![]()
ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના
સર્વેલેન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગમાં દરમિયાન એક શખ્સ કારદારની શેરીમાં વરલી
મટકાનું જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે દરોડો કરી ઇમરાનભાઈ યુનુશભાઈ મલેકને
વરલી મટકાના સાહિત્ય સહિત રોકડ રૃ.૨,૨૨૦ સાથે ઝડપી પાડી ગુનો
નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Keralam Chief Minister selection 2026: કેરલમ વિધાનસભા ચૂંટણીમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF)ની શાનદાર જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને કોંગ્રેસમાં ભારે...
Read more