• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડ…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘આકાશ-એર’ 4 સપ્ટે.થી મુંબઈ- હેનો ફ્લાઇટ શરુ કરશે | ‘Akash Air’ to start Mumbai Hanoi flights from Se…

હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા …

સૌથી પહેલા કોંગ્રેસે મહિલા અનામતની વાત કરેલી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો…’, લોકસભામાં બોલ્યા પ્ર…

Load More

Nashik TCS Religious Conversion Case in Supreme Court : મહારાષ્ટ્રના નાસિક શહેરમાં સૌથી જાણીતી કંપની TCSમાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યા બાદ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, આ મામલો માત્ર બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરવાનો નથી, પરંતુ આ દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે.

દેશની અંતરઆત્માને હચમચાવી નાખતો મામલો

સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જ સુઓ મોટો હેઠળ ધર્મ પરિવર્તનનો એક ચાલી રહ્યો છે અને હવે આ કેસમાં નાસિક ટીસીએસ કેસની અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં અરજી દાખલ કરનારા વકીલે કહ્યું કે, નાસિકની ટીસીએસમાં સંગઠન બનાવીને ધર્મ પરિવર્તન કરાવવાનો મામલો દેશની અંતરઆત્માને હચમચાવી નાખતો મામલો છે.

આ પણ વાંચો : અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ

અરજીમાં શું માંગ કરાઈ અને કયા આક્ષેપો કરાયા?

નાસિક ટીસીએસ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં અનેક માંગ કરવામાં આવી છે, તેમાં મુખ્ય માંગ કરાઈ છે કે,

(1) બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્મ પરિવર્તન કરાવવું તે દેશ માટે ગંભીર ખતરો છે.

(2) જો મોટા સંગઠન દ્વારા અને દબાણ કરીને આવું અભિયાન ચલાવાઈ રહ્યું છે તો તે મામલાને આતંકવાદી કૃત્ય માનવું જોઈએ.

(3) આવી રીતે ધર્મ પરિવર્તન કરાવવું માત્ર ધાર્મિક ઘટના નથી, પણ તે પૂર્વ આયોજિત ષડયંત્ર છે.

(4) આવું ષડયંત્ર રચવા માટે વિદેશી શક્તિઓ નાણાં આપે છે. તેમનો ઇરાદો ભારતની એકતા, અખંડિતતા અને સુરક્ષા પર ખતરો ઊભો કરી દેશની ધાર્મિક જનસંખ્યાને બદલવાનો હોય છે.

(5) ધર્મની આઝાદીનો અધિકાર તો છે, પરંતુ તે જાહેર વ્યવસ્થા અને નૈતિકતાની શરતોને આધીન છે. એટલે કે આ આઝાદીના બહાને બળજબરીથી કે છેતરપિંડીથી ધર્મ બદલી ન શકાય.

અરજદારે બે મોટી માંગ કરી

અરજદારો સુપ્રીમ કોર્ટ સમક્ષ બે મોટી માંગ કરી છે. પહેલી માંગ એ છે કે, દેશમાં આવી રીતે ધર્મ પરિવર્તન અટકાવાવ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને કડકાઈથી પગલા ભરવાનો નિર્દેશ આપવામાં આવે. બીજી માંગ એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવામાં આવે કે, ધર્મ પરિવર્તન કેસને સાંભળવા માટે જુદી સ્પેશિયલ કોર્ટ એટલે કે વિશેષ કોર્ટ બનાવવામાં આવે.

આ પણ વાંચો : મહિલા અનામત બિલ | વિરોધ કરનારાને મહિલાઓ માફ નહીં કરે, સીમાંકનમાં કોઈ રાજ્યને અન્યાય નહીં થાય: PM મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડ…

નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડ…

‘આકાશ-એર’ 4 સપ્ટે.થી મુંબઈ- હેનો ફ્લાઇટ શરુ કરશે | ‘Akash Air’ to start Mumbai Hanoi flights from Se…

‘આકાશ-એર’ 4 સપ્ટે.થી મુંબઈ- હેનો ફ્લાઇટ શરુ કરશે | ‘Akash Air’ to start Mumbai Hanoi flights from Se…

હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા …

હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા …

સૌથી પહેલા કોંગ્રેસે મહિલા અનામતની વાત કરેલી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો…’, લોકસભામાં બોલ્યા પ્ર…

સૌથી પહેલા કોંગ્રેસે મહિલા અનામતની વાત કરેલી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો…’, લોકસભામાં બોલ્યા પ્ર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નાસિક TCS કેસ હવે સુપ્રીમ કોર્ટમાં: ધર્માંતરણને ‘આતંકવાદી કૃત્ય’ જાહેર કરવા માંગ, અરજીમાં વિદેશી ફંડ…
GUJARAT

Nashik TCS Religious Conversion Case in Supreme Court : મહારાષ્ટ્રના નાસિક શહેરમાં સૌથી જાણીતી કંપની TCSમાં બળજબરીથી ધર્મ પરિવર્તનનો મામલો...

Read more

‘આકાશ-એર’ 4 સપ્ટે.થી મુંબઈ- હેનો ફ્લાઇટ શરુ કરશે | ‘Akash Air’ to start Mumbai Hanoi flights from Se…

હોર્મુઝ સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ મેક્રોને PM મોદીને કર્યો ફોન, મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે કરી ચર્ચા …

સૌથી પહેલા કોંગ્રેસે મહિલા અનામતની વાત કરેલી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો…’, લોકસભામાં બોલ્યા પ્ર…

12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ, જાણો એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ | God…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In