• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ…

satyasamachar by satyasamachar
April 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાકો રોડ નહીં બને ત્યાં સુધી ગામનો કોઈપણ વ્યક્તિ નહીં કરે મતદાન; વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

Load More

Vav-Tharad News : વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના સરદારપુરા ગામના ગ્રામજનોએ વર્ષો જૂની સમસ્યાઓનો ઉકેલ ન આવતા આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સામુહિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ મામલે ગ્રામજનોએ કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સ્પષ્ટ કર્યું છે કે, ‘જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગામનો કોઈ પણ વ્યક્તિ મતદાન કરશે નહીં.’

વાવ-થરાદના સરદારપુરા ગામે ચૂંટણી બહિષ્કાર!

સ્થાનિકોએ જણાવ્યું કે, સરદારપુરા અને ભાખરી ગામ વચ્ચે માત્ર 3 કિ.મી.નું અંતર છે, પરંતુ પાકો ડામરનો રોડ ન હોવાથી ગ્રામજનોએ 21 કિ.મી. જેટલો લાંબો ફેરો મારવો પડે છે. ચૂંટણી સમયે નેતાઓ દ્વારા રોડ બનાવવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ સમસ્યા ઠેરની ઠેર રહે છે. ગામની પશ્ચિમ દિશામાં આવેલી નર્મદા કેનાલ જમીનથી 3 ફૂટ ઊંચી હોવાથી ચોમાસા દરમિયાન ગામ અને ખેતરોનું વરસાદી પાણી નિકાલ પામતું નથી. આ પાણી ગામમાં ભરાતા કાચા મકાનો ધરાશાયી થઈ રહ્યા છે અને પાકા મકાનોમાં તિરાડો પડી રહી છે. નવા તાલુકા વિભાજન બાદ સરદારપુરાનો સમાવેશ ધરણીધર તાલુકામાં થયો છે, જેને કારણે વહીવટી અંતર અને અવરજવરની મુશ્કેલીઓ વધી છે. 

ગ્રામજનોએ આવેદન પત્રમાં આક્રોશ સાથે જણાવ્યું છે કે, વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આથી કંટાળીને ગ્રામજનોએ આગામી ચૂંટણીમાં મતદાન કરવાનો ઈનકાર કર્યો છે અને રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકર્તાએ પ્રચાર અર્થે ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. 

આ પણ વાંચો: VIDEO : વડોદરાના વધુ એક વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકીય ઘમાસાણ, સમા મામલતદાર કચેરી બની સમરાંગણ, કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ

સરદારપુરા સમસ્ત ગ્રામજનો દ્વારા આ આવેદન પત્રની નકલ કલેક્ટર, નાયબ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, કમિશનર, મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પાઠવીને તાત્કાલિક યોગ્ય ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તંત્ર દ્વારા સમયસર આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ગ્રામજનો પોતાના નિર્ણય પર અડગ રહેશે.

Next Post
અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper…

અમદાવાદના SG હાઈવે પર બેફામ ડમ્પરની અડફેટે બાઇક ચાલક સહિત 2ના મોત, ડ્રાઈવર ફરાર | Two Dead as Dumper...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ખરીફ વાવેતર પહેલા ખાતરના ભાવ આસમાને, યુદ્ધના કારણે ભારતમાં યુરિયાના ભાવ $1,000ની નજીક પહોંચ્યા | Ind…
GUJARAT

Image Source: IANS Fertilizer Prices Hike: દુનિયામાં નાઈટ્રોજન આધારિત ખાતરના સૌથી મોટા ખરીદદાર એવા ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા...

Read more

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

વિપક્ષ મહિલા અનામત બિલના સમર્થનમાં કે વિરોધમાં ? જાણો શું કહ્યું કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ | Nari Shakt…

છત્તીસગઢ પાવર પ્લાન્ટ દુર્ઘટના : અત્યાર સુધીમાં કુલ 19 શ્રમિકોના મોત, 35થી વધુ દાઝ્યા, કંપની 35-35 લ…

ઉજ્જૈન મહાકાલ મંદિર સમિતિનો મોટો નિર્ણય: નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ | ujjain …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In