• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

નંદેસરી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગેસના ભાવમાં થયેલા વધારાના કારણે ઉદ્યોગોની પરિસ્થિતિ કફોડી બની છે. એક તરફ વધતા ખર્ચનો ભાર ઉદ્યોગકારોને ભારે પડી રહ્યો છે. તો બીજી તરફ એમોનિયા, સોલ્વન્ટ, સલ્ફરના વધતા ભાવથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. હાલ અનેક એકમોમાં ઉત્પાદન ઘટયું હોવાની માહિતી સામે આવી છે.

નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અંદાજે ૩૦૦ જેટલા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે, જેમાંથી લગભગ ૨૦૦ ઉદ્યોગોને ગેસની સતત જરૂરિયાત રહેતી હોય છે. હાલ અદાણી કંપનીએ ગેસના ભાવમાં વધારો કરતા ઉત્પાદન ખર્ચ સીધો વધી રહ્યો છે, અને ગેસ આધારિત બોઇલર ચલાવતા ઉદ્યોગોને હાલ ડબલ ખર્ચસહન કરવો પડી રહ્યો છે.

નંદેસરી ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના જણાવ્યા મુજબ, હાલ અદાણી કંપનીએ ગેસનો ભાવ વધાર્યો છે. કંપની જે ગેસ સપ્લાય કરી રહી છે તે અગાઉના સ્ટોકમાંથી જ છે, જે જૂના અને ઓછા દરે ખરીદવામાં આવ્યો હતો. તેથી અમારી માગ છે કે, હાલનો સપ્લાય પણ જૂના દર મુજબ જ આપવામાં આવે. જો હોમુંઝ જળસંધિ વિસ્તારમાં તનાવના કારણે આવનારા નવા જથ્થાના ભાવ વધે તો તે વધારાને સ્વીકારવામાં વાંધો નથી, પરંતુ હાલના સ્ટોક પર વધારાનો બોજો યોગ્ય નથી.

તો બીજી તરફ, ગેસ સંકટના પગલે મોટાભાગના ઉદ્યોગો ઔદ્યોગિક સ્ટીમ કનેક્શન તરફ વળી રહ્યા છે, જેના કારણે ઉદ્યોગ વિસ્તારોમાં સ્ટીમ માટે પડાપડી જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં નંદેસરીના ૭૦ ઉદ્યોગોએ સ્ટીમ કનેક્શન મેળવી લીધું છે. જો કે, સ્ટીમ તરફ નો આ વળાંક સંપૂર્ણપણે પડકારોથી રહિત નથી. બોઇલર સ્થાપન માટે ઊંચો પ્રારંભિક ખર્ચ ઉદ્યોગકારો માટે ચિંતાનો વિષય છે. પરંતુ સ્ટીમ સિસ્ટમથી કારખાનામાં જગ્યા બચત સાથે ઓપરેટર રાખવાની જરૂરિયાત રહેતી નથી.

ગેઇલ કંપની દ્વારા રોજના ૫ હજાર ક્યુબિક મીટર વપરાશ ધરાવતા ઉદ્યોગોને જ કનેક્શન આપવામાં આવે છે. નંદેસરી વિસ્તારના ઉદ્યોગકારોએ સૂચન આપ્યું છે કે, એક જ લાઈનમાં ૧૦ ઉદ્યોગો મળી ૫૦૦-૫૦૦ ક્યુબિક મીટર વપરાશ કરવા તૈયાર છે, છતાં પણ આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવાતો નથી. તદુપરાંત વડોદરા ગેસ વિભાગ તરફ થી પણ ઉદ્યોગોને ગેસ પુરવઠો પૂરો પાડવા માટે એસોસિએશન તરફથી પ્રયાસ થઈ રહ્યો છે.

૪૦ ટકાથી વધુ વપરાશ પરના ગેસના ભાવમાં વધારો કરાયો

નંદેસરીમાં અદાણી ગેસ કંપનીની સૂચના મુજબ કુલ વપરાશના ૪૦ ટકા સુધી ગેસના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ ૪૦ ટકા કરતાં વધુ વપરાશ પર ભાવમાં વધારો કરાયો છે. અગાઉ ૧ એમ. એમ.બી.ટી.યુ. (મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ્સ)ગેસનો દર રૂ. ૬૦ હતો, જે વધીને સીધો રૂ.૧૧૯ સુધી પહોંચ્યો છે. જો કે, એસોસિએશનની રજૂઆર્તોને ધ્યાનમાં લઈને ૪૦ ટકા ઉપરના વેપરોશ માટેના દરમાં ઘટાડો કરીને રૂા. ૮૨ પ્રતિ એમ.એમ.બી.ટી.યુ. ભાવ નક્કી કરાયો છે.

સલ્ફર, એમોનિયા, સોલ્વન્ટના ભાવમાં પણ વધારો

સલ્ફર, એમોનિયા, સોલ્વન્ટ ઉદ્યોગો માટે મૂળભૂત કાચામાલ તરીકે ઉપયોગમાં લેવાય છે. સલ્ફર અગાઉ પ્રતિ કિલો રૂપિયા ૮ ના ભાવે મળતો હતો, હવે પ્રતિ કિલો ૪૦ રૂપિયા ભાવ થયો છે. બીજી તરફ એમોનિયાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. એમોનિયાનો પ્રતિ લીટર રૂ.૮ નો ભાવ હતો, જે હાલ વધીને પ્રતિ લીટર રૂ. ૩૦ થઈ ગયો છે. આ ઉપરાંત સોલ્વન્ટ અગાઉ રૂ. ૩૧ પ્રતિકિલોથી વધી રૂ. ૫૩ પ્રતિકિલો થવા પામ્યો છે.

સમજદારી – સંયમથી કામ લેવા અપીલ

નંદેસરી ઔદ્યોગિક એસોસિએશનના ચેરમેન બાબુભાઈ પટેલનું કહેવું છે કે, હું છેલ્લા ૬૫ વર્ષથી ઇન્ડસ્ટ્રિઝ સાથે જોડાયેલો છું અને દર ૧૦ વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું રહે છે. અગાઉ કોરોના દરમિયાન પણ ઉદ્યોગોએ કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો હતો, છતાં યોગ્ય આયોજનથી પરિસ્થિતિ કાબૂમાં રહી હતી. હાલ ઉદ્યોગોને સ્ટીમનો ઉપયોગ વધારવા સલાહ છે. એમોનિયા અને સલ્ફર જેવા કાચા માલ પર મોટાભાગની કેમિકલ ઇન્ડસ્ટ્રિઝ નિર્ભર છે. ઉદ્યોગકારોને આ સંજોગોમાં સંયમ અને સમજદારીથી કામ લેવા અપીલ કરી છે.

Next Post
બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In