• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાપ પોકાર્યું! પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ, 9 વર્ષ જૂની મર્ડર મિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

Ahmedabad Missing Woman Murder Case Solved: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂનો વણઉકેલાયેલો હત્યાનો ભેદ ઉકેલ્યો છે. વર્ષ 2017માં લગ્નના માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં જ, પતિ મિનેશ સોલંકીએ પોતાની પત્ની કોમલબેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીમાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં, પોતાનો ગુનો છુપાવવા આરોપીએ પોલીસમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચની સઘન તપાસ, બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે 9 વર્ષ પછી આ ગુનાહિત ષડયંત્રનો આખરે પર્દાફાશ થયો છે. આ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે.

પ્લાન ઘડી પત્નીને મોતને ઘાટ ઉતારી

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે વર્ષ 2017માં કોમલબેનના લગ્ન મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન બંને વચ્ચે ઘરેલુ બાબતોમાં અવારનવાર ઝઘડા થતા હોવાથી, લગ્નના માત્ર 4 જ મહિનામાં પતિ મિનેશે પોતાની પત્નીને જાનથી મારી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

રથયાત્રાના દિવસે નદીમાં ફેંકી કરી હત્યા

તારીખ 25 જૂન 2017ના રોજ રથયાત્રાના દિવસે મિનેશ કોમલબેનને ફરવા જવાના બહાને લઈ ગયો હતો. આખો દિવસ શહેરના વિવિધ સ્થળોએ ફેરવ્યા બાદ રાત્રિના સમયે તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે લઈ ગયો અને વાતોમાં પરોવી અચાનક કોમલબેનને ઊંચકીને નદીમાં ફેંકી દીધી હતી. પોતાનો ગુનો છુપાવવા માટે મિનેશે બીજા જ દિવસે કાલુપુર પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ પણ નોંધાવી દીધી હતી. જો કે, ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ ક્રૂર હત્યાનો ભેદ ઉકેલી આરોપી પતિ મિનેશ સોલંકીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: નવરંગપુરા મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલી કારમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો, FSLની લેવાઈ મદદ

પત્નીની હત્યા અને પુરાવાનો નાશ કરનાર મુખ્ય આરોપી મિનેશ ઉર્ફે દિનેશભાઈ પોપટલાલ સોલંકી (ઉં.વ. 31, હાથીજણ, અમદાવાદ) માત્ર હત્યા જ નહીં, પરંતુ અન્ય અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલો છે. પોલીસ તપાસ દરમિયાન તેનો મોટો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે. વર્ષ 2019માં વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2022માં અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં હથિયારબંધીના ભંગનો ગુનો પણ નોંધાયો હતો. એટલું જ નહીં, વર્ષ 2025માં સાબરકાંઠાના ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના કાયદાના ઉલ્લંઘન બદલ પણ તેની સામે ગુનો દાખલ કરવામાંવામાં આવ્યો હતો. આમ, પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર હોવાનું સાબિત થયું છે.

Next Post
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ... CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In