• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પીંપળજ પાસે ખાણ ખનીજની ચેકપોસ્ટ ઉપર જ રેતી ભરેલુ ડમ્પર પલટી ગયું! | A dumper full of sand overturned…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

Load More

ગાંધીનગર મહુડી હાઇવે ઉપર

સરકારી કારનો કચ્ચરઘાણ વળી ગયો ઃ ચેકપોસ્ટ કન્ટેનરને પણ નુકસાન ઃ ડમ્પર મૂકી ચાલક ફરાર થઈ ગયો

ગાંધીનગર :  ગાંધીનગર મહુડી હાઇવે ઉપર પીપળજ પાસે રેતી ચોરી અટકાવવા
માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે ત્યારે આજે સવારે પૂર
ઝડપે આવતા ડમ્પરે પલટી ખાતા ચેકપોસ્ટની સરકારી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને
કન્ટેનરને પણ નુકસાન થયું હતું અકસ્માત સર્જીને ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો.

ગાંધીનગર જિલ્લામાં રેતી ચોરીને અટકાવવા માટે અલગ અલગ
વિસ્તારોમાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે ત્યારે ઘણી વખત અહીંના કર્મચારીઓ ઉપર
હુમલાની ઘટના બહાર આવી છે ત્યારે આ વખતે ગાંધીનગર નજીક મહુડી હાઇવે ઉપર પીપળજ પાસે
ચેકપોસ્ટ ઉપર આખે આખું રેતી ભરેલું ડમ્પર જ પલટી ખાઈ ગયું હોવાની ઘટના બહાર આવી
છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પીંપળજ ગામ પાસે
, બી.આર.વાઘેલા
ફાર્મની સામે ખનીજ ખાતાની ચેકપોસ્ટ આવેલી છે. સોમવારની સવારે એક ડમ્પરના ચાલકે પૂર
ઝડપે ડમ્પર હંકારીને ત્યાં ચેકપોસ્ટ પાસે સરકારી કાર ઉપર પલટી ખાઈ ગયું હતું અને
તેના કારણે આ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એટલું જ નહીં ચેકપોસ્ટના કન્ટેનરને પણ
નુકસાન પહોંચ્યું હતું સદનસીબે આ સમયે કર્મચારીઓ બોલેરો કારમાં હાજર ન હોવાથી મોટી
જાનહાની ટળી હતી તો અકસ્માતની આ ઘટનાને પગલે હાજર કર્મચારીઓ દોડી આવ્યા હતા ત્યારે
ડમ્પરનો ચાલક ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. ઘટના સમયે હાજર સિક્યુરિટી ગાર્ડ
પંકજસિંહ રાઠોડે આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હતી. આ મામલે ખનીજ ખાતામાં
રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તરૃણભાઈ કમલકિશોર શર્માએ પેથાપુર પોલીસ
સ્ટેશનમાં અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ ખાણ ખનીજ
વિભાગના અધિકારીઓ ઉપર હુમલાની ઘટના બની છે ત્યારે આ અકસ્માત છે કે પછી કોઈ ષડયંત્ર
તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

Next Post
એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ
GUJARAT

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજાર...

Read more

હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં | Ritabrata will remain the leader…

સળંગ પાંચમાં દિવસે તેજી : સેન્સેક્સ 254 પોઈન્ટ વધીને 77409 | Rising for the fifth consecutive day: S…

એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં | Abical Inc head Vikas Garg’s f…

ગારિયાધાર-નવાગામ રોડ પર વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે | 2 people arrested with car loaded …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In