળે તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષણકાર્ય શરુ કરવામાં મુશ્કેલી ઉભી થશે.

ઉલ્લેખનીય છે કે, ખાનગી સ્કૂલો માટેના અંગ્રેજી માધ્યમના પણ ધો.૩ થી ૧૨ના પાઠય પુસ્તકો હજી બજારમાં પહોંચ્યા નથી.

Next Post
૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile…

૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
GUJARAT

Education Minister Dharmendra Pradhan On NEET Paper Leak : NEET પરીક્ષાના વિવાદ અને પેપર લીકની ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી...

Read more

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આગામી 7 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ રહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In