• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- ‘આસામની કોર્ટમાં જાવ…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- ‘આસામની કોર્ટમાં જાવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl…

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

Load More

Pawan Khera News : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુપ્રીમ કોર્ટે આજે તેલંગાણા હાઈકોર્ટના તે આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં ખેડાને એક સપ્તાહ માટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપવામાં આવ્યા હતા. આસામ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે આ કડક વલણ અપનાવ્યું છે.

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી

અસામમાં નોંધાયેલી એફઆઈઆર (FIR) ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે પવન ખેડાને નોટિસ પાઠવી છે અને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ સાથે તેલંગાણા હાઈકોર્ટે આપેલી રાહતને સુપ્રીમ કોર્ટે અટકાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પવન ખેડા આગોતરા જામીન મેળવવા માંગતા હોય, તો તેમણે આસામની સંબંધિત અદાલતનો જ સંપર્ક કરવો પડશે.

શું હતો સમગ્ર મામલો?

પવન ખેડા સામે આસામમાં પોલીસ ફરિયાદ નોંધાયેલી છે. ધરપકડથી બચવા માટે તેમણે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જ્યાંથી તેમને કામચલાઉ રાહત મળી હતી. આ રાહત સામે અસામ સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેની સુનાવણી દરમિયાન આજે ખેડાને રાહત આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.

પવન ખેડા સામે શું છે આરોપ? 

પવન ખેડા સામે આસામમાં નોંધાયેલી FIR મુજબ, તેમના પર છેતરપિંડી (Cheating) અને બનાવટી દસ્તાવેજોના ઉપયોગ (Forgery) જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. આસામ પોલીસના જણાવ્યા અનુસાર, ખેડાએ અસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પત્ની રિનીકી ભુયાન પાસે ત્રણ દેશોના (UAE, ઇજિપ્ત અને એન્ટિગુઆ-બાર્બુડા) પાસપોર્ટ અને વિદેશમાં અપ્રમાણસર મિલકતો હોવાના ખોટા અને અપમાનજનક આક્ષેપો કર્યા હતા. પોલીસનો દાવો છે કે આ આક્ષેપો કરવા માટે પાકિસ્તાની સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા પૂરા પાડવામાં આવેલા બનાવટી મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જામીન અરજી સાથે સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોમાં પવન ખેડા અને તેમના પત્નીના ઓળખ પત્રોની વિગતોમાં વિસંગતતા હોવાનું પણ પોલીસે નોંધીને આ મામલે કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની માંગ કરી છે.

Next Post
બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl…

દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl…

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
દુનિયાની સૌથી મોટી કંપનીએ ભારતીય કર્મચારીઓને આપ્યું બમ્પર બોનસ! 1 કરોડ સુધી મળશે | nvidia india empl…
GUJARAT

Nvidia Bonus: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ બનાવતી અમેરિકન દિગ્ગજ કંપની એનવીડિયાએ ભારતમાં કામ કરતાં તેના કર્મચારીઓ માટે ખજાનો ખોલી દીધો...

Read more

પાકિસ્તાની રાજદૂતે ભારતના કર્યા વખાણ, કહ્યું -અમે એકબીજાને પરમાણુ ઠેકાણે હુમલો ન કરવા ગેરન્ટી આપી છે…

પંજાબમાં મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પલટતાં 6ના મોત, 21થી વધુ ઈજાગ્રસ્ત | punjab major tra…

AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણે EDના દરોડા, રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા હતા | ED Raids on…

બિહારમાં નીતિશ યુગનો અંત! ભાજપના સમ્રાટ બન્યા નવા મુખ્યમંત્રી, જેડીયુના 2 ડેપ્યુટી CM | samrat choud…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In