• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ…નવા કાયદામાં મોટો ફેરફાર! | New La…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Labour Code India 2026: દેશમાં નવા લેબર કોડના અમલીકરણ સાથે નોકરી કરતા લોકો માટે એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. સામાન્ય રીતે અત્યાર સુધી જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડે અથવા તેને છૂટો કરવામાં આવે, ત્યારે તેના બાકી નીકળતા પૈસા એટલે કે ‘ફૂલ એન્ડ ફાઇનલ'(FnF) સેટલમેન્ટ માટે 45થી 90 દિવસ સુધી રાહ જોવી પડતી હતી. આ લાંબા વેઇટિંગ પિરિયડને કારણે કર્મચારીઓને ઘરનું ભાડું ભરવામાં કે માસિક ખર્ચ કાઢવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જોકે, નવા નિયમો મુજબ હવે કંપનીઓએ કર્મચારીના રાજીનામા કે છટણીના માત્ર 2 વર્કિંગ ડેઝ(કામકાજના બે દિવસ)માં જ તમામ બાકી રકમની ચુકવણી કરવી પડશે.

રાજીનામું હોય કે છટણી, કંપનીએ 48 કલાકમાં જ હિસાબ પૂરો કરવો પડશે

Code on Wages, 2019 હેઠળ અમલમાં આવેલા આ નવા નિયમ મુજબ, જો કોઈ કર્મચારી સ્વેચ્છાએ નોકરી છોડે, તેને કાઢી મૂકવામાં આવે અથવા કંપની જ બંધ થઈ જાય, તો તે તમામ કિસ્સામાં કંપનીએ બે દિવસમાં જ હિસાબ પૂરો કરવો પડશે. આ સેટલમેન્ટમાં માત્ર છેલ્લા મહિનાનો પગાર જ નહીં, પરંતુ બાકી રહેલી રજાઓના પૈસા(લીવ એનકેશમેન્ટ), પરફોર્મન્સ બોનસ, ઈન્સેન્ટિવ અને ઓફિસના અન્ય ખર્ચના રિઇમ્બર્સમેન્ટનો પણ સમાવેશ થાય છે. જોકે, જો કોઈ ટેક્સ કપાત, એડવાન્સ સેલરી કે કંપનીના સામાનની પરત સોંપણી બાકી હોય, તો કંપની તે મુજબ કપાત કરી શકે છે.

આ પણ વાંચો: એક જ પરિવારના 9 લોકોના મોત, કાર પાણી ભરેલા કૂવામાં ખાબકી, મહારાષ્ટ્રના નાસિકમાં ધ્રુજાવી દેનારી ઘટના

ગ્રેચ્યુટીના નિયમમાં મોટો ફેરફાર

આ સાથે જ ગ્રેચ્યુટીના નિયમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રેચ્યુટી મેળવવા માટે સતત 5 વર્ષ સુધી નોકરી કરવી ફરજિયાત હતી, પરંતુ હવે નવા લેબર કોડ હેઠળ માત્ર 1 વર્ષની નોકરી બાદ પણ કર્મચારી ગ્રેચ્યુટી મેળવવા માટે હકદાર બનશે. કંપનીએ આ રકમ 30 દિવસની અંદર ચૂકવવાની રહેશે. સરકારના આ પગલાથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં વધારો થશે અને તેમને પોતાના હકના પૈસા માટે મહિનાઓ સુધી કંપનીના ધક્કા ખાવા પડશે નહીં.

નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે 45 નહીં 2 દિવસમાં થશે સેટલમેન્ટ...નવા કાયદામાં મોટો ફેરફાર! 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

Load More

Next Post
અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત | ahmedabad bop…

અમદાવાદ: બોપલમાં પાર્કિંગના સામાન્ય વિવાદમાં ડિલિવરી બોય પર હુમલો, બે ભાઈઓ ઈજાગ્રસ્ત | ahmedabad bop...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલી શકાશે : ખાતાધારકો માટે RBIની મોટી યોજના | RBI’s New Plan to Chang…
GUJARAT

Bank Account Portability : ભારતીય રિઝર્વ બેંક (RBI) ખાતાધારકોના હિતમાં એક મોટી વ્યવસ્થા પર કામગીરી શરૂ કરી દીધી છે. નવી...

Read more

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…

પાદરા ખાતે પ્રેમિકાના પિતાની હત્યા કેસમાં મદદગારના જામીન નામંજૂર | Bail denied to helper in girlfrie…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In