• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદની જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાં વંદો | Cockroach in dal ordered on…

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદની જ્યોતિ દાળપૂરી રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાં વંદો | Cockroach in dal ordered on…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

Load More

– 12 દિવસમાં બીજીવાર તપાસ છતાં કડક પગલાંનો અભાવ

– તંત્રએ ગંદકી અને સ્વચ્છતાના મામલે કાર્યવાહી કરવાના બદલે માત્ર સેમ્પલ લઈને સંતોષ માન્યો હોવાનો આક્ષેપ 

નડિયાદ : નડિયાદ શહેરમાં ખાણી-પીણીના શોખીનોમાં જાણીતી ‘ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપૂરી’ રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર કરાયેલી દાળમાંથી વંદો નીકળવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ મામલે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ હરકતમાં આવેલા ફૂડ વિભાગે સ્થળ પર પહોંચી માત્ર દાળના સેમ્પલ લઈને કામગીરી પૂર્ણ કરી દીધી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. 

નડિયાદની ‘જ્યોતિ દાળપૂરી’ રેસ્ટોરન્ટમાં બનેલી આ ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. ચોક્કચ હોટલોને ટાર્ગેટ કરી સફાઈ માટે દંડ કરતો મનપાનો સેનેટરી વિભાગ ગ્રાન્ડ જ્યોતિ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી તો દૂર પણ તપાસ કરવામાં પણ પાંગળો સાબિત થઈ રહ્યો છે. આ જ્યોતિ દાળપૂરી રેસ્ટરન્ટના કિસ્સામાં ૧૨ દિવસના ટૂંકા ગાળામાં બીજીવાર ફરિયાદ ઉઠી હોવા છતાં ફૂડ વિભાગે માત્ર સેમ્પલ લેવાની ઔપચારિકતા નિભાવી છે. સેનેટરી વિભાગે સ્થળ પર જઈને રસોડાની સફાઈ અને હાઈજીન ચેક કરવાની જરૂર હતી, પરંતુ તંત્રએ હોટલ સંચાલકોને છાવરવા માટે હોય તેમ આ દિશામાં કોઈ કાર્યવાહી કરી નથી, તેવો આક્ષેપ થઈ રહ્યો છે. તેમજ જાણે ફૂડ વિભાગની કાર્યવાહીના નામે સમય આપી અને હોટલનું રસોડું સ્વચ્છ કરવાનો સમય આપ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, ફૂડ વિભાગની ઢીલી નીતિ પણ લોકોમાં રોષનું કારણ બની છે. અગાઉ ૨૫ તારીખે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ હજુ આવ્યા નથી, ત્યાં ફરી એકવાર નવી ઘટના બની છે. લેબોરેટરીના રિપોર્ટ આવતા એક મહિના જેટલો સમય લાગે છે, જે દરમિયાન ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા રહે છે. ડિલિવરી બોક્સમાં વંદો કઈ રીતે પહોંચ્યો તેની તપાસ કરવાના બદલે ફૂડ વિભાગે લીધેલા સેમ્પલના રિપોર્ટની રાહ જોવી એ માત્ર સમય પસાર કરવાની નીતિ હોય તેમ જણાય છે. નડિયાદની જનતા હવે આ મામલે મનપા તંત્ર અને ખાસ કરીને સેનેટરી વિભાગ દ્વારા લેવાનારા કડક પગલાની રાહ જોઈ રહી છે.

તંત્રની સંયુક્ત તપાસનો અભાવ

નડિયાદ શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય ખાણી-પીણીના એકમોમાં ફૂડ વિભાગ, આરોગ્ય વિભાગ અને સેનેટરી વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઓચિંતી તપાસ કરવાની તાતી જરૂર છે. માત્ર સેમ્પલ લેવાથી પ્રશ્ન ઉકેલાતો નથી, પરંતુ અખાદ્ય સામગ્રીનો વપરાશ અને લોકોના આરોગ્યને જોખમમાં મૂકતી ગંદકી દૂર કરવા માટે તમામ સ્થાને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરોડા પાડવા અનિવાર્ય બન્યા છે. 

Next Post
ખેડા જિલ્લામાં 3 સ્થળેથી જુગાર રમતા 16 ઝડપાયા, 3 શખ્સો નાસી છૂટયા | 16 arrested for gambling at 3 pl…

ખેડા જિલ્લામાં 3 સ્થળેથી જુગાર રમતા 16 ઝડપાયા, 3 શખ્સો નાસી છૂટયા | 16 arrested for gambling at 3 pl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…
GUJARAT

મિહિલાનેજાતિ વિશે અપમાનિત કર્યા ઘરસામેથી કાર આગળ લેવાનું કહેતા બોલાચાલી થઈ હતી ભાવનગર – બોટાદના ખોડિયારનગરમાં ઘર સામે થી કાર આગળ...

Read more

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In