• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદના ઐતિહાસિક તલાટી બાગની રૂ. 292 લાખના ખર્ચે કાયાપલટ કરાશે | Nadiad historic Talati Bagh to be …
15
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

– નાગરિકોની લાંબા સમયની પ્રતિક્ષાનો અંત આવ્યો 

– વોક-વે, સ્પોન્જ ગાર્ડન અને બાળકો માટે પ્લે એરિયા જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવાનું આયોજન

નડિયાદ : નડિયાદ શહેરના મધ્યમાં આવેલા અને પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા ઐતિહાસિક તલાટી બાગનો ૨૯૨ લાખના ખર્ચે સર્વાંગી વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટનું આજે વિધિવત્ ખાતમુહૂત કરવામાં આવ્યું છે, જેમાં વોક-વે, સ્પોન્જ ગાર્ડન અને બાળકો માટે પ્લે એરિયા જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.

નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તલાટી બાગના નવીનીકરણ માટે લાંબા સમયથી પ્રતિક્ષા કરવામાં આવી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે. રૂપિયા ૨૯૨ લાખના માતબર ખર્ચે આ બાગને નવો ઓપ આપવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણની જાળવણી અને જળ સંચયના આધુનિક અભિગમ સાથે સ્પોન્જ ગાર્ડનનો અનોખો કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવશે. આ નવીનીકરણથી શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગના રહીશોને મનોરંજન માટે એક ઉત્તમ સ્થળ મળી રહેશે. ગાર્ડનની અંદર કરવામાં આવનારા આધુનિક ફેરફારોમાં આકર્ષક પોન્ડ અને વિવિધ પ્રકારના પ્લાન્ટેશનનો સમાવેશ થાય છે. નાગરિકોને સવાર-સાંજ ફરવા માટે સુવિધાયુક્ત વોક-વે તૈયાર કરવામાં આવશે, જ્યારે બેસવા માટે સુશોભિત ગઝેબોનું નિર્માણ કરાશે. ખાસ કરીને નાના બાળકો માટે રમતગમતના સાધનો સાથેનો અદ્યતન પ્લે એરિયા બનાવવામાં આવનાર છે, જેથી બાળકોને સુરક્ષિત વાતાવરણમાં રમવાની તક મળે. આ સુવિધાઓને કારણે તલાટી બાગ આગામી સમયમાં નડિયાદનું મુખ્ય આકર્ર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Next Post
હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ | Gap in Narmada canal in Halvad: Thousa…

હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ | Gap in Narmada canal in Halvad: Thousa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In