• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે…’, દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch…

satyasamachar by satyasamachar
May 18, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે…’, દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

Bihar Politics Latest News 2026: બિહારના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ આનંદ મોહન તેમજ તેમના ધારાસભ્ય પુત્ર ચેતન આનંદે પોતાની જ સાથી પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) એટલે કે JDU અને સરકાર સામે મોરચો ખોલી દીધો છે. પત્ની લવલી આનંદ JDUના સાંસદ અને પુત્ર ચેતન આનંદ JDUના ધારાસભ્ય હોવા છતાં, આનંદ મોહને નીતિશ કુમારની પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે.

નીતિશ કુમારને જીવતા જ દફનાવી દેવાયા

સીતામઢીના ડુમરા રોડ પર આવેલા એક હોટેલ સભાગૃહમાં મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપના સમારોહની તૈયારી બેઠક દરમિયાન આનંદ મોહન અને ચેતન આનંદે JDU પર આકરા પ્રહારો કર્યા હતા. JDU ધારાસભ્ય ચેતન આનંદે જણાવ્યું કે, જે નીતિશ કુમારે કઠિન સમય વેઠીને JDUને આ સ્થાને પહોંચાડી, આજે તેમને જીવતા જ દફનાવી દેવામાં આવ્યા છે. સરકારી પોસ્ટરો કે બોર્ડમાં ક્યાંય નીતિશ કુમારનો ચહેરો નથી.

ડેપ્યુટી સીએમના નામ ગાયબ

ચેતન આનંદે સવાલ ઉઠાવ્યો કે બિહારમાં અત્યારે જે બોર્ડ લાગી રહ્યા છે, તેમાં ઉપમુખ્યમંત્રી વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવના નામ કેમ નથી? જ્યારે પણ શપથ ગ્રહણ થાય છે ત્યારે ઘટક પક્ષોના બે-બે ડેપ્યુટી સીએમની તસવીરો હોય છે, પણ 85 ધારાસભ્યોનું સમર્થન ધરાવતા નીતિશ કુમારની ફોટો કેમ ગાયબ છે? તેમણે ઉમેર્યું કે, “હું ભાજપને દોષ નહીં આપું, કારણ કે દરેક પાર્ટી એકાધિકાર ઈચ્છે છે. પરંતુ JDUના પોતાના નેતાઓ કેમ અવાજ નથી ઉઠાવતા કે નીતિશ કુમારને પોસ્ટરમાંથી કેમ બહાર કરી દેવાયા?”

JDUમાં ચાલી રહી છે થેલીની રાજનીતિ

પૂર્વ સાંસદ આનંદ મોહને નીતિશ કુમારની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હોવાનો દાવો કર્યો છે. તેમણે JDU પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, હાલમાં પાર્ટીમાં ‘થેલીની રાજનીતિ’ (પૈસાનો ખેલ) ધમધમી રહી છે. જે લોકોએ પૈસાની થેલી પહોંચાડી, તેઓ મંત્રી બની ગયા છે. એક નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ થાય છે કે, આનંદ મોહન પોતાના પુત્રને મંત્રી બનાવવા માટે બોખલાયા છે, પરંતુ હકીકત એ છે કે ચેતન આનંદે સરકાર બચાવી હતી. જો મારો પુત્ર સરકાર બચાવશે, તો સરકાર માત્ર તમે નહીં ચલાવો, ચેતન આનંદ પણ સરકાર ચલાવશે અને એ સમય પણ આવવાનો છે.

ટાઇગર અભી ઝિંદા હૈ, સિંગ ઇઝ કિંગ

આનંદ મોહને ચેતવણી આપતા કહ્યું કે, જે લોકો આવું કરી રહ્યા છે તેઓ માત્ર JDUનું જ નહી પરંતુ સમગ્ર NDA ગઠબંધનને ડૂબાડી રહ્યા છે. જો આજે ચૂંટણી થાય તો સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આરા-બક્સરની MLC ચૂંટણીમાં પૈસાના ખેલનો પણ જવાબ મળી ચૂક્યો છે અને બીજી ચૂંટણી પણ આવવાની છે. અંતમાં તેમણે આક્રમક અંદાજમાં કહ્યું કે, “લોકો કહે છે ને કે ટાઇગર અભી ઝિંદા હૈ… સિંગ ઇઝ કિંગ… બસ તમે જોતા રહો!”

Next Post
પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In