• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદ મનપાનું પ્રથમ બજેટ માત્ર કાગળ પર : એક વર્ષ બાદ પણ રૂ. 100 કરોડની ગ્રાન્ટ વણવપરાયેલી | first b…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

–  મનપાના વિકાસ માટે ગત વર્ષે 19 ફેબુ્રઆરીના રોજ 897 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું

– 326 કરોડની માતબર રકમ ફાળવીને દાંડી માર્ગને આઇકોનીક રોડ બનાવવાની જાહેરાત સહિત શહેરની કાયાપલટ કરવાના વાયદા વિસરાયા : ટેક્સ પેટે કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ વળતરમાં શૂન્ય સુવિધા 

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે ગત વર્ષે ૧૯ ફેબુ્રઆરીના રોજ રજૂ કરાયેલું ૮૯૭ કરોડનું પ્રથમ બજેટ આજે એક વર્ષ પૂર્ણ થયા પછી પણ માત્ર કાગળ પરનો વાઘ સાબિત થયું છે. વહીવટી તંત્ર દ્વારા ૧૦૦ કરોડની ગ્રાંટ વણવપરાયેલી રાખીને પ્રજાને સુવિધાઓથી વંચિત રાખવામાં આવી છે, જેને કારણે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ શહેરનો નકશો બદલી નાખવાની ગુલબાંગો સાથે કમિશનર દ્વારા ૮૯૭.૧૭ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે ૩૨૬ કરોડ જેવી માતબર રકમ ફાળવીને દાંડી માર્ગને આઇકોનીક રોડ બનાવવાની જાહેરાત સહિત શહેરની કાયાપલટ કરવાના વાયદા કરાયા હતા. જોકે આજે પ્રથમ બજેટના એક વર્ષના અંતે શહેરના આંતરિક માર્ગોની હાલત ઠેરની ઠેર છે. મનપાના વહીવટી તંત્ર પાસે વિકાસ કામો માટે નાણાંની કોઈ અછત નથી, તેમ છતાં આયોજનના અભાવે ૧૦૦ કરોડ જેટલી ગ્રાંટ વપરાયા વગર પડી રહી હોવાનું મનપાના જ પટ્ટાંગણમાં ચર્ચાઈ રહ્યું છે. તંત્ર દ્વારા અત્યાર સુધી એક પણ નવા વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જે સાબિત કરે છે કે બજેટ માત્ર જાહેરાતો પૂરતું જ સીમિત હતું. પ્રજા પાસેથી ટેક્સ પેટે કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ વળતરમાં શૂન્ય સુવિધા મળતા નાગરિકો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યાં છે.

100 કરોડની ગ્રાંટ વણવપરાયેલી પડી રહી

રાજ્ય સરકાર દ્વારા નડિયાદના વિકાસ માટે ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાંટ પૈકી ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાંટ વપરાઈ નથી. તંત્ર પાસે નાણાં હોવા છતાં ટેન્ડરિંગ પ્રક્રિયા કે અમલીકરણમાં રસ ન દાખવતા શહેરનો વિકાસ રૂંધાયો છે. આ જંગી રકમનો ઉપયોગ થયો હોત તો આજે શહેરની પ્રાથમિક સુવિધાઓનો પ્રશ્ન ઉકેલાઈ ગયો હોત.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ફાળવણી માત્ર કાગળ પર

બજેટમાં આરોગ્ય માટે ૧૭.૭૫ કરોડ અને શિક્ષણ માટે ૯.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં નવા ચાર યોગા અને વેલનેસ સેન્ટર તેમજ આંગણવાડીઓના અપગ્રેડેશનની વાતો હતી. વાસ્તવમાં એક વર્ષમાં એક પણ નવું આરોગ્ય કેન્દ્ર કાર્યરત થયું નથી કે શાળાઓની હાલતમાં કોઈ સુધારો દેખાયો નથી.

રખડતા પશુઓનો ત્રાસ અને તંત્રની નિષ્ક્રિયતા

શહેરના માર્ગો પર રખડતા પશુઓના ડબ્બા પૂરવા અને એનીમલ હોસ્ટેલ બનાવવા માટે ૫.૮૦ કરોડની ફાળવણી કરાઈ હતી. પશુઓ માટે આરએફઆઈડી ટેગ લગાવવાની જાહેરાત પણ માત્ર ફાઈલોમાં જ રહી ગઈ છે. આજે પણ શહેરીજનો પશુઓના અડ્ડા અને અકસ્માતના ભય વચ્ચે જીવવા મજબૂર બન્યાં છે.

પર્યાવરણ અને તળાવોની જાળવણીમાં નિષ્ફળતા

તળાવોના બ્યુટીફિકેશન અને પર્યાવરણ લક્ષી કામો માટે ૪૦.૫૦ કરોડની જોગવાઈ બજેટમાં હતી. મીયાવકી પ્લાન્ટેશન અને અર્બન ફોરેસ્ટ ઉભા કરવાના સપના બતાવાયા હતા, પણ જમીની હકીકત અલગ છે. શહેરના તળાવો આજે પણ ગંદકીથી ભરેલા છે અને વૃક્ષારોપણના નામે માત્ર આંકડા બતાવવામાં આવ્યા છે.

નવી ટી.પી.ના બણગાં વચ્ચે જૂની યોજનાઓ પણ લટકી

ગત વર્ષે બજેટ રજૂ કરતી વખતે વહીવટી તંત્રએ એવા બણગાં ફૂંક્યા હતા કે, એક વર્ષમાં ૨ નવી ટી.પી. સ્કીમ તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે. જોકે વાસ્તવિકતા એ છે કે, નવી ટી.પી. તો દૂરની વાત છે, જૂની મંજૂર થઈ ગયેલી ટી.પી. સ્કીમોમાં પણ તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષમાં કોઈ જ અસરકારક કામગીરી કરવામાં આવી નથી. ટી.પી. સ્કીમ અંતર્ગત મળેલા પ્લોટ્સના કબજા લેવા, તેનું ફેન્સિંગ કરવું કે કમ્પાઉન્ડ વોલ બનાવવા જેવી પ્રાથમિક કામગીરી પણ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. જેથી ઉચ્ચ અધિકારીઓ અને ટાઉન પ્લાનિંગ કમિટીની કાર્યશૈલી સામે પણ પ્રશ્નો ઉઠયાં છે.

Next Post
કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા…

કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકી છૂમંતર, જનતા પરેશાન! જામનગરમાં સત્યમ કોલોની અંડરબ્રિજ નજીકના ખરાબ રસ્તા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In