• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

satyasamachar by satyasamachar
March 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

Load More

– આપણે એક થઇને પડકારોનો સામનો કરીશું : મન કી બાતમાં મોદી

– વિપક્ષ હાલની સ્થિતિને રાજકીય સ્વરૂપ આપી ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયોનો જીવ જોખમમાં મુકી રહ્યો છે

નવી દિલ્હી/તિરુવનંતપુરમ: ઇઝરાયેલ અને ઇરાનના સામસામે હુમલાને પગલે હાલ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ ઉભી થઇ છે, જેની અસરો ભારતમાં પણ જોવા મળી રહી છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે સ્થિતિ પડકારજનક છે. જેને પહોંચી વળવા માટે લોકોએ એકબીજાને મદદરૂપ થવું જોઇએ તેવી અપીલ પણ વડાપ્રધાને પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં કરી હતી. 

અફવાઓથી દૂર રહો, સરકાર દ્વારા અપાયેલી માહિતી પર જ વિશ્વાસ કરો અને તે મુજબ પગલા લો ઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં જનતાને સંબોધતા કહ્યું હતું કે આપણા પાડોશી દેશોમાં એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં ખરેખર પડકારજનક સમય ચાલી રહ્યો છે, હું મન કી બાતના માધ્યમથી ફરી એક વખત દેશની જનતાને વિનંતી કરવા માગું છું કે આપણે ખરેખર આ પરિસ્થિતિમાંથી એક બનીને બહાર આવવાનું છે. 

આ સાથે જ લોકોને વિનંતી કરવા માગું છું કે તેઓ અફવાઓથી દૂર રહે અને સતર્ક રહે. 

માત્ર સરકાર દ્વારા જે માહિતી પુરી પાડવામાં આવે તેના પર વિશ્વાસ રાખો અને તે મુજબ જ પગલા લો. 

દરમિયાન મોદીએ ચૂંટણી રાજ્ય કેરળમાં પલક્કડમાં એક રેલીને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા, મોદીએ કહ્યું હતું કે હાલ પશ્ચિમ એશિયામાં યુદ્ધની જે સ્થિતિ છે તેની ભારત પર થઇ રહેલી અસરોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે, અને આ અસર બહુ જ ઓછી થાય તે દિશામાં સરકાર નિર્ણયો લઇ રહી છે. 

એનડીએની રેલીમાં મોદીએ કહ્યું હતું કે કેરળના અનેક લોકો ગલ્ફ દેશોમાં કામ કરી રહ્યા છે કે જ્યાં સ્થિતિ હાલ તંગદીલ છે, તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ કોંગ્રેસ જે પ્રકારના નિવેદનો આપી રહી છે તે બહુ જ ખતરનાક છે, કોંગ્રેસ ઇચ્છે છે કે ગલ્ફ દેશોમાં કામ કરી રહેલા એક કરોડ ભારતીયોનું જીવન જોખમમાં મુકાય.  

Next Post
એલસીબી બોલેરોના ચોર ખાનામાંથી રૂ.બે લાખનો દારૂ ઝડપી પાડયો | Liquor worth Rs 2 lakh seized from the t…

એલસીબી બોલેરોના ચોર ખાનામાંથી રૂ.બે લાખનો દારૂ ઝડપી પાડયો | Liquor worth Rs 2 lakh seized from the t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રાયપુર કેનાલમાં કુદેલા નાના ભાઈને બચાવવા પડેલો મોટો ભાઈ પણ ડૂબ્યો | Elder brother who had to save yo…
GUJARAT

ગાંધીનગર નજીક દેહગામ નરોડા હાઇવે ઉપર એક યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો બીજાની શોધખોળ ઃ પોલીસ દ્વારા તપાસ શરૃ ગાંધીનગર...

Read more

રાજકોટની કુખ્યાત ઇભલા ગેંગ સામે ગુજસીટોક, ચારની ધરપકડ | Raid against Rajkot’s notorious Ibhala gang …

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

ધોરાજીમાં ઉઘરાણી માટેના હુમલામાં યુવકનું મોત, બનાવ હત્યામાં પલટાયો | Youth dies in Dhoraji attack fo…

મહુવાના ઓથા ગામમાં 15 દિવસથી વિજપુરવઠામાં ધાંધીયા | Electricity supply has been disrupted in Otha vi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In