• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલા દટાયેલી નદી શોધી | NASA rover finds river buried billions of ye…

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલા દટાયેલી નદી શોધી | NASA rover finds river buried billions of ye…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore

ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ | Residents are angry over dilapi…

સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…

Load More

– લાલ ગ્રહ પર પાણીનો લાંબો ઈતિહાસ મળ્યો

– પર્સીવરન્સે સપાટીથી 115 ફીટ ઊંડે ડેલટાની શોધ કરતા અહીં જીવનની સંભાવના વિશે વધુ જાણકારી મળશે

નવી દિલ્હી: નાસાના પર્સીવરન્સ રોવરે મંગળ પર સપાટી નીચે ઊંડે સુધી દટાયેલી સૌથી જૂની નદીની સીસ્ટમ પૈકી એકના નક્કર પુરાવા શોધી કાઢ્યા છે. આ શોધથી લાંબો સમય સુધી રાખવામાં આવેલી માન્યતાને બળ મળે છે કે મંગળ પર એક સમયે પુષ્કળ પાણી હતું. જીવન માટે પાણી જરૂરી હોવાથી આવી શોધ એવી શક્યતા મજબૂત બનાવે છે કે લાલ ગ્રહ પર એક સમયે જીવન અસ્તિત્વમાં હોઈ શકે.

૨૦૨૦માં લોન્ચ થયેલા રોવરે જેઝેરો ક્રેટર તરીકે ઓળખાતા જે વિસ્તારમાં શોધ કરી ત્યાં એક સમયે તળાવ હોવાનું માનવામાં આવે છે. લગભગ ૬.૧ કિલોમીટર ચાલીને પર્સીવરન્સે મંગળની જમીનના વિશ્લેષણ માટે આધુનિક સાધનોનો ઉપયોગ કર્યો. આ મિશન હવે સૂક્ષ્મજીવી જીવન માટે અનુકૂળ હોય તેવા પ્રાચીન વાતાવરણોના સંકેતો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આ શોધ માટે જમીન-ભેદી રડાર સીસ્ટમ રિમફેક્સ નામનું ઉપકરણ મહત્વનું સાબિત થયું છે. આ ઉપકરણ જમીનની નીચે ઊર્જાના તરંગો મોેકલે છે અને તેના પડઘાનું વિશ્લેષણ કરીને જમીનની નીચેની સંરચનાઓનો નક્શો બનાવે છે. આ ટેકનીકના ઉપયોગથી વિજ્ઞાાનીઓએ ૧૧૫ ફીટ નીચે ઊંડાણમાં દબાયેલી ભૂવૈજ્ઞાાનિક સંરચનાઓની શોધ કરી, જેમાં એવી વિશેષતા ઉજાગર થઈ છે જે સપાટીથી નજરમાં નથી આવતી.

રોવરે  નદીના ડેલટાની લાક્ષણિક સ્તરીય કાંપ અને ક્ષીણ થયેલી રચનાઓ ઓળખી કાઢી. નદી ડેલટા એક એવી આકૃતિ છે જ્યાં નદીઓ મોટા જળાશયને મળે છે. આ દટાયેલો ડેલટા ૩.૭થી ૪.૨ અબજ વર્ષ જૂનો હોવાનો અંદાજ છે, જે તેને મંગળ પરના સૌથી પ્રાચીન પાણી સંબંધિત રચનામાંનો એક બનાવે છે. તેનું અસ્તિત્વ સૂચવે છે કે મંગળ  પર પાણી અગાઉ માનવામાં આવતા કરતા લાંબા સમય સુધી ટકી રહ્યું હતું.

વિજ્ઞાાનીઓ ખાસ કરીને એટલા માટે ઉત્સાહિત છે કારણ કે આવી સૂક્ષ્મ સ્તરીય ભૂગર્ભ થાપણો પ્રાચીન જીવના નિશાનો (બાયોસિગ્નેચર) જાળવી શકે છે. ૨૫૦થી વધુ મંગળ દિવસમાં એકત્રિત કરવામાં આવેલા ડાટાએ ગ્રહની પેટા-સપાટીનું અત્યાર સુધીનું સૌથી ગાઢ સ્કેન પૂરુ કર્યું છે. નિષ્ણાંતો માને છે કે આ સફળતા ગ્રહોના સંશોધનમાં રડાર ટેકનોલોજીના મહત્વને ઉજાગર કરે છે અને તેનાથી મંગળ પર જીવનની સંભાવના સમજવામાં મદદ કરશે.

Next Post
‘રામ વગર રમઝાન નહીં’ : જયપુરમાં મુસ્લિમો પર હિન્દુઓની પુષ્પવર્ષા | ‘No Ramadan without Ram’: Hindus …

'રામ વગર રમઝાન નહીં' : જયપુરમાં મુસ્લિમો પર હિન્દુઓની પુષ્પવર્ષા | 'No Ramadan without Ram': Hindus ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore

આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore

ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ | Residents are angry over dilapi…

ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ | Residents are angry over dilapi…

સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…

સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…

અમરેલી જિલ્લામાં હત્યા નિપજાવી  દાગીના લૂંટતી ત્રિપુટી પકડાઈ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore
GUJARAT

– મુખ્ય સુત્રધાર સહિત 3 વ્યકિત સામે ફરિયાદ  – ડ્રાયફૂટ્સ અને અનાજના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાવીને રૂપિયા...

Read more

ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ | Residents are angry over dilapi…

સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…

અમરેલી જિલ્લામાં હત્યા નિપજાવી દાગીના લૂંટતી ત્રિપુટી પકડાઈ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 4 માળનું અદ્યતન બિલ્ડિંગ બનાવાશે | A 4 storey modern building will be c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In