• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
નજીવા ભાવમાં અનેક ફાયદાઓ આપતું વઢવાણી માટલાઓનું ઉત્પાદન શરૃ | Production of Wadhwani Matlas which of…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

ગુજરાત શેકાયું: અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પારો 42ને પાર; હજુ રાહતના કોઈ …

Load More

માત્ર
વઢવાણી મરચા જ નહીં માટલાની પણ ભારે માંગ

આરોગ્ય
માટે ઉત્તમ અને ગરીબ અને મધ્યમ વર્ગ માટે
‘ફ્રીજ‘ સમાન માટલાઓની ગુજરાતભરમાં વધતી જતી માંગ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફ્રીજ
સમાન ગણાતા પરંપરાગત માટીના માટલાઓનું ઉત્પાદન ફરી શરૃ થયું છે. ઉનાળાની સીઝનમાં વધતી
માંગને પહોંચી વળવા માટે માટીકામ સાથે જોડાયેલા કારીગરો હાલથી જ કામગીરીમાં જોડાઈ ગયા
છે. વઢવાણમાં બનાવાતા વિશેષ પ્રકારના માટલાઓ ઉનાળાના કડક ૪૫ ડિગ્રી તાપમાનમાં પણ કુદરતી
રીતે ઠંડુ પાણી આપે છે
, જેના કારણે તેની માંગ સતત વધી રહી છે.

કારીગરો
ચાર પ્રકારના માટલાઓ
, તાવડીઓ, ગલ્લા, કુંડા અને
બાળકોના રમકડાં તૈયાર કરે છે. વઢવાણના માટલાઓ અમદાવાદ
, બોટાદ,
ભાવનગર, વિરમગામ, રાણપુર,
ચુડા અને લીંબડી સહિતના વિસ્તારોમાં મોકલવામાં આવે છે. બજારમાં
વેચાણ માટે મુકાતા વઢવાણી માટલાઓ ગ્રાહકોમાં ખાસ પસંદગી ધરાવે છે. પ્રતિ નંગ
માટલાનો ભાવ રૃ.૬૦થી રૃ.૯૦ સુધી રાખવામાં આવે છે. ઉનાળામાં પરબો માટે મફત માટલાઓ
પણ આપવામાં આવે છે.

વઢવાણી
માટલા કેવી રીતે બને છે
?

પહેલા
માટી કામથી તેને આકાર આપવામાં આવ્યા બાદ તેને વ્યવસ્થિત રીતે ઘડવામાં આવે ત્યારબાદ
તેને પકવવામાં આવે છે. ૨૪ કલાક સુધી પકવવામાં આવ્યા બાદ તેનો ઉત્પાદન કરી અને
બજારમાં મોકલવામાં આવે છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે
, પરંતુ હાલના તબક્કાથી
જ માટીકામ સાથે જોડાયેલા કામદારો દ્વારા માટલાના ઉત્પાદન શરૃ કરી દેવામાં આવ્યા
છે.

માટલાનું
પાણી પીવાથી અનેક ફાયદાઓ

કુદરતી
રીતે માટલાના પાણીથી અનેક આરોગ્યલાભ થાય છે. માટલાનું પાણી પીવાથી પેટની ગરમી
, એસિડિટી અને ગળાની
બળતરા ઘટે છે તેમજ કેલ્શિયમ
, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા
ખનીજો શરીરને મળે છે. આ કારણે હાડકા
, સ્નાયુ અને પાચનતંત્ર
મજબૂત બને છે. તેમજ પાચન તંત્ર પણ આ માટીના માટલાનું પાણી પીવાના કારણે સુધરે છે.

પરંપરાગત
માટીકામ જીવંત રાખવા ગણ્યા-ગાંઠિયા કારીગરો આજે પણ મહેનતમાં જોડાયા

માટી
કામ સાથે જોડાયેલા ઉદ્યોગો દિન પ્રતિદિન ઘટતા જતા હોવા છતાં વઢવાણમાં આજે પણ
અંદાજે ૩૦ જેટલા કારીગરો આ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે. માટી કામ સાથે
જોડાયેલા કારીગર યુસુફ રાધનપુરી જણાવે છે કે
,
‘માટલાની માંગ દર વર્ષે વધતી જાય છે. ઉનાળામાં અછત ન સર્જાય તે માટે
શિયાળાથી જ ઉત્પાદન શરૃ કરવું પડે છે.
‘પરંપરાગત કળા અને
કુદરતી ઠંડકનું આ અનોખું સંયોજન આજે પણ વઢવાણને ઓળખ અપાવી રહ્યું છે.

Next Post
અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi…

અમારા નિયમો પાળવા ન હોય તો ભારત છોડી દો : સુપ્રીમ કોર્ટની વોટ્સએપને ફટકાર | Follow Indian Law or Exi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

ગુજરાત શેકાયું: અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પારો 42ને પાર; હજુ રાહતના કોઈ …

ગુજરાત શેકાયું: અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પારો 42ને પાર; હજુ રાહતના કોઈ …

રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી | AAP Fights Back…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સંખેડા દારૂ કાંડમાં રાજકીય રંગ! કોંગ્રેસ ઉમેદવાર આશિષ જોષીનો ષડયંત્રનો આરોપ | Political colour in Sa…
GUJARAT

Vadodara : સંખેડા પોલીસ સ્ટેશને કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ ડભોઇ ખાતે રહેતા પ્રમોદ...

Read more

સુરત અલથાણ બાળકી છેડતી કેસ: રિકન્સ્ટ્રક્શન સમયે જનતાનો આક્રોશ ફાટ્યો, આરોપીને ચપ્પલ-પથ્થરો માર્યા | …

ગુજરાત શેકાયું: અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, અમદાવાદમાં પારો 42ને પાર; હજુ રાહતના કોઈ …

રાઘવ ચઢ્ઢા પર પલટવાર કરશે કેજરીવાલ-સિસોદિયા! બળવાખોરો વિરુદ્ધ મોટા નિર્ણયની તૈયારી | AAP Fights Back…

દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In