• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો | A man from Jesada was caught smugg…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ધ્રાંગધ્રા હાઇવે પર જેસડાનો શખ્સ વિદેશી દારૃની ખેપ મારતો ઝડપાયો | A man from Jesada was caught smugg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

બાંગ્લાદેશ તરફ અમેરિકાના ઝુકાવથી ટેકસટાઈલ નિકાસકારો સામે પડકાર | US tilt towards Bangladesh poses ch…

ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

Load More

દારૃની
૧૧૦ નંગ બોટલ તથા બાઈક સહિત કુલ રૃ.૨૧૦૦૦નો મુદામાલ કબજે કરાયો

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા હાઇવે પરથી દારૃની ખેપ મારતો શખ્સ ઝડપાયો છે.
પોલીસે દારૃની ૧૧૦ નંગ બોટલ તથા બાઈક સહિત કુલ રૃ.૨૧૦૦૦નો મુદામાલ કબજે કરી
કાર્યવાહી હાથ ધરી છે.

ધ્રાંગધ્રા
તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હાઇવે પર પેટ્રોલીંગમાં હતો જે દરમિયાન એક શખ્સ પોતાના
બાઇકમાં ઈંગ્લીશ દારૃનો જથ્થો લઈ સોલડી ગામથી ચુલી ગામ તરફ જતો હોવાની બાતમીને
આધારે પોલીસે સોલડી ટોલ ટેક્ષ નજીક વોચ ગોઠવી હતી. જેમાં શંકાસ્પદ હાલતમાં
બાતમીવાળું બાઈક નિકળતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ઈંગ્લીશ દારૃની નાની
બોટલો નંગ ૧૧૦ કિંમત રૃ.૧૧
,૦૦૦ તથા બાઈક કિંમત રૃ.૧૦,૦૦૦ સહિત ફૂલ રૃ.૨૧૦૦૦ ના
મુદામાલ સાથે બાઈક ચાલક શક્તિસિંહ ઉર્ફે ખોડુભા જગતસિંહ ઝાલા
, રહે. જેસડા વાળાને ઝડપી પાડી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છે.

Next Post
ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

બાંગ્લાદેશ તરફ અમેરિકાના ઝુકાવથી ટેકસટાઈલ નિકાસકારો સામે પડકાર | US tilt towards Bangladesh poses ch…

બાંગ્લાદેશ તરફ અમેરિકાના ઝુકાવથી ટેકસટાઈલ નિકાસકારો સામે પડકાર | US tilt towards Bangladesh poses ch…

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…
INDIA

સોનાના ભાવમાં વધારો થવાથી  અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શુક્રવારે જણાવ્યું હતું કે બેંકો અસુરક્ષિત લોનથી સોનાની કોલેટરલ પર...

Read more

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

બાંગ્લાદેશ તરફ અમેરિકાના ઝુકાવથી ટેકસટાઈલ નિકાસકારો સામે પડકાર | US tilt towards Bangladesh poses ch…

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In