• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાણીની તંગી વચ્ચે બંધ હેન્ડ પંપનો મુદ્દો ગરમાયો : વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપો તાત્કાલિક શરૂ કરવા રજ…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાણીની તંગી વચ્ચે બંધ હેન્ડ પંપનો મુદ્દો ગરમાયો : વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપો તાત્કાલિક શરૂ કરવા રજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

Load More

Vadodara : શહેરમાં પાણીની સમસ્યા વચ્ચે વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી બંધ હાલતમાં રહેલા હેન્ડ પંપોને તાત્કાલિક શરૂ કરાવવા કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે હાલ શહેરમાં પાણી અંગે વ્યાપક ફરિયાદો વચ્ચે બંધ પડેલા હેન્ડ પંપો લોકોને મળતી વૈકલ્પિક પાણીની સુવિધા પણ છીનવી રહ્યા છે.

 રજૂઆત મુજબ વોર્ડ નંબર 14માં પાણીગેટ પોલીસ સ્ટેશન સામે, ખારીવાવ રોડ, ગાજરાવાડી, નાલબંધ વાડા, મોટી છીપવાડ, બાજવાડા, રાજપુરાની પોળ, પ્રતાપ પોળ, ખેડકર ફળિયા, ગોળ ગસ્તે ખાંચો, સુલેમાની પોળ, નાની છીપવાડ, ભદ્ર કચેરી પાસે, કાલુપુરા મટન માર્કેટ પાસે, લીમવાલી મસ્જિદ-પાણીગેટ વિસ્તાર તેમજ ભાસ્કર ફળિયા સહિતના અનેક સ્થળોએ હેન્ડ પંપો બંધ હાલતમાં છે. 

કાઉન્સિલરે જણાવ્યું છે કે શહેરમાં એક તરફ પાણી પુરવઠા અંગે કકળાટ મચ્યો છે અને બીજી તરફ નાગરિકોને રાહત આપી શકે તેવા હેન્ડ પંપો કાર્યરત નથી. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની જાળવણી અને પાણી વ્યવસ્થાપન અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. 

રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે વોર્ડ નંબર 14ના તમામ બંધ હેન્ડ પંપોનું તાત્કાલિક સમારકામ કરીને તેમને કાર્યરત કરવામાં આવે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા હેન્ડ પંપોની પણ ચકાસણી હાથ ધરી જ્યાં હેન્ડ પંપ બંધ હાલતમાં હોય ત્યાં તાત્કાલિક મરામત અને પુનઃશરૂઆત કરવામાં આવે, જેથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા નાગરિકોને આંશિક રાહત મળી શકે.

Next Post
સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડો…

સુરતની લાઇફ લાઇનને લાગ્યો અચાનક બ્રેકનો ઝટકો : સોસીયો સર્કલ પાસે BRTS રૂટમાં બસ બંધ પડતાં આખો કોરિડો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
GUJARAT

Madhya Pradesh: મધ્ય પ્રદેશમાં સરકારી કર્મચારીઓ અને તેના માટે લાયક ઉમેદવારો માટે મોટા ગૂડ ન્યૂઝ છે. હવે તેમણે બે બાળકોના...

Read more

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In