• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદમાં યુવકને નોકરી અપાવવાની લાલચ આપી રૂ.20 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 20 thousand by…

satyasamachar by satyasamachar
April 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદમાં યુવકને નોકરી અપાવવાની લાલચ આપી રૂ.20 હજારની છેતરપિંડી | Youth cheated of Rs 20 thousand by…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

Load More

પાલિકાના વોટ્સએપ ગુ્રપમાં સંપર્ક થયો હતો

નડિયાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મહિલા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

નડિયાદ: નડિયાદના યુવકને ગઠિયાએ પોતાના સંબંધી મહિલા ગાંધીનગરની ઓફિસમાં નોકરી કરતા હોવાનું કહી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી જુદા જુદા ચાર્જ પેટે રૂ.૨૦,૭૦૦ મહિલાના ખાતામાં ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ સંતરામ વાટિકા સોસાયટી કપડવંજ રોડ પર રહેતા યોગેશકુમાર બાબુભાઈ તુરી (બારોટ) (ઉં.વ.૩૩) નડિયાદ નગરપાલિકામાં છુટક મજુરી કામ કરે છે. અગાઉ તા. ૧૧-૧૧-૨૦૨૫ના રોજ તેમના મોબાઇલના વોટ્સપ ઉપર નડિયાદ નગરપાલિકાના ગુ્રપમાં હિરેનભાઈ પ્રવિણભાઇ શ્રીમાળી (રહે. સંતરામ પાર્ક સોસાયટી જુનાબિલોદરા)નો સંપર્ક થયો હતો. આ દરમિયાન હિરેનભાઈએ યોગેશને તેના સાથી મિત્ર ઉર્વશીબેન શાંતીલાલ શ્રીમાળી (રહે. ગાંધીનગર, જિલ્લા ઉધોગભવન શિક્ષણ શાખા)માં નોકરી કરે છે. તેઓ નોકરી અપાવે છે તેવી વાત કરી હતી. તેઓએ નોકરી અપાવવાનો વિશ્વાસ આપી રૂ. ૫૦,૦૦૦ની માગણી કરી હતી. જેથી તા. ૧૪-૧ ૧-૨૦૨૫ના રોજ હિરેનભાઈના કહેવાથી તેઓને ડોક્યુમેન્ટ આપી ઉર્વશીબેનના ગૂગલ પે એકાઉન્ટમાં રૂ.૧૨,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર પછી હિરેનભાઈ નોકરીનું એગ્રીમેન્ટ ભરાવવા તેઓના ખાતામાં રૂ.૩૦૦ તેમજ બીજા રૂ.૪૦૦ ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર પછી નોકરીનો ઓર્ડર મળ્યા પછી બાકીના રૂપિયા આપવાની વાત કરી તેના ભાઈ ભુપેન્દ્રભાઈ બાબુભાઈના ખાતામાંથી ઉર્વશીબેન શ્રીમાળીના ખાતામાં પેટીએમથી રૂ.૮૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ તા. ૨૬-૦૧-૨૦૨૬ના રોજ ભુપેન્દ્રકુમારએ ઉર્વશીબેનના ફોન ઉપર વાત કરી તો તેઓએ વર્ક ઓર્ડર તેમજ લેપટોપ અપાવી દઇશ તેમ છતા વર્ક ઓર્ડર આપેલ નહીં. જેથી તા.૧૨-૦૨-૨૦૨૬ના રોજ ઉર્વશીબેન બેસે છે. ત્યાં તપાસ કરતા જાણવા મળેલું કે, ગાંધીનગર ઉધ્યોગભવનના ચોથા માળે કોઇ આવી શિક્ષણ ખાતાની કચેરી આવેલ નથી. આમ હીરેનભાઈ પ્રવિણભાઈ શ્રીમાળી અને ઉર્વશીબેન શ્રીમાળીએ નોકરી અપાવવાની લાલચ આપી રૂ.૨૦,૭૦૦ ટ્રાન્સફર કરી લઈ નોકરી ન અપાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે યોગેશકુમાર બાબુભાઈ તુરીની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે હિરેનભાઈ પ્રવીણભાઈ શ્રીમાળી (રહે.સંતરામ પાર્ક સોસાયટી, જુના બિલોદરા, નડિયાદ) અને ઉર્વશીબેન શાંતિલાલ શ્રીમાળી (રહે. ઉદ્યોગ ભવન, ગાંધીનગર) સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n…

બંગાળમાં સાત જજોને નવ કલાક બંધક બનાવાતા હોબાળો | Uproar in Bengal as seven judges held hostage for n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખૂંખાર દીપડો પાંચ કલાકમાં ત્રણ ખેડૂત અને એક વન કર્મચારી પર ત્રાટક્યો | A ferocious leopard attacked …
GUJARAT

ગીરગઢડાના થોરડીની સીમમાં દીપડાની રંજાડ કિસાનો ખેતરમાં કામ કરતા હતા ત્યારે ન્હોર તથા દાંત ભરાવી દીધા, પાંજરા નજીક આવીને નાઠો,...

Read more

નવા સપ્તાહમાં સેન્સેક્સ 73255 થી 76288 વચ્ચે અથડાશે | Sensex will hit between 73255 and 76288 in the…

શહેરમાં જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદઘાટન કરાયું | Jagannathji Rath Yatra office inaugurated…

AI ક્ષેત્રે રોકાણ નહીં કરાય તો વિદેશી કંપનીઓ બજાર પર કબજો જમાવશે | If no investment is made in the A…

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In