• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…

satyasamachar by satyasamachar
April 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પતિને બીજી મહિલા સાથે આડા સંબંધથી પત્નીને મારઝૂડ કરી તગેડી મૂકી | Pwúlúwan we a wichi pwúlúwan we me…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

Load More

અમદાવાદ, શુક્રવાર

ગૃહકલેશના કારણેદાણીલીમડાની મહિલાનો લગ્નના ૧૮ વર્ષ બાદ સુખી સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધની જાણ થતાં પતિએ તુ અહીથી પિયરમાં જતી રહી મારે જોઇતી નથી કહીને માર મારીને પહેરે કપડે કાઢી મૂકી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દાણીલીમડાની મહિલા સાથે  લગ્નના બે વર્ષ સારુ રાખ્યું મારમારી પહેરે કપડે કાઢી મૂકતા દસ મહિનાથી પિયરમાં 

દાણીલીમડામાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ વટવામાં રહેતા પતિ સાથે ૧૮ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા લગ્નના બે વર્ષ સુધી સારી રીતે રાખતા હતા ત્યારબાદ કામકાજ બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા. 

મહિલાને તેના પતિને પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધની જાણ થઇ હતી જેથી એક સમયે ઘરે મોડા આવતા કેમ મોડા આવ્યા ક્યાં ગયા હતા  તેમ પૂછતાં પતિ ઉશ્કેરાઇ ગયા હતા અને મારઝૂડ કરીને પતિએ તું અહીથી પિયરમાં જતી રહી મારે જોઇતી નથી કહીને માર મારીને પહેરે કપડે કાઢી મૂકી હતી. મહિલા દસ મહિનાથી પિયરમાં આશરો લઇ રહી છે પતિ તેડવા આવતા ન હોવાથી આખરે તેઓ સામે મહિલાએ ફરિયાદ કરી હતી.આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે પતિ સહિત પરિવારના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…

બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

ખાંડનું ઉત્પાદન 8 ટકા વધીને 2.739 મિલિયન મેટ્રિક ટન | Sugar production increases by 8 percent to 2 7…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…
GUJARAT

Ahmedabad Accident bagodara Bavla Highway: અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાયલા...

Read more

સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78494 | Sensex rises 505 points to 78 494

વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

ખાંડનું ઉત્પાદન 8 ટકા વધીને 2.739 મિલિયન મેટ્રિક ટન | Sugar production increases by 8 percent to 2 7…

ઊંચા મૂલ્યને કારણે સોનાનું આયાત બિલ ગત નાણાં વર્ષમાં વિક્રમી સપાટીએ રહ્યું | Gold import bill hits r…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In