• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદમાં મરીડા ભાગોળમાં 17 દુકાનોની ભાડાની મુદત પૂર્ણ થઇ છતાં ખાનગી લોકોનો કબજો | 17 shops in Marid…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદમાં મરીડા ભાગોળમાં 17 દુકાનોની ભાડાની મુદત પૂર્ણ થઇ છતાં ખાનગી લોકોનો કબજો | 17 shops in Marid…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

Load More

– નડિયાદ મહાનગરપાલિકાની બેદરકારીથી તિજોરીને નુકસાન 

2022 માં ઠરાવ નં. 67 કરીને દુકાનોનો કબજો પરત મેળવવાની નિર્ણય અધ્ધરતાલ, કેટલાક કિસ્સામાં શરત ભંગ કરીને દુકાનો બારોબાર વેચાઇ ગઇ  નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે મરીડા ભાગોળ પંમ્પિંગ સ્ટેશન પાસે આવેલી ૧૭ દુકાનો ખાનગી લોકોઓના હવાલે થઈ ગઈ છે. ૨૦૨૨માં સામાન્ય સભાએ આ મિલકતોનો કબ્જો પરત લેવાનો ઠરાવ કર્યો હોવા છતાં રાજકીય વગને કારણે હજુ સુધી એક પણ દુકાન ખાલી કરાવી શકાઈ નથી. જેનાથી મહાનગરપાલિકાની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે. 

નડિયાદ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓની રહેમનજર હેઠળ શહેરની કિંમતી સરકારી મિલકતો પર ખાનગી લોકોનો સકંજો મજબૂત બની રહ્યો છે. મરીડા ભાગોળ વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન પાસે પાલિકાની માલિકીની ૧૭ દુકાનો આવેલી છે. આ દુકાનોના ભાડાપટ્ટાની મુદત વર્ષો પહેલા પૂર્ણ થઈ ચૂકી છે. નવાઈની વાત એ છે કે, મૂળ ભાડૂઆતોએ પાલિકાની મંજૂરી વગર કરીને જ આ મિલકતો અન્ય વ્યક્તિઓને વેચાણથી આપી દઈને ભાડાની શરતોના લીરેલીરા ઉડાડયા છે.

વર્ષ ૨૦૨૨માં નગરપાલિકાની સામાન્ય સભામાં ઠરાવ નંબર ૬૭ પસાર કરીને આ દુકાનોનો કબ્જો પરત મેળવવાની સૂચના આપવામાં આવી હતી. જોકે, ચાર વર્ષ વીતવા છતાં વહીવટી તંત્ર માત્ર કાગળ પર નોટિસો ફટકારીને સંતોષ માની રહ્યું છે. આ કબજેદારો છેલ્લા ઘણા સમયથી પાલિકામાં ભાડું પણ ભરતા નથી. જો આ મિલકતો ખાલી કરાવી તેની જાહેર હરાજી કરવામાં આવે, તો મહાનગરપાલિકાની આવક વધુ શકે છે. પરંતુ રાજકીય વગ ધરાવતા તત્વો સામે તંત્રનું બુલડોઝર ચાલતું નથી, જે સામાન્ય જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે.

નગરપાલિકાના સ્વભંડોળ તળિયા ઝાટક

નડિયાદ પાલિકાનું હાલનું સ્વભંડોળ તળિયે હોવા છતાં, અધિકારીઓની ઉદાસીનતાને કારણે ઠરાવ નંબર ૬૭ માત્ર ફાઈલોમાં જ દબાઈ રહ્યો છે. આ મિલકતોનો પ્રત્યક્ષ કબ્જો મેળવવા માટે હજુ સુધી કોઈ જમીની કાર્યવાહી શરૂ કરાઈ નથી. જો આ ૧૭ દુકાનો કબજો કરવામાં નહીં આવે, તો મહાનગરપાલિકાને નુકસાન થશે. 

 દુકાનોના ભાડાની શરતોના લીરેલીરા ઉડયાં

નિયમ મુજબ પાલિકાની મિલકત અન્ય કોઈને પેટા ભાડે કે વેચાણથી આપી શકાતી નથી. આમ છતાં, મરીડા ભાગોળની ૧૭ દુકાનોમાં ભાડૂઆતોએ બારોબાર વેચાણ કરીને તગડી રકમ વસૂલી લીધી છે. શરતભંગના આ ગંભીર કિસ્સામાં પાલિકાનું વર્ષોનું ભાડું પણ બાકી છે, છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે.

Next Post
442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…

442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

‘તું બાયલા હૈ…’ કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…
GUJARAT

Fire At Private Company In Sanand: અમદાવાદના સાણંદમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સાણંદના ઇયાવા ગામ નજીક આવેલી...

Read more

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

‘તું બાયલા હૈ…’ કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર | …

અમદાવાદનો બલોલનગર બ્રિજ બન્યો ડેથ ઝોન, વધુ એક બાઈક ચાલક પાળી સાથે અથડાઈને નીચે પટકાતા મોત | Biker Fa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In