• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સસ્તા ભાવે ફરનિચર આપવાના નામે ઠગાઈ કરતી તામીલનાડુની ટોળકી પકડાઈ | Tamil Nadu gang caught cheating in…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Load More

– 2023માં સાવરકુંડલા પંથકમાં અનેકને ચુનો ચોપડી રફુચકકર થઈ ગયા હતા

– અમરેલી જિલ્લા લોકલ પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી ત્રણને પકડી પાડયા, સાવરકુંડલા સિવાય ભારતભરમાં અનેક રાજ્યોમાં ચીટિંગ કર્યું હતું

અમરેલી: સાવરકુંડલામાં ‘ગોલ્ડસ્ટાર હોમનીડ્સ’ના નામે પેઢી ખોલી લાખોની સસ્તું ફનચર આપવાની લાલચ આપી છેતરપિંડી કરી ચૂકેલી  ચીટર ગેંગના ૩ સાગરીતોને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચે  પકડી પાડયા હતા આ શખ્સોએ  ફકત સાવરકુંડલા જ નહી પણ  ગુજરાત બહાર ઝારખંડ, ઓડિશા અને એમ.પી. સહિત અનેક રાજ્યોમાં ઠગાઈ આચરી ઉઠમણા કરીને પૈસા ઓળવી ગયા હતા.

ભારતના અલગ-અલગ રાજ્યોમાં ફનચર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તા ભાવે આપવાની લાલચ આપી ગ્રાહકો સાથે લાખોની ઠગાઈ આચરતી તામિલનાડુની રીઢા ગુનેગારોની ગેંગને ઝડપી પાડવામાં અમરેલી એલ.સી.બી.  ટીમનેસફળતા મળી છે. સાવરકુંડલામાં શો-રૂમ ખોલી લોકોના પૈસા ઓળવી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ વોન્ટેડ આરોપીઓને પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે દબોચી લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૨૩માં સાવરકુંડલા ખાતે આરોપીઓએ ગોલ્ડસ્ટાર હોમનીડ્સ ઓર્ડર સપ્લાયર્સના નામે ભવ્ય શો-રૂમ શરૂ કર્યોે હતો. આ ગેંગ નવી વસ્તુઓ પર ૧૦% થી ૪૫% સુધીનું માતબર ડિસ્કઉન્ટ આપવાની લાલચ આપતી હતી. ગ્રાહકો પાસેથી એડવાન્સ પેમેન્ટ લઈ ૧૨ દિવસમાં ડિલિવરી આપવાનું વચન આપવામાં આવતું હતું.આ ગેંગની માયાજાળમાં આવીને  સાવરકુંડલાના ઇમરાનભાઇ ચૌહાણ સહિત અનેક લોકો પાસેથી અંદાજે ૩,૧૪,૧૩૦ થી વધુની રકમ ઉઘરાવી, આરોપીઓ રાતોરાત શો-રૂમ બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા. 

હાથ ધરાયેલ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાં પણ સક્રિય હતી. પકડાયેલ આરોપીઓ પૈકી રાજેન્દ્રન થન્ગાવેલ ઝારખંડ, ઓડિશા અને મધ્યપ્રદેશના ગુનાઓમાં વોન્ટેડ હતો.એમ. ગણેસન મુથૈયા (ઉ.વ. ૫૧) રહે. તંજાવુર, તામિલનાડુ રાજેન્દ્રન થન્ગાવેલ (ઉ.વ. ૬૬)  રહે. તંજાવુર, તામિલનાડુ મેરીઅપ્પન નાડેસન (ઉ.વ. ૫૪)રહે. તંજાવુર, તામિલનાડુ આરોપીઓ છેલ્લા બે વર્ષથી પોતાની ધરપકડ ટાળવા માટે અલગ-અલગ રાજ્યોમાં આશરો લઈ રહ્યા હતા.

 એલ.સી.બી. ટીમે બાતમીના આધારે આ ત્રણેયને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સાવરકુંડલા પોલીસને સોંપી દીધા છે. આ ગેંગે અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે દિશામાં હવે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

Next Post
ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ | Residents are angry over dilapi…

ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ અને ગટરની સમસ્યાથી રહીશોમાં રોષ | Residents are angry over dilapi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ:ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ગીર સોમનાથ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય...

Read more

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In