• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

Load More

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના વિવિધ વિભાગોમાં એફવાયની બેઠકો સામે  પ્રવેશ માટે ફોર્મ ઓછા ભરાયા હોવાથી એપ્ટિટયુડ ટેસ્ટ લેવાની અને પ્રવેશ માટે અરજી કરવાની તારીખો લંબાવવામાં આવી છે.

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો.અષ્ટપુત્રેએ કહ્યું હતું કે, વોકલ વિભાગની બેઠકો માટે ખાસી એવી સંખ્યામાં પ્રવેશ ફોર્મ ભરાયા છે પણ તબલાની ૨૦ બેઠકો સામે ૨૩ થી ૨૪ ફોર્મ ભરાયા છે.જ્યારે ભરત નાટયમ અને કથ્થક નૃત્યની ૧૦-૧૦ બેઠકો માટે અનુક્રમે પાંચ અને ૧૨ જેટલી જ અરજીઓ હજી સુધી મળી છે.ઈન્સ્ટ્રુમેન્ટમાં વાયોલિન અને સિતારની ૧૦-૧૦ બેઠકો છે પણ તેની સામે માંડ ૫-૫ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે.જ્યારે નાટય વિભાગ માટે ૨૫ જેટલી અરજીઓ આવી છે.

તેમના કહેવા અનુસાર પ્રવેશ માટે અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓને આપોઆપ પ્રવેશ મળી જતો નથી.તેમનો એપ્ટિટયુટડ ટેસ્ટ લેવાનો હોય છે.જેના આધારે તેઓ પ્રવેશ માટે લાયક છે કે નહીં તે નક્કી થઈ શકે છે.જેના કારણે પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાવીને ૨૪ મે કરવામાં આવી છે  અને તા.૨૮ મેના રોજ એપ્ટિટયુટડ ટેસ્ટ લેવામાં આવશે.આ પહેલા તા.૧૬ થી ૧૮ મે વચ્ચે એપ્ટિટયુડ ટેસ્ટ લેવાયો હતો.બેઠકો કરતા પણ ઓછા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી હોવાની સ્થિતિ ચિંતાજનક છે પણ કેટલાકનું કહેવું છે કે, જીકાસ પોર્ટલના કારણે વિદ્યાર્થીઓની અરજીઓ ઘટી ગઈ છે.

Next Post
લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…

ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાલુ નાણાકીય વર્ષમાં ગોલ્ડ લોન સૌથી ઝડપથી વિકસતું રિટેલ લોન સેગમેન્ટ | Gold loans fastest growing re…
GUJARAT

અમદાવાદ : ભારતનું રિટેલ ધિરાણ બજાર નાણાકીય વર્ષ ૨૦૨૬ માં સુરક્ષિત ધિરાણ તરફ નિર્ણાયક  રીતે વળ્યું છે, જેમાં ગોલ્ડ લોન...

Read more

લક્ષ્મીપુરામાં ફાટેલા સિલિન્ડરે શ્રમજીવીનો ભોગ લેવાના બનાવમાં સોડા શોપના સંચાલક સામે ગુનો | Crime ag…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In