• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, July 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નવસારી ભાજપમાં ભડકો: નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા, અન્યાયનો આરોપ | Two BJP office b…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નવસારી ભાજપમાં ભડકો: નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા, અન્યાયનો આરોપ | Two BJP office b…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

Load More

Navsari News : નવસારી જિલ્લા ભાજપ સંગઠન માળખામાં સમાવિષ્ટ કરાયેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મંત્રી તેમજ કિસાન અને બક્ષીપંચ મોરચાના બે મહામંત્રી મળી નવનિયુક્ત ચાર હોદ્દેદારોએ જલાલપોરને અન્યાય કરવાના આરોપ સાથે હોદ્દા પરથી રાજીનામા આપી દેતા ભીતરમાં ખદબદી રહેલો અસંતોષ સપાટી પર ઉભરી આવ્યો છે. સોમવારે(9 ફેબ્રુઆરી, 2026) મોડી સાંજે નવા સંગઠનના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલના જૂથને મહામંત્રીપદ નહીં મળતા અન્યાયની લાગણી પ્રસરી છે.

નવસારી ભાજપમાં ભડકો

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદે ભુરાભાઈ શાહની સતત બીજી ટર્મ માટે વરણી કરવામાં આવી હતી. પરંતુ તેમની સાથેની ટીમની વરણી લાંબા સમયથી થતી ન હતી. જેના કારણમાં મહત્ત્વપૂર્ણ ગણાતા પદ માટેની ખેંચતાણ ચાલતી હોવાનું કહેવાય છે. 

નિમણૂકના બીજા જ દિવસે 4 હોદ્દેદારોના રાજીનામા

ખાસ કરીને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલ અને નવસારીના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ જુથ વચ્ચે વર્ચસ્વ જમાવવા બાબતનો વિખવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જે અવાર-નવાર જાહેર કાર્યક્રમોમાં ભાષણ દરમિયાન શાબ્દિક પ્રહારોથી જોવા મળતું હતું. 

સી.આર.પાટીલે પોતાના ભાષણ દરમિયાન આર.સી.પટેલને જાહેરમાં કહ્યું હતું કે “વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે’ એવો ટોણો મારતા બંને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. 

આ પણ વાંચો: ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે?

બીજા એક કાર્યક્રમમાં વિજલપોરમાં આર.સી.પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને તેમની હાજરીમાં જાહેર મંચ પરથી તમે નવસારીનું જુઓ, વિજલપોરનું નહીં એમ કહેતા કાર્યકરોમાં આર.સી.પટેલના વર્ચસ્વને પડકાર ખુદ ભાજપના નેતા કરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. આમ લાંબા સમયથી આર.સી. પટેલનું કદ કાપવામાં આવી રહ્યાની લાગણી પ્રવર્તતી હતી.

Next Post
લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low…

લાલ મરચામાં લાલચોળ તેજી, ભાવ ગત વર્ષથી બમણાં થયા, ઓછી ઉપજ થયાનો અંદાજ | red chilli prices double low...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली की बहुप्रतीक्षित एक्शन एंटरटेनर फिल्म ‘PARAAK’ का ऑफिशियल टीज़र 13 जुलाई को रिलीज़ किया गया, जिससे देश...

Read more

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In