• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાંચ વર્ષમાં SGB પર 250 ટકા વળતર | 250 percent return on SGB in five years

satyasamachar by satyasamachar
January 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાંચ વર્ષમાં SGB પર 250 ટકા વળતર | 250 percent return on SGB in five years
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Load More

મુંબઈ : વૈશ્વિક પરિબળો પાછળ વિશ્વ બજારની સાથે સ્થાનિક બજારમાં એક તરફ સોનાના ભાવમાં રોજેરોજ નવી ઓલટાઈમ હાઈ સપાટી જોવા મળી રહી છે ત્યારે તેનો સૌથી મોટો લાભ સોવેરિન ગોલ્ડ બોન્ડ (એસજીબી)ના રોકાણકારોને જોવા મળી રહ્યો છે.

૨૦૧૯-૨૦ના વર્ષની આઠમી શ્રેણીના એસજીબીના આજે ખૂલેલા મુદત પૂર્વેના રિડમ્પશનનો ભાવ પ્રતિ એક ગ્રામ રૂપિયા ૧૪૪૩૨ નિશ્ચિત કરાયો છે. આ શ્રેણીના એસજીબીનો ભરણાંનો ભાવ રૂપિયા ૪૦૭૦ હતો. 

સરકારના ૨૦૧૯ના સપ્ટેમ્બરના નોટિફિકેશન પ્રમાણે પાંચ વર્ષ પૂરા થવા પર એસજીબીનું મુદત પૂર્વે રિડમ્પશન કરી શકાય છે. સામાન્ય રીતે એસજીબીની પાકતી મુદત તે જારી થયાના આઠ વર્ષ બાદ રહે છે. 

૨૦૧૯-૨૦ના વર્ષની આઠમી શ્રેણીના એસજીબી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૦ના જારી કરાયા હતા. આજના રિડમ્પશન ભાવને ધ્યાનમાં રાખતા રોકાણકારને એક ગ્રામના મૂલ્યની બરોબરના એસજીબી પર રૂપિયા ૧૦૩૬૦ અથવા તો  રોકાણ મૂલ્ય પર ૨૫૦ ટકા જેટલુ વળતર છૂટયું છે.

દેશમાં સોનાની હાજર માગ ઓછી કરવા સરકારે એસજીબી વહેતા મૂકયા હતા, પરંતુ રોકાણકારો તરફથી તેને મોળો પ્રતિસાદ ઉપરાંત સોનાના વધતા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ગયા વર્ષથી તે જારી કરવાના બંધ કરી દીધા છે.  

ેસજીબીનો રિડમ્પશન ભાવ  ઈન્ડિયા  બુલિયન એન્ડ  જ્વેલર્સ એસોસિએશન (ઈબજા) દ્વારા જાહેર કરાયેલા ૯૯.૯૦ સોનાના છેલ્લા ત્રણ કામકાજના દિવસોના સરેરાશ ભાવને આધારે નિશ્ચિત કરવામાં આવે છે. 

સિલ્વર ઈટીએફનું હોલ્ડિંગ ૩૦૦૦ ટનથી પણ વધી ગયું

ભારતમાં સિલવર એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)ને પરવાનગી અપાયાના દોઢ વર્ષ કરતા પણ ઓછા ગાળામાં ફન્ડોનું કુલ હોલ્ડિંગ એક વર્ષમાં ૧૨૦ ટકા વધી ૩૦૦૦ ટન સુધી પહોંચી ગયાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે.૨૦૨૪ના અંતે સિલવર ઈટીએફ હોલ્ડિંગ ૧૩૮૦ ટન રહ્યું હતું જે ૨૦૨૫ના અંતે ૧૨૦ ટકા જેટલુ વધી ૩૦૦૦ ટન પહોંચી ગયું હતું. 

ગયા વર્ષમાં ભારતની ચાંદીની આયાતનો આંક ૭૧૫૮ ટન રહ્યો હતો. જે ૨૦૨૪ની સરખામણીએ ૬.૫૦ ટકા નીચો  હતો.  છેલ્લા એક મહિનામાં ચાંદીના ભાવમાં અંદાજે ૫૦ ટકા વધારો થયો છે જ્યારે ૨૦૨૫ના સંપૂર્ણ વર્ષમાં ભાવમાં ૨૦૦ ટકા જેટલો વધારો થયો હતો. ચાંદીના ભાવમાં સતત ઉછાળાને પરિણામે સારા વળતરની અપેક્ષાએ રોકાણકારો ઈટીએફસ મારફત ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. 

ભારતમાં અંદાજે ૧૨ જેટલા સિલવર ઈટીએફસ કાર્યરત છે. ઊંચા વળતરને પરિણામે સોના તથા ચાંદીમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અજાણ્યા વાહન અને બુલેટ અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by unknown vehicle and b…

અજાણ્યા વાહન અને બુલેટ અથડાતા યુવાનનું મોત | Young man dies after being hit by unknown vehicle and b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…
GUJARAT

Mumbai, September 17, 2026: The festive spirit of Ganesh Chaturthi was celebrated with music, devotion and glamour as the much-awaited...

Read more

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In