• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નાસિક બાદ નાગપુરમાં TCS જેવો કેસ, NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ | nagpur …

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નાસિક બાદ નાગપુરમાં TCS જેવો કેસ, NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ | nagpur …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

Nagpur Crime News : મહારાષ્ટ્રમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાસિક બાદ હવે નાગપુરમાંથી પણ એક હચમચાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાગપુરના મનકાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક NGOમાં કામ કરતી 4 યુવતીઓએ સંચાલક વિરુદ્ધ ધાર્મિક દબાણ, જાતીય શોષણ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શન મોડમાં આવી છે. NGOના વિરુદ્ધ અનેક યુવતીઓ સાથે જાતીય શોષણ, ધાર્મિક બળજબરી, બદનક્ષી અને સાયબર સ્ટોકિંગના આરોપસર FIR નોંધાયા બાદ શંકાના ઘેરામાં આવી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, કેસ દાખલ થયા પછી તરત જ આરોપી રિયાઝ ફઝીલ કાઝીની ધરપકડ કરવામાં આવી હતી.

TCS નાસિક યુનિટમાં કથિત જાતીય અને ધાર્મિક ઉત્પીડન કેસ અને અમરાવતી જિલ્લાના પરતવાડામાં સેક્સ કૌભાંડ પછી, આ કેસ ગુપ્તચર એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ NGO ની પૃષ્ઠભૂમિ, નાણાકીય પગલાં અને ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ આપવાના તેના કથિત મિશન ઉપરાંતના સંભવિત જોડાણોની સમાંતર તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો?

આરોપી રિયાઝ કાઝી, જે ફિક્ર ફાઉન્ડેશન અને યુનિવર્સલ મલ્ટીપરપઝ સોસાયટી નામની સંસ્થાઓ ચલાવે છે, તેના પર ગંભીર આક્ષેપો થયા છે. પીડિત યુવતીઓના જણાવ્યા અનુસાર, રિયાઝ લાંબા સમયથી તેમની પર પોતાની ધાર્મિક વિચારધારા લાદવાનો પ્રયાસ કરતો હતો. 

નમાઝ અને રોઝા રાખવા માટે દબાણ

ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી યુવતીઓને ફરજિયાતપણે ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા મજબૂર કરતો હતો. યુવતીઓને ઓફિસમાં નમાઝ પઢવા અને રોઝા રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. એકબીજાને મળતી વખતે અસલ્લા વાલિકુમ અને જતા વખતે ખુદા હાફિઝ કહીને અભિવાદન કરવા માટે ફરજ પાડવામાં આવતી હતી. જ્યારે યુવતીઓએ આ બાબતનો વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલા બાદ નવી એડવાઈઝરી જાહેર, લારક આઈલેન્ડથી દૂર રહેવા સલાહ

જાતીય શોષણ અને નકલી સોશિયલ મીડિયા આઈડી

ધાર્મિક દબાણની સાથે આરોપી પર યુવતીઓના જાતીય શોષણ અને માનસિક પ્રતાડનાના પણ આરોપ છે. પીડિતાઓએ જણાવ્યું કે, આરોપી તેમની અંગત જિંદગીમાં દખલ કરતો હતો અને નકલી સોશિયલ મીડિયા આઈડી બનાવીને તેમને હેરાન કરતો હતો.

પોલીસની કાર્યવાહી અને તપાસ

મનકાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ હરીશ કલસેકરના નેતૃત્વમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રિયાઝ કાઝીની ધરપકડ કરી લીધી છે. કોર્ટે આરોપીને 23 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસ દ્વારા આરોપીનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેના આર્થિક વ્યવહારોની પણ તપાસ થઈ રહી છે. પોલીસને આશંકા છે કે, અન્ય યુવતીઓ પણ આ સંચાલકનો શિકાર બની હોઈ શકે છે, તેથી પોલીસે અન્ય પીડિતોને પણ આગળ આવવા અપીલ કરી છે.

Next Post
ભારત-જર્મની વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારીઓ શરૂ, નૌસેનાને મળશે 6 અત્યાધુનિક સબમરીન | India Ger…

ભારત-જર્મની વચ્ચે સૌથી મોટી ડિફેન્સ ડીલની તૈયારીઓ શરૂ, નૌસેનાને મળશે 6 અત્યાધુનિક સબમરીન | India Ger...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In