• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

satyasamachar by satyasamachar
May 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

Load More

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંક એ કેટલીક નાની નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) માટે નોંધણીની જરૂરિયાતમાંથી મુક્તિની જાહેરાત કરી છે. નિષ્ણાતોને આશા છે કે આનાથી ઇક્વિટી બજારોમાં તેમની ભાગીદારી વધશે તેમજ મૂડી બજાર ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે અને ભાગીદારી સ્તર માટે સકારાત્મક માળખું પૂરું પાડશે.

બજારના સહભાગીઓ અને બ્રોકર્સ કહે છે કે ઘણી કંપનીઓ અને સંસ્થાઓ ભૂલથી એનબીએફસી તરીકે વર્ગીકૃત થવાના જોખમને કારણે ઇક્વિટી બજારોમાં જવાનું ટાળી રહી હતી. પરંતુ હવે તેઓ બજારમાં વધુ સક્રિય થઈ શકે છે. આ સંસ્થાઓ નાણાકીય સંપત્તિઓ સંબંધિત આવક મર્યાદાને ઓળંગવાનો ડર રાખતી હતી, જેના કારણે તેમની નોંધણી જરૂરી બની હતી.

જાણકારોએ જણાવ્યું હતું કે, આ પગલાથી એવી કંપનીઓ અને સંસ્થાઓને નોંધપાત્ર રાહત મળશે જે નિયમ પાલન પ્રત્યે સભાન છે અને અગાઉ મૂડી બજારોમાં સંપૂર્ણપણે ભાગ લેવામાં ખચકાટ અનુભવતી હતી. તેમને ડર હતો કે તેઓ અજાણતા એનબીએફસી વર્ગીકરણ નિયમો હેઠળ આવી શકે છે.

બ્રોકિંગ ઉદ્યોગમાં ઘણા કાયદેસર વ્યવસાયો છે જે અજાણતા એનબીએફસી શ્રેણીમાં આવી ગયા છે કારણ કે તેઓ નાણાકીય સંપત્તિ અને આવક સંબંધિત કેટલીક તકનીકી મર્યાદાઓમાં આવી ગયા છે, ભલે તેઓ ધિરાણ કે ગ્રાહક-સંબંધિત નાણાકીય પ્રવૃત્તિઓમાં સામેલ ન હોય.

એપ્રિલમાં, રિઝર્વ બેંક એ એનબીએફસી માટે નોંધણીમાંથી મુક્તિની જાહેરાત કરી હતી જે જાહેર ભંડોળ એકત્ર કરતી નથી, ગ્રાહક વ્યવહારો કરતી નથી અને રૂ. ૧,૦૦૦ કરોડથી ઓછી સંપત્તિ ધરાવે છે. આ સંસ્થાઓને નોંધાયેલ ન હોય તેવી પ્રકાર ૧ એનબીએફસી તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આ નિયમો ૧ જુલાઈથી અમલમાં આવશે.

ઘણી એન્ટિટીઓ, ખાસ કરીને પ્રમોટર ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ, ફેમિલી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રક્ચર્સ, ટ્રેઝરી ફર્મ્સ અને પેસિવ હોલ્ડિંગ કંપનીઓ, અગાઉ ઇક્વિટી માર્કેટમાં તેમના રોકાણો વધારવા અંગે સાવચેત હતી. તેમને ડર હતો કે તેઓ અજાણતામાં એનબીએફસી વર્ગીકરણ નિયમોને આધીન થઈ શકે છે. રિઝર્વ બેંકના આ પગલાથી નિયમો અંગે વધુ સ્પષ્ટતા મળી છે. આનાથી તેઓ લિસ્ટેડ ઇક્વિટી અને અન્ય માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તેમની વધારાની મૂડીનું રોકાણ કરવામાં વધુ આરામદાયક બનશે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રૂપિયામાં હવે પછીના ઘસારાથી ઇંધણના ભાવવધારાના લાભ ધોવાઈ જવાની ભીંતિ | Further depreciation of the ru…
GUJARAT

મુંબઈ : પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં કરાયેલા વધારાથી દેશની તેલ રિફાઈનરીઓને થયેલી રાહત ડોલર સામે રૂપિયામાં હવે પછીની કોઈપણ નબળાઈથી...

Read more

નાની NBFCને નોંધણીમાં મુક્તિથી ઇક્વિટી બજારોમાં રોકાણને વેગ મળશે | Exemption from registration for s…

સોનામાં વધુ રૂ.1000 અને ચાંદીમાં રૂ.4500નો ઘટાડો: ક્રૂડ વધી ૧૧૦ ડોલર | Gold down by Rs 1000 and silv…

ઇંધણ મોંધું થતા પ્રજા પર તોળાઇ રહેલો ભાવવધારો | The price hike weighing on the public due to fuel pr…

પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In