• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ…

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | …

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

Load More

Vadodara : વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પાણી ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી મોટરો જપ્ત કરવાની શરૂ કરાયેલી કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરવા કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે આ વર્ષે રેકોર્ડબ્રેક ગરમી પડતાં શહેરમાં પાણીની માંગમાં સ્વાભાવિક રીતે વધારો થયો છે. બીજી તરફ શહેરના મુખ્ય જળસ્ત્રોતોમાં પાણીની સપાટી ઘટી જતાં કોર્પોરેશને અઘોષિત પાણીકાપની જાહેરાત પણ કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પૂરતો પુરવઠો મળતો નથી અને કેટલાક વિસ્તારોમાં તો એક ટીપું પાણી પણ ઉપલબ્ધ ન થતાં ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત અનેક વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ થતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારની ‘ટેન્કર મુક્ત ગુજરાત’ અને કેન્દ્ર સરકારની ‘નલ સે જલ’ યોજના અંગે પણ સવાલો ઊભા થયા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

કાઉન્સિલરે જણાવ્યું હતું કે જીપીએમસી એક્ટ મુજબ નાગરિકોને પૂરતા પ્રમાણમાં અને યોગ્ય પ્રેશરથી પાણી પહોંચાડવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. પરંતુ કોર્પોરેશન આ જવાબદારી નિભાવવામાં ઊણું ઉતર્યું હોવાથી લોકોને પાણી મેળવવા માટે મોટરો લગાવવાની ફરજ પડી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં કોર્પોરેશનના હેન્ડપંપો પણ બંધ હાલતમાં હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

વધુમાં રજૂઆતમાં જણાવાયું છે કે દરેક નાગરિક માટે ખાનગી ટેન્કર અથવા પાણીના જગ મંગાવવાનું આર્થિક રીતે શક્ય નથી. એક તરફ કોર્પોરેશન પાણીવેરાની વસુલાત કરે છે અને બીજી તરફ પૂરતો પાણી પુરવઠો આપી શકતું નથી. આવી પરિસ્થિતિમાં નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાતી મોટરો જપ્ત કરવાની કાર્યવાહી અન્યાયી હોવાનું જણાવી તેને તાત્કાલિક અસરથી બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

Next Post
ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ…

જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ…

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | …

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | …

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડો…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ખોડીયાર કોલોની પાસે ડમ્પરની ટક્કરે એક્ટિવા સવાર વિદ્યાર્થીની અને તેણીની માતા ગંભીર રીતે ઇજ…
GUJARAT

Jamnagar Accident : જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા મહિલા ગંભીર રીતે...

Read more

જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી | …

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડો…

પાણીની તંગી વચ્ચે બંધ હેન્ડ પંપનો મુદ્દો ગરમાયો : વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપો તાત્કાલિક શરૂ કરવા રજ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In