• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! | NOTA Prove…

satyasamachar by satyasamachar
April 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! | NOTA Prove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…

સેવન્થ ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા, સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યુ…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

Load More

NOTA Proves Ineffective in AMC Polls: આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ પ્રાથમિક સુવિધાના અધૂરા કામો મુદ્દે પાંચ વર્ષથી દબાયેલો લોકોનો રોષ ઉભરાવવા લાગ્યો હતો. જનસંપર્ક રાઉન્ડમાં પણ કેટલાક વિસ્તારમાં મતદારોએ ઉમેદવારોને રોકડું પરખાવ્યું હતું. પરંતુ લોકોનો આ આક્રોશ મતપેટી સુધી પહોંચતા પહેલાં જાણે ઓસરી ગયો હતો. તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો સામે અસંતોષ હોવા છતાં અમદાવાદ મ્યુનિસિપલની ચૂંટણીમાં 18.67 લાખમાંથી માત્ર દોઢેક ટકા એટલે કે ત્રીસેક હજાર મતદારોએ જ ‘નોટા’નું બટન દબાવ્યું હતું.

પૂર્વના વિસ્તારોમાં માંડ 300થી 500

દેશમાં વર્ષ 2013થી રાજકીય પક્ષ અને તેમના ઉમેદવારો સામે અણગમો વ્યક્ત કરવા મતદારોને ‘નોટા’ (None of the Above) એટલે કે ‘ઉપરનામાંથી એક પણ નહીં’નો વિકલ્પ આપવામાં આવ્યો છે. અમદાવાદ  મ્યુનિસિપલની ચૂંટણીમાં વસ્ત્રાલ, નિકોલ, મણિનગર, થલતેજ, ગોતા અને રાણીપ જેવા વિસ્તારોમાં નોટાને 750થી 950 મત મળ્યા હતા, જ્યારે બહેરામપુરા, જમાલપુર, દાણીલીમડા અને દરિયાપુર જેવા વિસ્તારોમાં માંડ 300થી 500 મત નોટામાં પડ્યા હતા.

નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીમાં માંડ દોઢેક ટકા જ મત પડ્યાં! 2 - image

મહારાષ્ટ્ર, હરિયાણા, પુદુચેરીમાં નોટાને વધુ મત મળે તો ફરી ચૂંટણી યોજવાની જોગવાઈ

મહારાષ્ટ્ર, હરિયાણા અને પુદુચેરીમાં નોટાને એક કાલ્પનિક ઉમેદવાર તરીકે માન્યતા અપાય છે. જો નોટાને સૌથી વધુ મત મળે તો ફરીવાર ચૂંટણી યોજવાની જોગવાઈ છે, જેમાં અગાઉ નોટાથી ઓછા મત મળ્યા હોય તેવા ઉમેદવારોને ગેરલાયક ઠેરવી દેવાય છે. રશિયામાં 1990ના દાયકામાં નોટાને વધુ મત મળતા ફરી ચૂંટણી થઈ હતી અને તેમાં આખી બાજી પલટાઈ ગઈ હતી.

આ પણ વાંચો: ‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું ફોડ્યું

સૌથી વધુ મત નોટામાં હોય તો શું થાય?

નોટાને મહત્તમ મત મળે તેવા કિસ્સામાં પણ બીજા ક્રમે જેને વધુ મત મળ્યા હોય તે ઉમેદવાર વિજેતા બને છે. તેથી જ કેટલાક લોકો માને છે કે ‘કોણ ઓછો ખરાબ?’ તેવું વિચારીને મત આપી આવવો જોઈએ, જેથી મતોનો ફાજલ વ્યય ન થાય.

Next Post
ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic …

ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં, સમજો ગણિત | Gujarat Civic ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…

વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…

સેવન્થ ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા, સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યુ…

સેવન્થ ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા, સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યુ…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વીડિયો કોન્ફરન્સ દ્વારા છૂટાછેડા લઈ શકાશે, NRI પતિની વર્ચ્યુઅલ હાજરીને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી | Gu…
GUJARAT

Gujarat HC Permits Virtual Presence in Divorce Cases: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે એનઆરઆઈ પતિને પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં...

Read more

સેવન્થ ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા, સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યુ…

‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું…

મુસ્લિમ વિસ્તારોમાં કેવી રીતે ખીલ્યું ‘કમળ’! કોંગ્રેસનો ખેલ પાડવા આ વ્યૂહનીતિ હવે દેશભરમાં લાગુ કરી …

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In