• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતા સુરક્ષા ગાર્ડોને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયં…

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતા સુરક્ષા ગાર્ડોને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec…

Load More

Mira Road Stabbing : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ-2025ના રોજ આતંકવાદી હુમલો થયો હતો, જેમાં આતંકીઓએ પ્રવાસીઓને ધર્મ પૂછ્યા બાદ કલમા પઢવા દબાણ કર્યું હતું. જેઓ પઢી શકતા ન હતા તેમને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટનામાં 27 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં પહલગામ જેવો મામલો સામે આવ્યો છે. મીરા રોડ વિસ્તારમાં સોમવારે એક શખસે બે સુરક્ષા ગાર્ડ પર ચાકુથી હુમલો કરવાની ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

હુમલાખોરે પહેલા ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવા દબાણ કર્યું

મીડિયા રિપોર્ટ મુજબ, હુમલાખોરે મીરા રોડના નવા નગર વિસ્તારમાં બે સુરક્ષા કર્મચારીઓને પહેલા ધર્મ પૂછ્યો અને કલમા પઢવા માટે દબાણ કર્યું હતું. તેઓએ પઢવાનો ઈન્કાર કરતા હુમલાખોરે ચાકુથી ક્રૂરતાપૂર્વક તેઓ પર હુમલો કર્યો હતો. બંને સુરક્ષા ગાર્ડે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હુમલાખોરે ધર્મ અને કલમાનું દબામ કરીને કરેલો આ હુમલો પહલગામ આતંકી હુમલા જેવો કહેવાય છે, જેના કારણે આ ઘટના વધુ સંવેદનશીલ બની ગઈ છે. પોલીસે 31 વર્ષિય હુમલાખોર જૈબ જુબૈર અંસારીની ધરપકડ કરી લીધી છે, જોકે આ ઘટનાએ કાયદો-વ્યવસ્થા, સાંપ્રદાયિક સૌહર્દ અને સુરક્ષા પર અનેક સવાલો ઉભા કરી દીધા છે.

આ પણ વાંચો : દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ! 18 અત્યાધુનિક હથિયારો સાથે 9 શખ્સોની ધરપકડ, ISI કનેક્શનની તપાસ

કલમા પઢવાનું દબાણ કરાયું : ભાજપ નેતાનો દાવો

આ હુમલાને લઈને રાજકીય પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે, નવા નગર વિસ્તારમાં નવા ષડયંત્ર અને જેહાદ જેવી પ્રવૃત્તિઓ વધી રહી છે. હુમલાખોરે બંને સુરક્ષા કર્મચારીઓ પર કલમા પઢવાનું દબાણ કર્યું અને તેઓએ પઢવાનો ઈન્કાર કરતા ચાકુથી હુમલો કરવામાં આવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે, હુમલાખોરે ટ્રેનિંગ લીધી હોવાનું લાગી રહ્યું હતું. આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ.

શિવસેના નેતાએ ઘટનાને ગંભીર ગણાવી

શિવસેના નેતા શાઈના એનસીએ કહ્યું કે, નયા નગરમાં અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. જોકે ધર્મના આધારે હુમલો કરવો ગંભીર બાબત છે. આવી ઘટનાઓના કારણે વિસ્તારમાં ડરનો માહોલ ઉભો થાય છે, જેને મહારાષ્ટ્ર ક્યારે સ્વિકારશે નહીં. મહારાષ્ટ્ર હંમેશા પોતાની સંસ્કૃતિ, મૂલ્યો અને પરસ્પર ભાઈચારા માટે જાણીતું છે.

આ પણ વાંચો : ‘આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલનારી ગાડીઓનું કોઈ ભવિષ્ય નથી’, ગડકરીએ વાહન કંપનીઓને કરી એલર્ટ

Next Post
એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો...’ | Airline Crisis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતા સુરક્ષા ગાર્ડોને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયં…

પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતા સુરક્ષા ગાર્ડોને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયં…

ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec…

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…
GUJARAT

Airline Crisis : જેટ ફ્યૂલના ભાવમાં વધારો અને કિંમતોમાં અનિશ્ચિતતાના કારણે દેશની એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી આર્થિક સંકટમાં મૂકાઈ ગઈ છે. જો...

Read more

પહલગામ જેવો મામલો ! ધર્મ પૂછ્યો, પછી કલમા પઢવાની ના પાડતા સુરક્ષા ગાર્ડોને ચપ્પુ ઝીંક્યા, આતંકી ષડયં…

ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય, પક્ષપલટો અને વાણીવિલાસને જાકારો | surat smc elec…

જામનગર મનપા: જેલમાંથી જીત્યા ગુજસીટોકના 2 આરોપી, ભાજપના દબદબા વચ્ચે કોંગ્રેસનો સફાયો, AAPએ ખાતું ખોલ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In