• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પરંપરા મોટી કે રાજકારણ? ગેરના મેળામાં ચૈતર વસાવા અને જસુ રાઠવાનું મિલન, શું આદિવાસી એકતા નવા સમીકરણો…

satyasamachar by satyasamachar
March 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પરંપરા મોટી કે રાજકારણ? ગેરના મેળામાં ચૈતર વસાવા અને જસુ રાઠવાનું મિલન, શું આદિવાસી એકતા નવા સમીકરણો…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj…

ઇરાન યુધ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે, ભાવ વધારાનો તોળાતો ભય | Fears of price hike loom as …

‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

Load More

Kawant Gher Mela In Chaitar Vasava: આદિવાસી સંસ્કૃતિના સુપ્રસિદ્ધ કવાંટના ‘ગેરના મેળા’માં આ વર્ષે માત્ર સંસ્કૃતિના જ નહીં, પરંતુ રાજકારણના પણ અનોખા રંગો જોવા મળ્યા છે. મેળાની ધૂમ વચ્ચે જ્યારે આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા ભાજપના સાંસદ જસુભાઈ રાઠવા સામસામે આવ્યા અને એકબીજાને ઉષ્માભેર ગળે મળ્યા, ત્યારે જોનારા સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ ઘટના બાદ હવે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.

પરંપરા નિભાવી કે પક્ષ પલટાના સંકેત?

આદિવાસી સમાજમાં વર્ષો જૂની પરંપરા છે કે હોળીના પર્વે કે ગેરના મેળામાં જે કોઈ ગળે મળે, તે પોતાના જૂના તમામ વેરઝેર અને ઝગડાઓ ભૂલીને એક થઈ જાય છે. આ જ પરંપરાને માન આપીને જ્યારે બંને દિગ્ગજ નેતાઓ હજારો સમર્થકો સાથે નાચગાન કરતા આમને-સામને આવ્યા, ત્યારે રાજકીય પ્રતિસ્પર્ધા બાજુ પર મૂકીને એકબીજાને ભેટી પડ્યા હતા.

ચૈતર વસાવાએ આ તબક્કે આદિવાસી સમાજના પ્રચલિત ‘હોબોબો’ ના રણકાર સાથે સમાજને એક થવા આહ્વાન કર્યું હતું. જોકે, આ મિલનને રાજકીય ચશ્માથી જોનારા લોકો કહી રહ્યા છે કે શું જસુભાઈ રાઠવા ચૈતર વસાવાને ભાજપમાં લઈ આવશે? સોશિયલ મીડિયા પર આ મિલન બાદ ચૈતર વસાવાના ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ

લોકોમાં મિશ્ર પ્રતિસાદ

આ ઘટનાને લઈને લોકોમાં બે પક્ષ જોવા મળી રહ્યા છે. કેટલાક માની રહ્યા છે કે આ આગામી સમયમાં કોઈ મોટા રાજકીય ઉલટફેરના સંકેત હોઈ શકે છે.

બીજી તરફ, અનેક લોકો આ ઘટનાને બિરદાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પક્ષ ગમે તે હોય, પણ આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખીને બંને નેતાઓએ સમાજને એકતાનો સંદેશ આપ્યો છે.

ગેરના મેળાની આ ‘રાજકીય ભેટ’ ખરેખર દિલનું મિલન છે કે પછી નવા રાજકીય સમીકરણોની શરૂઆત, તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ તો કવાંટના મેળામાં આ મિલનની ચર્ચાએ મેળાની રંગત બમણી કરી દીધી છે.

Next Post
ગુજરાતના યુવાનોનો UPSCમાં દબદબો, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ, જુઓ યાદી | Ah…

ગુજરાતના યુવાનોનો UPSCમાં દબદબો, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ, જુઓ યાદી | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj…

ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj…

ઇરાન યુધ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે, ભાવ વધારાનો તોળાતો ભય | Fears of price hike loom as …

ઇરાન યુધ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે, ભાવ વધારાનો તોળાતો ભય | Fears of price hike loom as …

‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ઓરીસ્સાથી ૧૭ લાખનો ગાંજો લઇને આવી રહેલા બે યુવકો ઝડપાયા | ahmedabad railway police seized 34 kg ganj…
GUJARAT

અમદાવાદ,બુધવાર કાલુપુર રેલવે સ્ટેશન પર પુરી-ગાંધીધામ ટ્રેન આવી ત્યારે શંકાસ્પદ રીતે બે યુવકોને રેલવે પોલીસે  ઝડપીને તપાસ તેમની પાસે રહેલા...

Read more

ઇરાન યુધ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે, ભાવ વધારાનો તોળાતો ભય | Fears of price hike loom as …

‘બિનજરૂરી, અનુચિત અને ખરાબ વિચારસરણી વાળી ટિપ્પણી’, ભારત સરકારે ટ્રમ્પ પર કર્યો પલટવાર | india attac…

ભુજ સાક્ષી ખાનીયા હત્યા કેસ: એકતરફી પ્રેમી અને તેના મિત્રને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા | Sakshi K…

ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Inter …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In