• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પકડી રાખી ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ewe anuon atake ren ketilas

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પકડી રાખી ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ewe anuon atake ren ketilas
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Load More

અમદાવાદ, સોમવાર

બારડોલપુરમાં ગઇકાલે રાતે યુવકે વિસ્તારના છોકરાના એક્ટિવા આપીને પાણીની બોટલ લેવા મોકલ્યો હતો. જો કે તે ઘણા સમય બાદ પાણીની બોટલ લઇને આવ્યોે હતો જેને લઇને તરસ મરી ગયા બાદ પાણી લઇને આવે છે કહીને ઠપકો આપ્યો હતો. જેને લઇને આરોપી  તેના મિત્રો સાથે આવ્યો હતો અને ફરિયાદી યુવકને પકડી રાખીને આડેધડ ચાકુુના ઘઆ મારીને લોહી લુહાણ કરતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે માધુપુરા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

પાણી લઇને મોડો આવ્યો, ઠપકો આપતા ચાકુ મારી યુવકને લોહી લુહાણ કર્યો ઃ માધુપુરા પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો

દરિયાપુર દરવાજા બહાર ચાલી રહેતા યુવકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં બારડોલપુરામાં રામજી મંદિર પાસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે  બારડોલપુરામાં એસ્ટેટ પાસે મિત્રો સાથે બેઠો હતો. ત્યારે પાણીની તરસ લાગતા તેને આરોપીને  એક્ટિવા આપીને પાણીની બોટલ લેવા મોકલ્યો હતો. 

જો કે આરોપી ઘણા સમય પછી પાણીની બોટલ લઇને આવતા ફરિયાદીએ ઠપકા આપ્યો હતો કે તરસ મરી ગયા બાદ પાણી લઇને આવે છે, જેથી આરોપી ઉશ્કેરાઇે ગાળો બોલીને ગયા બાદ તેના બે મિત્રો સાથે બાઇક ઉપર આવ્યો હતો. ત્રણેયે ભેગા મળીને  એક શખ્સે તેને પકડી રાખ્યો હતો બીજાએ પીઠ બે અને બાવડામાં ચાકુના ઘા માર્યા હતા. બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકે લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Next Post
કલોલ તાલુકાના નાદરી ગામે કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલ મહિલાનું મોત | A woman sitting in a rickshaw …

કલોલ તાલુકાના નાદરી ગામે કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલ મહિલાનું મોત | A woman sitting in a rickshaw ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…
GUJARAT

Mumbai, September 17, 2026: The festive spirit of Ganesh Chaturthi was celebrated with music, devotion and glamour as the much-awaited...

Read more

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In