• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાણશીણા ચેક પોસ્ટ પરથી રૂ. 1.21 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 1 21 lakh …

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાણશીણા ચેક પોસ્ટ પરથી રૂ. 1.21 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો | Liquor and beer worth Rs 1 21 lakh …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…

મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો | Rajkot AIIMS intern doctor commits …

Load More

– ચાલક સહિત 3 શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો

– દારૂ, બિયર, ટ્રક મળીને રૂ. 13.26 લાખના મુદ્દામાલ સાથે ચોટીલાના ચાલકની અટકાયત

લીંબડી : લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણા ચેક પોસ્ટ પર થી ૧.૨૧ લાખનો વિદેશી દારૂ તથા બીયર ના જથ્થા સાથે એક શખ્સને પાણશીણા પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ તથા બીયર મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂપિયા ૧૩.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

પાણશીણા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આવતા એક ટ્રકમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂ-બિયરની હેરાફેરી કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે પાણશીણા ચેક પોસ્ટ પર વોચ ગોઠવી બાતમીવાળા ટ્રકને ઉભો રાખી તપાસ કરતા તેમાં ડ્રાઈવર શીટની પાછળના ભાગે ચોરખાનામાં વિદેશી દારૂની ૨ બોટલો (કિં.રૂ. ૫૮,૦૦), બિયરના ૫૨૮ ટીન (કિં.રૂ.૧,૧૬,૧૬૦) મળી આવ્યા હતા. પોલીસે ચાલકની પુછપરછ કરતા તેનું નામ સુલતાન ઉમરભાઈ કલાડીયા (રહે. ચોટીલા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂ-બિયર (કિ.રૂ.૧,૨૧,૧૬૦) અને ટ્રક (કિ.રૂ.૧૨,૦૦,૦૦૦) મળી રૂ. ૧૩,૨૬, ૯૬૦નો મુદામાલ કબજે કર્યોે હતો. અને દારૂ-બિયરનો જથ્થો ભરી આપનાર તથાં માલ મંગાવનાર સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૂદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

Next Post
આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે 115 કેસ, 2.52 કરોની વસૂલાત | 115 cases against people inv…

આણંદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે 115 કેસ, 2.52 કરોની વસૂલાત | 115 cases against people inv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…

જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…

મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…

મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો | Rajkot AIIMS intern doctor commits …

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો | Rajkot AIIMS intern doctor commits …

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…
GUJARAT

‘સલામત ગુજરાત’માં વિમેન્સ ડે મનાવાયાના ચોથા જ દિવસે 2 પરિચિત વિસાવદરથી બાઈક પર લઈ ગયા હતા : મોણવેલની સીમમાં રાતભર...

Read more

મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો | Rajkot AIIMS intern doctor commits …

રોડના કોન્ટ્રાકટરોને છૂટ્ટા હાથે લહાણી કરાઈ, નવા રોડ બનાવવા, રીસરફેસ કરવાના નામે ૨૫ કરોડથી વધુ રકમ ચ…

કરમસદ- આણંદ મનપા દ્વારા બાકી વેરો ભરપાઇ ન કરતા વધુ 19 દુકાનો સીલ કરી | Karamsad Anand Municipal Corp…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In