• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન | Arthritic man flees with old woman’s go…

satyasamachar by satyasamachar
February 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાસણ સાફ કરવાના બહાને વૃદ્ધાની સોનાના બંગડી લઈ ગઠિયા પલાયન | Arthritic man flees with old woman’s go…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું | security guards went on strike in m…

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

Load More

દહેગામમાં ફરી ગઠિયા ટોળકીએ દેખા દીધી

બાઈક ઉપર આવેલા બે શખ્સો સીસીટીવીમાં કેદ ઃ અગાઉ પકડાયેલી ટોળકીના આધારે પણ પોલીસ તંત્રની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં વાસણ સાફ કરવાના બહાને
વૃદ્ધાના સોનાના દાગીના ચોરી જનાર બાઈક ઉપર આવેલા બે ગઠીયાઓની હાલ પોલીસ દ્વારા
સીસીટીવીના આધારે તપાસ શરૃ કરવામાં આવી છે. એટલું જ નહીં અગાઉ આ પ્રકારના ગુનાઓમાં
પકડાયેલા આરોપીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી છે.

હાલમાં સોના ચાંદીના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે ખાસ
કરીને વૃદ્ધોને ટાર્ગેટ બનાવવા માટે વાસણ સાફ કરી આપવાનું કહી વિશ્વાસ કેળવીને
ત્યારબાદ સોનાના દાગીના સાફ કરવાના બહાને તેની ચોરી કરી લેતી ગેંગ સક્રિય થઈ છે.
દહેગામ શહેરમાં પણ આ ગઠિયાઓ દ્વારા વૃદ્ધાને છેતરવામાં આવી હોવાની ઘટના બહાર આવી
છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે દહેગામ શહેરના ખારાકૂવાના ખાચા પાસે આવેલી મોદી
ફળીમાં રહેતા ચંદ્રિકાબેન સુરેશભાઈ શાહ તેમના ઘરે હાજર હતા તે સમયે બે શખ્સો બાઈક
ઉપર આવ્યા હતા અને તેમણે વાસણ સાફ કરવાનો પાવડર વેચતા હોવાની વાત કરી હતી. જેથી
વૃદ્ધાએ આપેલો એક પિત્તળ નો લોટો પણ સાફ કરી આપ્યો હતો. ગઠીયા ઉપર આ વૃદ્ધાને
વિશ્વાસ બેઠો હતો અને આ ગઠિયાઓ દ્વારા તેમના સોનાના દાગીના સાફ કરી આપવાની પણ લાલચ
આપવામાં આવી હતી. જો કે ચંદ્રિકાબેન તે લાવવા માટે તૈયાર થયા ન હતા અને ત્યારબાદ
તેમણે પહેરેલી સોનાની બંગડીઓ સાફ કરી આપવાનું કહીને બંગડીઓ સાફ કરવાનું શરૃ કર્યું
હતું. આ દરમિયાન એક ગઠીયો ત્યાંથી બહાર નીકળી ગયો હતો અને બીજો તે પાવડર લઈ ગયો
હોવાનું કહીને પણ બહાર જતો રહ્યો હતો થોડા સમય પછી પરત નહીં આવતા વૃદ્ધાને માલુમ
પડયું હતું કે તેમની સોનાની બંગડીઓ ચોરાઈ છે. જે ઘટના સંદર્ભે હાલ દહેગામ પોલીસ
દ્વારા આ ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

Next Post
ઓવરલોડ,સ્પીડ સહિત નિયમનો ભંગ વાહન ચાલકોને રૃા. ૫૪૨ કરોડ દંડ | A atai ekkewe alluk Rs 542 crore moni

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું | security guards went on strike in m…

સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું | security guards went on strike in m…

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સિક્યુરિટી જવાનોની હડતાળ, યુનિ.કેમ્પસ આખી રાત રેઢું પડી રહ્યું | security guards went on strike in m…
GUJARAT

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં પગારમાં વિલંબના કારણે સોમવારની રાત્રે સિક્યુરિટી જવાનો હડતાળ પર ઉતરી જતા આખી રાત કેમ્પસ રેઢુ પડી રહ્યું...

Read more

વડોદરા જિલ્લા પંચાયતની 8 સમિતિઓની રચના માટે પ્રમુખ મીટિંગ બોલાવશે,તાલુકા પંચાયતાેમાં પણ કવાયત | Eigh…

વડોદરામાં બીજાે રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો,ઓપિી રોડ પર મધરાતે કાર પલ્ટી જતાં બે મિત્રો ઘાયલ | overs…

નર્મદા કિનારે જમીન અપાવનાર વકીલને ચૂકવેલી ફી પાછી આપવા NRI દ્વારા ધમકી,5 લાખ પાછા લીધા | NRI threate…

યુનિ.કેમ્પસ નજીકથી બિનવારસી કારમાંથી દારૃની 948 બોટલ મળી | 948 bottles of liquor seized from car nea…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In