• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

Load More

અમદાવાદ,રવિવાર

શહેરના પીરાણા ચાર રસ્તા પાસે પીસીબીના સ્ટાફે બાતમીના આધારે ટ્રાફિક રોકીને દારૂનો જથ્થો લઇને જતા બુટલેગરને પકડવા જતા તેણે કાર લઇને નાસવા જતા અકસ્માત કર્યો હતો. જો કે પોલીસે ઝડપીને ૯૦૦ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બારેજાથી દારૂનો જથ્થો લઇને યુવકને શાહીબાગ-અસારવામાં રહેતા બુટલેગરને સપ્લાય કરવા માટે જતો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી 2 - imageનારોલ-વિશાલા હાઇવે પરથી એક વ્યક્તિ કારમાં દારૂનો મોટો જથ્થો લઇને પીરાણા ચાર રસ્તાથી જમાલપુર તરફ જવાનો હોવાની બાતમી પીસીબીના પીઆઇ જે પી જાડેજાને મળી હતી.  જેના આધારે શનિવારે રાતના સાડા બાર વાગ્યાના સુમારે પીરાણા સર્કલ પર વોચ ગોઠવીને નારોલ તરફથી આવી રહેલી શંકાસ્પદ કારચાલકને પકડવા માટે  પોલીસે ટ્રાફિક રોકાવીને ચોક્કસ નંબરની કારના ચાલકને બહાર આવવાની સુચના આપી હતી. પરંતુ, તેણે કારને શરૂ કરીને નાસી જવા માટે  પ્રયાસ કર્યો હતો. પંરતુ, કારને ડમ્પર સાથે અકસ્માત થતા કારચાલકે ઉતરીને ભાગવા જવાની કોશિષ કરી હતી.  જો કે પોલીસે તેને ઝડપીને તપાસ કરતા કારમાંથી ૯૦૦ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.આ અંગે પોલીસે પુછપરછ કરતા જાણવા યુવકનું નામ રવિ વછેટા (રહે. આરતીનગર, નારોલ, અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું હતું કે વિપુલ નામના વ્યક્તિએ દારૂનો જથ્થો કારમાં ભરીને આપ્યો હતો અને જે શાહીબાગમાં રહેતા વિક્રમ ઝાલા  અને અમીયા નામના બે બુટલેગરને દારૂનો જથ્થો સપ્લાય કરવાનો હતો. જેથી જમાલપુર થઇને શાહીબાગ જવાનો હતો. રવિ વછેટા વિરૂદ્ધ  પ્રોહીબીશનના આઠ જેટલા ગુના નોંધાઇ ચુક્યા  હતા અને બે વાર પાસાની સજા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Post
વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન | Arthritic man flees with old woman’s go…

વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન | Arthritic man flees with old woman's go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…
GUJARAT

Gold-Silver Rates Updates: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું જે બાદ સોના અને ચાંદીના બજારમાં ભારે હલચલ...

Read more

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

જામ્બુવા બ્રિજ પાસેથી ૧૫ પશુઓ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા | Driver cleaner caught with tru…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In