• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

દેશના તમામ રાજ્યોમાં સપ્તાહ દરમિયાન માવઠાંની આગાહી : અગનવર્ષાને બ્રેક લાગીઃ રાજ્યમાં મહત્તમ તાપમાન ઘટીને ૩૯ સે.ની નીચે,માર્ચ એન્ડીંગ સુધી હીટવેવની શક્યતા નહીવત્,રાત્રિ ગરમ રહેશે

 રાજકોટ, : દેશમાં ટ્રફ સાથે સક્રિય પશ્ચિમી વિક્ષોભ સાથે તા. 17 માર્ચે ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે તેમજ અન્યત્ર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની વરસાદી સીસ્ટમ સક્રિય થતા ગુજરાત સહિત દેશભરમાં મોસમ પલટાઈ રહી છે અને તેની અસર રૃપે અસહ્ય-અસામાન્ય અગનવર્ષાને બ્રેક લાગી છે. 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત દેશભરમાં તા. 20 માર્ચ સુધીના સપ્તાહમાં હળવાથી ભારે માવઠાંની આગાહી કરાઈ છે જેમાં ગુજરાતમાં તા. 18, 19, 20 માર્ચ દરમિયાન ગાજવીજ અને તીવ્ર પવન સાથે માવઠાંની ચેતવણી આજે જારી કરાઈ છે. 

મોસમ વિભાગ અનુસાર ગુજરાતમાં 30થી 40 કિ.મી.ની ઝડપે તીવ્ર પવુન સાથે તા. 18ના ખાસ કરીને મોરબી, દ્વારકા, જામનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ વિસ્તારમાં તથા તા. 19ના રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા, વડોદરા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી જિલ્લા તથા દિવ પ્રદેશમાં ગાજવીજ સાથે માવઠાંની ચેતવણી જારી કરાઈ છે. જો સીસ્ટમ શક્તિશાળી બને તો વરસાદનું જોર અને સમય વધી કે ઘટી શકે તેમ છે. આગાહી-ચેતવણીની સચોટતા એક-બે દિવસ માટે અધિક રહેતી હોય છે. 

દરમિયાન, આજે ગુજરાતમાં પારો વધુ 2 સે. સુધી નીચે ઉતર્યો હતો. સૌથી વધુ કંડલામાં 38.8, રાજકોટ 38.4 સે તથા અમદાવાદ, ડીસા, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, સુરેન્દ્રનગર, સુરત, ભૂજમાં 38 સે., વડોદરા, કેશોદ જુનાગઢમાં 37 સે રહ્યું હતું. સવારનું તાપમાન પણ અમરેલી, પોરબંદર, મહુવા, કેશોદમાં 20 સે. નીચે ઉતર્યું હતું. ગુજરાત ઉપરાંત તમામ રાજ્યોમાં માવઠાંની શક્યતા છે, જેમાં પશ્ચિમ બંગાળ તેમજ પૂર્વ ભારતમાં તથા જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 50 કિ.મી. સુધીનિા તીવ્ર પવન સાથે વરસાદ,બરફવર્ષાની પણ ચેતવણી છે.

Next Post
જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…

જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In