• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘પક્ષ પલટો એટલે ભાજપનો ભરોસો’, ભાજપ કે સંઘના બેકગ્રાઉન્ડ વિના જ શિખર સર કરનારા 9 ‘દિગ્ગજ’ નેતા | sam…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘પક્ષ પલટો એટલે ભાજપનો ભરોસો’, ભાજપ કે સંઘના બેકગ્રાઉન્ડ વિના જ શિખર સર કરનારા 9 ‘દિગ્ગજ’ નેતા | sam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

Load More

BJP CM: દેશની સૌથી મોટી પાર્ટી ભાજપના રાજકારણમાં પહેલા એવી વાતો થતી કે વર્ષો સુધી સંઘની શાખાઓમાં લાઠીઓ ફેરવો તો જ ગાદી મળે. હવે તો સીધો હિસાબ છે બીજા પક્ષમાં રહીને તાકાત બતાવો અને પછી ભાજપમાં આવીને ‘મુખ્યમંત્રી’ની ખુરશી પર કબજો જમાવો. બિહારમાં સમ્રાટ ચૌધરીના હાલના રાજ્યાભિષેકે સાબિત કરી દીધું છે કે ભાજપ હવે ‘કેડર બેઝ્ડ’થી ‘વિનર બેઝ્ડ’ પાર્ટી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કહેવાય છે ને કે, ‘ધીરે બાપા, ઉતાવળે આંબા ન પાકે,’ પણ ભાજપમાં તો ઉતાવળે આંબા તો ઠીક, સીધા મુખ્યમંત્રીના બગીચા જ પાકી રહ્યા છે! હાલ ભાજપના માનીતા એવા 8થી 9 નેતાઓ છે જે અન્ય પાર્ટીમાં આવ્યા અને થોડી કમળ સેવા બાદ સીધા ચીફ મિનિસ્ટર બની ગયા!

બિહારના ‘સમ્રાટ’: સંઘર્ષ બીજાનો, સત્તા પોતાની!

બિહારમાં સમ્રાટ ચૌધરીએ જે રીતે છલાંગ લગાવી છે તે જોઈને વર્ષો જૂના કાર્યકરો તો મોઢામાં આંગળા નાખી ગયા હશે. RJDની પાઠશાળામાં ભણ્યા, રાબડી દેવીના ખોળે મંત્રી બન્યા, નીતિશ કુમારના શરણે ગયા અને અંતે જ્યારે ‘કમળ’ પકડ્યું ત્યારે સીધા નાયબ મુખ્યમંત્રી બાદ હવે મુખ્યમંત્રીના તાજ સુધી પહોંચી ગયા. આને કહેવાય, ‘પારકા છોકરાને જનોઈ આપવી!’ ભાજપે પોતાના જૂના જોગીઓને બાજુ પર મૂકીને આયાતી નેતા પર બિહારમાં દાવ ખેલ્યો છે. ભાજપની આ નીતિ હાલ તો એક કાંકરે અનેક પક્ષી મારી રહી છે. પણ ફેંકેલા કાંકરા પોતાના જ પગમાં આવશે તે તો સમય જ બતાવશે.  

પૂર્વોત્તરના પહાડોમાં ‘આયાતી’ પવન

આસામમાં હિમંતા બિસ્વા સરમાનું ઉદાહરણ તો ચોપડે ભણાવવા જેવું છે. કોંગ્રેસમાં તરુણ ગોગોઈ સામે માથું ઊંચકનાર હિમંતા બિસ્વા સરમા આજે ભાજપના પૂર્વોત્તરના ‘ચાણક્ય’ છે. એવી જ રીતે મણિપુરમાં એન. બીરેન સિંહ અને હવે યુમનમ ખેમચંદ સિંહ, આ બંનેનું મૂળ તો બીજા પક્ષોમાં જ હતું. અરુણાચલના પેમા ખાંડુ તો આખી ટ્રેન ભરીને (ધારાસભ્યો લઈને) ભાજપમાં આવ્યા અને મુખ્યમંત્રી બની ગયા. જાણે ભાજપ એવું કહેવા માંગતું હોય કે,’ બીજાના ખેતરમાં તૈયાર થયેલો પાક લણવાની મજા જ કંઈક અલગ છે!’

ત્રિપુરા અને કર્ણાટકમાં લોટ બીજાનો, રોટલો ભાજપનો શેકાયો!

ત્રિપુરામાં કોંગ્રેસી વિચારધારાવાળા માણિક સાહા અત્યારે સત્તા ભોગવી રહ્યા છે. દક્ષિણમાં પણ આ જ હાલ છે. કર્ણાટકમાં બસવરાજ બોમ્મઈ જનતા દળમાંથી આવ્યા અને સીધા યેદિયુરપ્પાની ગાદી પર બેસી ગયા. જો કે બોમ્મઈ સાહેબ માટે એવું થયું કે ‘નવી નવરી નવ દહાડા’, કારણ કે તેઓ સત્તા ટકાવી ન શક્યા. પણ ભાજપનો મેસેજ ક્લિયર છે: તમે ગમે ત્યાંથી આવો, જો તમારી પાસે વોટબૅંક છે, તો ભાજપમાં તમારા માટે ‘રેડ કાર્પેટ’ તૈયાર છે.

UPમાં બ્રજેશ પાઠકને લાવી ‘બ્રાહ્મણ’ દાવ

ઉત્તર પ્રદેશમાં પણ બ્રજેશ પાઠક BSPના હાથી પરથી ઉતરીને કમળ પર સવાર થયા અને આજે ડેપ્યુટી સીએમ પદે બિરાજમાન છે. ભાજપના પાયાના કાર્યકરો બિચારા ‘ભારત માતાની જય’ બોલાવતા રહી ગયા અને બહારથી આવેલા નેતાઓ ‘જય ભાજપ જય ભાજપ’ કરતાં મલાઈ ખાઈ ગયા.

શું ભવિષ્યમાં શિસ્તબદ્ધ પાર્ટીને જૂના કાર્યકરોનો રોષ નડશે?

અંતે તો એટલું જ કહેવાય કે, ભાજપ અત્યારે એવી હૉસ્પિટલ છે જ્યાં બીજા પક્ષના ‘બીમાર’ નેતાઓ આવે છે અને ‘મુખ્યમંત્રી’ બનીને હેમખેમ બહાર નીકળે છે. હવે તો લોકો કહેવા લાગ્યા છે કે,’મુખ્યમંત્રી બનવું હોય તો ભાજપમાં જવાની જરૂર નથી, બસ ભાજપ સિવાયના પક્ષમાં રહીને ભાજપને પરસેવો લાવી દો, એટલે હાઇકમાન્ડ પોતે ફોન કરીને તેડાવશે પછી તાગડધિન્ના…

આ પણ વાંચો: ચૂંટણીના માહોલ વચ્ચે ‘ઈલેક્શન’ની બર્થડે ઉજવાઈ, એકતા નગરના જંગલ સફારીમાં પતિ સાથે કાપી ફ્રૂટ કેક

કહેવત છે ને કે, ‘ઘી ઢોળાયું તો ખીચડી’માં પણ અહીં તો ધી બીજાનું છે અને ખીચડી ભાજપમાં રંધાય છે! હાલ તો ભાજપના જૂના કાર્યકરો મૂંગા મોઢે આ ખીચડી ખાઈ રહ્યા છે પણ એ દિવસો પણ દૂર નથી જ્યારે આ ખીચડી અબકે ચઢશે ‘ને જૂના કાર્યકરો જ મોઢું ફેરવતા થઈ શિસ્તબદ્ધ પાર્ટીને સવાલો કરતાં થઈ જશે. 

Next Post
વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

વલભીપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…

NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
NSUI દ્વારા UPSC પ્રિલિમ્સ પેપર લીકનો દાવો ફેક : પીઆઈબી ફેક્ટ ચેકમાં ખુલાસો | PIB Fact Check Debunks…
GUJARAT

Paper Leak News : સંઘ લોક સેવા આયોગ (UPSC) પ્રિલિમ્સ 2026ની પરીક્ષાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના વિદ્યાર્થી...

Read more

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

ખેડૂતોના એકાઉન્ટમાં આવશે નાણાં, પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો આપવાની તારીખ જાહેર | PM Kisan 23rd Ins…

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો ‘લાંચિયો’?, ACBના આંકડા જોઈ ચોંકી જશો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In