• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદ શહેરમાં યુવકની કેક શોપ પર 50 થી વધુ લોકોના ટોળાં દ્વારા હુમલો | A mob of more than 50 people …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Load More

– સમગ્ર ઘટના સીસીટીમાં કેદ થતા પોલીસની તપાસ તેજ

– કેક લેવાના બહાને આવેલા શખ્સોએ અદાવત રાખી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી 

નડિયાદ : નડિયાદ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલી એક કેક શોપ પર રાત્રિના સમયે ટોળાંએ યુવક પર જાનલેવા હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય બોલાચાલી બાદ ગણતરીની મિનિટોમાં ૫૦થી વધુ લોકોનું ટોળું ઘસી આવ્યું હતું અને દુકાનદારને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. આ હુમલાખોરો પાસે છરી અને છરા જેવા હથિયારો હોવાનું પણ સામે આવ્યું છે. ભોગ બનનાર યુવકે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદના વ્યસ્ત એવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં તાલુકા પંચાયતની બાજુમાં જૈમિન શ્રીમાળી નામનો યુવક પન્ટુસ કેક નામની દુકાન ચલાવે છે. રાત્રિના અંદાજે ૧૧ઃ૦૦ વાગ્યાના સુમારે શાહરૂખ નામનો એક શખ્સ અન્ય બે-ત્રણ વ્યક્તિઓ સાથે કેક લેવાના બહાને દુકાને આવ્યો હતો. આ સમયે કોઈ કારણસર જૈમિન સાથે બોલાચાલી થઈ હતી, જેમાં શાહરૂખે તારી નજર ખરાબ છે, તેમ કહી જૈમિન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રારંભિક ઘટના બાદ શાહરૂખ ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ ગણતરીની ૫ મિનિટમાં જ તે શક્કરકુઈ વિસ્તારમાંથી ૫૦થી ૬૦ લોકોના ટોળાંને લઈને પરત ફર્યો હતો. દુકાન પર ધસી આવેલા ઉશ્કેેરાયેલા ટોળાંએ જૈમિન શ્રીમાળી પર તૂટી પડીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન ટોળાંએ અપશબ્દો બોલી ધમકી આપી હતી કે, તને અહીં રહેવા નહીં દઈએ અને કાપી નાખીશું. 

આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, આ ઘટનાની જાણ થતા જ નડિયાદના હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. ભોગ બનનાર જૈમિન શ્રીમાળીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની દુકાન પર થયેલો આ હુમલો તેને ડરાવવા અને વ્યવસાય બંધ કરાવવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જ્યારે હિન્દુ સંગઠનોએ ચીમકી આપી છે કે, જો હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. 

આ મામલે બજરંગ દળના જિલ્લા સંયોજકે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં પણ જો યુવકો સુરક્ષિત ન હોય તો તે ગંભીર બાબત છે. પોલીસ પ્રશાસનને રજૂઆત કરવામાં આવી છે કે, આ કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો તંત્ર દ્વારા હુમલાખોરો સામે પગલાં લેવામાં ઢીલ કરવામાં આવશે તો આગામી સમયમાં બજરંગ દળ દ્વારા રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમજ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખે આ ઘટનાને પૂર્વ આયોજિત ષડ્યંત્ર ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, શક્કરકુઈ વિસ્તારમાંથી આવતા શખ્સો દ્વારા જાણીજોઈને શાંતિ ડ્હોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે આટલી મોટી સંખ્યામાં હથિયારો સાથે ટોળું એકઠું થાય તે જ બતાવે છે કે તેઓ જાન લેવાના ઈરાદે આવ્યા હતા. તેમણે માંગ કરી છે કે પોલીસ આ તમામ તત્વોને જાહેરમાં લાવી તેમનું સરઘસ કાઢે જેથી ભવિષ્યમાં કોઈ આવું દુઃસાહસ ન કરે.

સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હુમલો

 દુકાન માલિક જૈમિન શ્રીમાળીએ જણાવ્યું કે શાહરુખ અને તેના સાથીદારોએ  દુકાનમાં ઘૂસીને જે રીતે વર્તન કર્યું તે તમામ પુરાવા કેમેરામાં છે. ટોળું જ્યારે આવ્યું ત્યારે તેમની પાસે હથિયારો હતા અને તેઓ સતત ધમકીઓ આપતા હતા. આ ફૂટેજ હવે પોલીસને સોંપવામાં આવ્યા છે, જેના આધારે મુખ્ય સૂત્રધાર શાહરૂખ સહિતના ટોળાં વિરુદ્ધ નામજોગ ફરિયા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ વીડિયોના આધારે તપાસને આગળ ધપાવી રહી છે.

Next Post
માર્ચ મહિનામાં ભારતની LPG આયાતમાં 50% ઘટાડો જોવા મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...

Read more

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In