• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટેમ્પાચાલકનું સ્થળ પર જ મોત | Tempa driver dies on the spot in accident on…

satyasamachar by satyasamachar
June 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટેમ્પાચાલકનું સ્થળ પર જ મોત | Tempa driver dies on the spot in accident on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

વડોદરા,હાઇવે પર ઝીરો  ફેટાલિટી કોરિડોરના કાર્યક્રમના બીજા દિવસે જ હાઇવે પર થયેલા અકસ્માતમાં શાકભાજીના ટેમ્પા ચાલકનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ફાધર્સ ડે ના દિવસે જ ત્રણ બાળકોએ પિતાને ગુમાવ્યા છે.

તરસાલી બાયપાસ વડદલારોડ પર શીવ રેસિડેન્સીમાં રહેતા અશોકકુમાર નંદલાલ વાલીયા (ઉં.વ.૪૮)  ઇલેક્ટ્રિક થ્રી વ્હિલર ટેમ્પામાં શાકભાજીની ફેરી કરે છે.તેઓને ત્રણ સંતાન છે. આજે મળસ્કે  ચાર વાગ્યે  રાબેતા મુજબ તેઓ ટેમ્પો લઇને એ.પી.એમ.સી. માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા. શાકભાજી ભરીને તેઓ ઘરે પરત આવતા હતા. તે દરમિયાન સવા સાત વાગ્યે વાઘોડિયા બ્રિજથી કપુરાઇ બ્રિજ તરફ જતા શક્તિ  હોટલની સામેના ભાગે પૂરઝડપે આવતા એક કાર ચાલકે ટેમ્પાને ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, ટેમ્પાના બે ટૂકડા થઇ  ગયા હતા. માથામાં ગંભીર ઇજા થતા અશોકકુમારનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું. જે અંગે કપુરાઇ  પોલીસે કારચાલક જયરાજ જીતેન્દ્રભાઇ મહાડીક, ઉં.વ.૨૫ (રહે. હરીદર્શન પેલેસ સોસાયટી, એરફોર્સની બાજુમાં, મકરપુરા) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને નાઇટ ડયૂટિ કરીને પરત ઘરે જતો હતો. તે દરમિયાન ઝોકું આવી જતા અકસ્માત થયો હતો.

પાંચ દિવસ પહેલા 

હાઇવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

બીજા મોપેડ પર જતા દંપતીને પણ કારની ટક્કર વાગતા ઇજા થઇ હતી

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હરણીરોડ સવાદ ક્વાટર્સ જવાહર ફળિયામાં  રહેતા મનુભાઇ રણછોડભાઇ ગરોડા ગત ૧૬ મી તારીખે એપીએમસી માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા. સવારે ૮ વાગ્યે એક કારચાલકે તેઓના મોપેડને  ટક્કર મારી હતી. તેઓની સાથે બીજા મોપેડ  પર જતા  દંપતીને પણ ટક્કર વાગતા તેઓ રોડ પર પટકાયા હતા. મનુભાઇને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓનું મોત થયું છે. હરણી  પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કારચાલક નિકુંજ ભૂપેન્દ્રભાઇ પટેલ (રહે. વૈકુંઠ સોસાયટી, ન્યુ વી.આઇ.પી.રોડ) ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો | liquer caught at ran…

રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો | liquer caught at ran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In