• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

Load More

મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં વાલીઓ માટે લાલબત્તીરૂપ કિસ્સો : મિત્રએ ભાગવાની ના પાડતાં તરૂણીને લંપટ રિક્ષાચાલકનો ભેટો થયો, બસ સ્ટેન્ડમાં અડપલાં કર્યાં 

રાજકોટ, : મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં વાલીઓ માટે વધુ એક લાલબત્તીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં રહેતી અને ધો. 10માં અભ્યાસ કરતી માત્ર ૧૫ વર્ષની તરૂણીએ તેના મિત્ર એવા ૧૫ વર્ષના તરૂણને પોતાને ભગાડી જવા કહ્યું હતું. પરંતુ તરૂણે ઇન્કાર કરતાં તરૂણીને એક રિક્ષાચાલક ભેટી ગયો હતો. જેણે એસટી બસ ડેપોમાં તેના શરીર સાથે અડપલા કર્યા હતા. 

એ ડિવિઝન પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રીક્ષાચાલક સિકંદર જુમ્માભાઈ માલાણી (ઉ.વ. 45 આશરે, રહે. જંગલેશ્વર)ની અટકાયત કરી છે.

ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પુત્રી એક સંસ્થામાં રહી ત્યાં જ અભ્યાસ કરે છે. થોડા દિવસ પહેલા તેના ભાઈની પુત્રીના લગ્ન હોવાથી તેની પુત્રી ઘરે આવી હતી. ગઇ તા. ૧૦ના રોજ તેની પુત્રી ઘરેથી લાપતા બની ગઇ હતી. જેથી જ્યાં અભ્યાસ કરતી હતી તે સંસ્થાના સંચાલકોને જાણ કરી હતી. રાત્રે તેની પુત્રીએ રાવકી ગામેથી તેડી જવાનું કહેતા ત્યાં જઇ તેને લઇ આવ્યા હતા.

પૂછપરછ કરતાં કહ્યું કે તે ઘરેથી નીકળી માધાપર ચોકડી પહોંચી હતી. જ્યાંથી તેના ફ્રેન્ડને કોલ કરી ભાગી જવાનું કહ્યું હતું. પરંતુ તેના ફ્રેન્ડે ના પાડી હતી. આ સ્થિતિમાં તેને ઘરે નહીં આવી મહારાષ્ટ્રમાં નાનીના ઘરે જવું હોવાથી રીક્ષામાં બેસી બસ સ્ટેન્ડ આવી હતી.

બસ સ્ટેન્ડ બહારથી મોબાઇલનું ચાર્જર લીધું હતું. તે વખતે રીક્ષાચાલકે ક્યા જવું છે તેમ પૂછ્યું હતું. જેથી નાસિક જવાની વાત કરતાં તેની સાથે બસ સ્ટેન્ડમાં આવ્યો હતો. પરંતુ એક પણ બસમાં જગ્યા નહીં મળતા તે રીક્ષાચાલકે તેના વાસામાં હાથ ફેરવ્યો હતો. ત્યાર પછી તેને લીમડા ચોક લઇ ગયો હતો, જ્યાં આવેલી ત્રણ-ચાર ઓફિસમાં તપાસ કરી હતી. તેમાંથી સુરત જતી એક બસમાં એક સીટ ખાલી હોવાની માહિતી મળતાં રીક્ષાચાલકે ટીકીટ ખરીદી દીધી હતી. એટલું જ નહીં તેના મોબાઇલમાં પોતાના મોબાઇલથી કોલ કર્યો હતો. આ પછી રીક્ષાચાલકે કહ્યું કે બસ રાત્રે ૧૨-૪૫ વાગ્યાની છે. બાદમાં રીક્ષામાં તેની બાજુમાં પગ રાખી બેસી ગયો હતો.

તે વખતે  તેને નોકરી અપાવવાની લાલચ આપી કહ્યું કે તું સુરત નહીં પરંતુ એક ગામનું નામ આપુ છું ત્યાં ઉતરી જજે, જ્યાંથી બસ ન મળે તો દિલ્હી જતી રહેજે, ત્યાં પણ બસ ન મળે તો મને ફોન કરજે, જેથી હું તને નાસિકની બસ કરાવી આપીશ. આ પછી તેને ચા પીવડાવી હતી. નાસ્તો કે જમવાનું  પણ લઇ આવવાનું કહ્યું હતું. જ્યાંથી તેણે મહારાષ્ટ્ર રહેતા મામાને કોલ કરી પોતે આવી રહ્યાનું કહ્યું હતું.  તે રીક્ષાચાલક સાથે હતી ત્યારે તેના સંબંધીઓને જોઇ જતા રીક્ષાચાલકને રીક્ષા  ભગાડવાનું કહ્યું હતું. જેથી તે નવાગામ લઇ ગયો હતો. જ્યાં સંસ્થાના મહિલાનો કોલ આવતાં આખરે રીક્ષાચાલક રાવકી ગામે લઇ ગયો હતો.

Next Post
સાધુઓ જટા રાખીને શિવજીનાં વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે | Sadhus imitate the reclusive form of Shiv…

સાધુઓ જટા રાખીને શિવજીનાં વૈરાગી સ્વરૂપનું અનુકરણ કરે છે | Sadhus imitate the reclusive form of Shiv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…
GUJARAT

હત્ત્વ Karnataka Political Crisis : કર્ણાટક કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો સત્તાની ભાગીદારીનો વિવાદ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો હોય તેમ...

Read more

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In