• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર નડયો, ૫૪ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ખાડીયામા ભાજપની પેનલ હારી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

અમદાવાદ,મંગળવાર,28 એપ્રિલ,2026

ખાડીયાના ૫૪ વર્ષના ઈતિહાસમાં મંગળવારે મેજર અપસેટ સર્જાયો.
કોંગ્રેસના તમામ ચાર ઉમેદવારોનો વિજય થતા કોંગ્રેસની પેનલ જીતી જતા ખાડીયાના
રહીશોની સાથે તમામ માટે આ પરિણામ આઘાતજનક હતા.ખાડીયામા ભાજપની પેનલ હારવા પાછળ
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનો ભ્રષ્ટાચાર જવાબદાર બન્યો છે.ભૂષણ ભટ્ટના કારણે જ
ખાડિયાની મોટાભાગની પોળો ખાલી થઈ ગઈ.રહેણાંક મકાનો સસ્તામા પડાવી લઈ કોમર્શિયલ
ગોડાઉનો ખડકી દેવામા આવ્યા છે.

૧૯૭૨માં ખાડીયા ગોલવાડમા જનસંઘના કાર્યાલયની સ્થાપના કરવામા
આવી હતી. જનસંઘના સમયે સ્વ.અશોક ભટ્ટ દિપકના પ્રતિક ઉપર પ્રથમ વખત ચૂંટણી લડી
જીત્યા હતા. જે પછી ૧૯૮૭માં ભાજપની સ્થાપના થયા પછીથી વર્ષ-૨૦૨૧ સુધીની તમામ
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત મેળવતા હતા. સરની
કાર્યવાહીના પગલે ખાડીયા વોર્ડમાંથી ૨૪૬૭૮ મતદાર ઓછા થઈ જતા ૭૩૦૯૮ મતદાર રહેતા
અગાઉથી જ ખાડીયા વોર્ડમાં આ વખતની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમા કાંઈ નવા જુની
થશે એવો સંદેહ તો પહેલેથી જ વ્યકત કરાયો હતો. પરંતુ આટલી હદે ખરાબ પરિણામ ખાડીયા
વોર્ડનુ આવશે.એની કોઈએ કલ્પના કરી નહતી.ખાડીયામાં છેલ્લા કેટલાક વર્ષોથી હરીફ ઉભો
થવો ના જોઈએ એ પ્રકારની રાજનિતી ભાજપના કેટલાક નેતાઓ પડદા પાછળથી કરી રહયા છે. આ
કારણથી પાંચ વર્ષમાં બુચમેન તરીકે જાણીતા બનેલ પંકજ બી ભટ્ટ જો બીજી ટર્મ માટે
કોર્પોરેટર બની જાય તો ભવિષ્યમાં જમાલપુર-ખાડીયા વિધાનસભા બેઠક માટેના દાવેદાર પણ
બની જાય.આ કારણથી ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી એ સાથે જ ભાજપના જ અમુક
નેતાઓએ કેટલાકને અપક્ષ ઉમેદવાર તરીકે  ઉભા
રાખીને ભાજપના ઉમેદવારોને હરાવવાનો કારસો રચ્યો હોવાનુ પણ ખાડીયાના રહીશોમા  ચર્ચાઈ રહયુ છે.વાસ્તવિકતા જે પણ હોય હકીકત એ
છે કે પહેલા ખાડીયા વિધાનસભાનુ સ્વતંત્ર અસ્તિત્વ હતુ તે જતુ રહયુ. હવે ખાડીયા
વોર્ડમાંથી ભાજપની પેનલ પણ જતી રહી.

Next Post
ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki…

ફોરેન ફંડોનું બેંકિંગ, ઓટો શેરોમાં હેમરિંગ : સેન્સેક્સ 417 પોઈન્ટ તૂટીને 76887 | Foreign funds banki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In