• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદથી ખેડા જવા બપોરે 1 વાગ્યા પછી 2 કલાક સુધી એક પણ બસ નહીં | No bus from Nadiad to Kheda for 2 h…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદથી ખેડા જવા બપોરે 1 વાગ્યા પછી 2 કલાક સુધી એક પણ બસ નહીં | No bus from Nadiad to Kheda for 2 h…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, ‘તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર…’ | MP Geni…

મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી ઇન્ડિગોની રમત : માત્ર 3 મહિનામાં થયું ₹2500 કરોડથી વધુનું નુ…

Load More

– અપૂરતી એસટી બસો હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી

– એસટી તંત્રએ આવક વધારવા માટે લોકલ, એક્સપ્રેસ બસોને ગુર્ર્જર નગરીમાં ફેરવી દેતા મુસાફરોને પરેશાની 

નડિયાદ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક તરફ સેવાકીય પ્રવૃત્તિઓના દાવા કરવામાં આવે છે. બીજી તરફ આવક વધારવા માટે નડિયાદથી ખેડા તરફની લોકલ તેમજ એક્સપ્રેસ તરીકે દોડતી એસટી બસોને ગુર્જર નગરીમાં ફેરવી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ તેમજ અપડાઉન કરતા મુસાફરો મુશ્કેેલીમાં મુકાયા છે.

ખેડા શહેર તેમજ આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થીઓ નડિયાદ તેમજ આણંદમાં આવેલી શાળા કોલેજોમાં અભ્યાસ અર્થે એસટી બસોમાં અવરજવર કરે છે. આ વિદ્યાર્થીઓ એસટી બસનો પાસ ધરાવે છે. ખેડા પંથકના મુસાફરી કરતા સેંકડો વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી એસ.ટી.બસની અનિયમિતતાને કારણે ભારે હાલાકી વેઠી રહ્યાં છે. નડિયાદથી બપોરે ૧ઃ૦૦ વાગ્યા પછી ત્રણ વાગ્યા સુધી ખેડા તરફ જવા માટે એક પણ બસની સુવિદ્યા ઉપલબ્ધ નથી. જેથી વિદ્યાર્થીઓને એસ.ટી. બસનો કન્સેસન પાસ હોવા છતાં વધારાનું ભાડું ખર્ચીને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે.

એસટી તંત્ર દ્વારા ‘સલામત સવારી એસ.ટી તમારી’ના બગણાં ફૂંકવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ આવક વધારવાના આશયથી આણંદ તેમજ નડિયાદથી ખેડા અમદાવાદ તરફ દોડતી કેટલીક લોકલ તેમજ એક્સપ્રેસ બસોને ‘ગુર્જરનગરી’ પર તરીકે દોડાવવામાં આવી રહી છે. તો ઘણી એસ.ટી.બસોને એક્સપ્રેસ હાઈવે (અમદાવાદ-વડોદરા) પર વાયા આણંદ ડાયવર્ટ કરી દોડાવવામાં આવી રહી છે. જેના કારણે ધંધા રોજગાર અર્થે તેમજ શાળા કોલેજમાં જવા અપડાઉન કરતા મુસાફરોની સુવિધા છીનવાઈ ગઈ છે. આ બાબતે છેલ્લા ત્રણ મહિનાથી રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં એસ.ટી. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નડિયાદથી ખેડા જવા માટે બપોરે ૧.૦૦થી ૪.૦૦ના સમયગાળા દરમિયાન વધારાની એસટી બસો દોડાવવા વિદ્યાર્થીઓમાં માંગવા ઉઠવા પામી છે. આ ઉપરાંત કેટલીક એસટી બસો ખેડાથી વાયા સામરખા ચોકડી વડોદરાની ડાયરેક્ટ એસટી બસો દોડી રહી છે, આ એસટી બસો પૈકી અમુક એસટી બસોને સામરખા ચોકડીને બદલે ચિખોદરા ચોકડીથી આણંદ બસ સ્ટેન્ડથી સામરખા ચોકડી થઇ દોડાવવા તેમજ આણંદથી ખેડા બપોરના દોઢ વાગ્યાની ડાયરેક્ટ એસટી બસની સુવિધા શરૂ કરવામાં આવે તો એસટી બસની આવકમાં વધારો થવાની સાથે મુસાફરોને અવરજવર કરવામાં રાહત થાય તેમ છે. ત્યારે એસ.ટી. ડિવિઝનના અધિકારીઓ દ્વારા ખેડા પંથકના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી નિવારવા આણંદ, નડિયાદથી ખેડાની એસટી બસો દોડાવવા લાગણી વ્યાપી છે.

Next Post
નડિયાદના રામ તલાવડી પાસે બે બંધ ગેરેજમાં ભીષણ આગ ભભૂકી | A massive fire broke out in two closed gara…

નડિયાદના રામ તલાવડી પાસે બે બંધ ગેરેજમાં ભીષણ આગ ભભૂકી | A massive fire broke out in two closed gara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…

સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, ‘તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર…’ | MP Geni…

સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, ‘તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર…’ | MP Geni…

મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી ઇન્ડિગોની રમત : માત્ર 3 મહિનામાં થયું ₹2500 કરોડથી વધુનું નુ…

મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી ઇન્ડિગોની રમત : માત્ર 3 મહિનામાં થયું ₹2500 કરોડથી વધુનું નુ…

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજીનામા બાદ પણ ‘પાવર’માં રહેવા માંગે છે સિદ્ધારમૈયા, હાઇકમાન્ડે પ્લાન ઠુરાવ્યો | Siddaramaiah Seeks…
GUJARAT

Karnataka Politics News : કર્ણાટકના રાજકારણમાં આ અઠવાડિયે મોટો બદલાવ આવ્યો છે. સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ડિકે...

Read more

સાંસદ ગેનીબેન ઠાકોરના LCB PI સામે ગંભીર આક્ષેપ, ‘તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીંતર…’ | MP Geni…

મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચે બગાડી ઇન્ડિગોની રમત : માત્ર 3 મહિનામાં થયું ₹2500 કરોડથી વધુનું નુ…

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા…

રાવપુરા-ઘી કાંટા રોડ પર આવેલા અતિ જર્જરિત હરેશ્વર મહાદેવ મંદિરનો આગળનો ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો | d…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In