• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાકિસ્તાન દુનિયાના સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશો પૈકીનું એક બન્યું : 2025માં 1139ના મોત | Pakistan …

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાકિસ્તાન દુનિયાના સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશો પૈકીનું એક બન્યું : 2025માં 1139ના મોત | Pakistan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…

Load More

પોતે જ રચેલી જાળમાં પાક. પોતે જ ફસાયું

દુનિયામાં આતંકવાદથી થયેલા મૃત્યુના 70 ટકા પાકિસ્તાન,બુર્કીના-ફાસો, નાઇજીરીયા, નાઇજર અને ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોનાં થયા

નવી દિલ્હી : સ્વીડન સ્થિત ઇન્સ્ટીટયુટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ ‘ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ’માં પાકિસ્તાનને આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સ્થાન આપ્યું છે, તે રીપોર્ટ મુજબ ૨૦૨૫માં જ પાકિસ્તાનમાં આતંકવાદથી ૧૧૩૯નાં મૃત્યુ સત્તાવાર રીતે નોંધાયા છે, બિન સત્તાવાર આંક તો આથી પણ વધુ હોવાની પૂરી શક્યતા છે. આ પૂર્વે ૨૦૧૩માં આતંકવાદથી થયેલા ૧૦૪૫ના મૃત્યુના આંકને પણ ૨૦૨૫નો આંક વટાવી ગયો છે. સતત છ વર્ષ સુધી પાકિસ્તાનમાં આતંકવાદથી થયેલાં મૃત્યુનો આંક વધતો જ રહ્યો છે. તે છ વર્ષમાં પાકિસ્તાનમાં આતંકવાદથી થયેલાં મૃત્યુનો આંક ૮,૫૭૪ સુધી પહોંચી ગયો છે. જે સરકારી સાધનો દ્વારા જ જાણવા મળ્યું છે. (બિન સત્તાવાર આંક આથી વધુ હોઈ શકે જ તે કહેવાની જરૂર પણ નથી.)

આ રીતે પાકિસ્તાને બુર્કીના-ફાસોને પણ પાછળ રાખી શિર્ષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દુનિયાભરમાં આતંકવાદથી થયેલા મૃત્યુ પૈકી ૭૦ ટકા મૃત્યુ તો માત્ર પાંચ દેશો અનુક્રમે પાકિસ્તાન, બુર્કીના ફાસો, નાઈજીરીયા, નાઈજર અને ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં નોંધાયાં છે.

પાકિસ્તાનમાં આતંકવાદ સૌથી વધુ ખૈબર-પખ્તુનવા અને બલુચિસ્તાનમાં કેન્દ્રિત રહ્યો છે ત્યાં ૭૪ ટકાથી વધુ આતંકી હુમલાઓ થયા છે અને કુલ મોતનાં ૬૭ ટકા મોત પણ આ વિસ્તારોમાં જ નોંધાયા છે.

આ ઉછાળાનું મુખ્ય કારણ તહેરિક-એ-તાલિબાન-એ-પાકિસ્તાન (ટીટીપી)ની વધી રહેલી કાર્યવાહી છે. આ ટીટીપી પાકિસ્તાનમાં સૌથી ઘાતક આતંકી સંગઠન મનાય છે. વૈશ્વિક સ્તરે તે ત્રીજું સૌથી ખતરનાક જૂથ છે. ૨૦૨૫માં ટીટીપીએ ૫૯૫ હુમલા કર્યા હતા જે ગત વર્ષ કરતાં ૨૪ ટકા વધુ છે. તેમાં ૬૩૭નાં મોત થયા હતા. આ આંક ૨૦૧૧ પછીનો સૌથી વધુ આંક છે. ટીટીપી ૨૦૦૯થી શરૂ થયેલા આતંકી હુમલાઓ પૈકી ૬૭ ટકા હુમલા માટે જવાબદાર છે તે બલુચિસ્તાન લિબરેશન આર્મી (બી.એલ.એ) કરતાં પાંચ ગણા વધુ છે.

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોને ફરી સત્તા પ્રાપ્ત કર્યા પછી પાકિસ્તાનની સલામતી ઉપર ઘેરો પ્રભાવ પડયો છે તેને ટીટીપી દ્વારા સમર્થન મળી રહ્યું છે.

સૌથી વધુ ઉલ્લેખનીય વાત તે છે કે ૧૯૭૧માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામમાં પાકિસ્તાનને સજ્જડ પરાજય મળ્યો અને તેના ૯૩ હજાર સૈનિકોને ભારતના ઓફીસર કમાન્ડીંગ સમક્ષ શરણાગતી સ્વીકારવી પડી, તે પચી ઘૂંઘવાઈ રહેલાં પાકિસ્તાને મૂળ તો ભારતને તબાહ કરવાના હેતુથી આતંકવાદ શરૂ કર્યો. ભારત તો તબાહ થઈ ન શક્યું પરંતુ તે આતંકવાદે હવે પાકિસ્તાનને જ ભરડો લીધો છે. આમ પાકિસ્તાન પોતે જ રચેલી જાળમાં ફસાયું છે.

Next Post
ભારતમાં યુરિયા એકમો અડધી ક્ષમતાથી ચાલે છે, ઉત્પાદન ઘટયું | Urea units in India are running at half c…

ભારતમાં યુરિયા એકમો અડધી ક્ષમતાથી ચાલે છે, ઉત્પાદન ઘટયું | Urea units in India are running at half c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…

સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…

શહેરના નવાપરામાં માથાકુટ, શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું | શહેરના નવાપરામાં માથાકુટ શખ્સોએ 2 રાઉન્ડ …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…
GUJARAT

– જિલ્લામાં અકસ્માતથી મોતનો વધુ એક બનાવ – દીકરીના સગપણની ચુંદડીના પ્રસંગ માટે પિતાને લઈને આમંત્રણ આપવા જતા અકસ્માત નડયો,...

Read more

ધંધુકા-બરવાળા હાઇવે પર બાઇક આઇશર સાથે અથડાતા યુવાનનું મોત | Youth dies after bike collides with Eich…

સાંઢિયાવાડમાં પોલીસનું મેગા ઓપરેશન, કુખ્યાત શખ્સના ઘરેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી | Mega operation bann…

શહેરના નવાપરામાં માથાકુટ, શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું | શહેરના નવાપરામાં માથાકુટ શખ્સોએ 2 રાઉન્ડ …

સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 31 bottles of foreign liquo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In