• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પૂર્વ મિત્રએ નવોઢાની જિંદગી હરામ કરી : ફોટા વાયરલ કરવાની ધમકી | Ex boyfriend ruined bride’s life: Th…

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પૂર્વ મિત્રએ નવોઢાની જિંદગી હરામ કરી : ફોટા વાયરલ કરવાની ધમકી | Ex boyfriend ruined bride’s life: Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

કંટાળીને નવોઢાએ પોલીસનો આશરો લીધો : આરોપીએ એક વખત સગાઇ પણ તોડાવી નાંખી હતી : સાસરે પહોંચી ધાકધમકી આપી

રાજકોટ, : સહકાર રોડ પર કલ્યાણ હોલની સામે રઘુવીર સોસાયટીમાં રહેતાં રાજ ભરતભાઇ ઝીઝુંવાડીયાએ તેની પૂર્વ મહિલા મિત્રએ લગ્ન કરી લેતા તેની જીંદગી હરામ કરી નાખી હતી. એટલું જ નહીં તેના પરિવારના સભ્યોને બેફામ ગાળો ભાંડી, ધાકધમકી આપતો હોવાથી મામલો પોલીસમાં પહોંચ્યો છે. ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી રાજની શોધખોળ શરૂ કરી છે. પરંતુ ભાગી ગયો હોવાથી હાથમાં આવ્યો નથી.

ફરિયાદી પરિણીતાએ પોલીસને જણાવ્યું કે, 2022માં કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે ઇન્સ્ટાગ્રામ મારફત આરોપી સાથે પરિચય થયો હતો. ત્યાર પછી બંને વચ્ચે મિત્રતા થતાં અવારનવાર વાતચીત કરતા હતા. રૂબરૂ મળતાં પણ હતી. 2024માં તેની સગાઇ નક્કી થતાં આરોપી સાથે મિત્રતા તોડી નાંખી હતી. 

આરોપીને તેની સગાઇની જાણ થતાં યેનકેન પ્રકારે સગાઇ તોડાવી નાંખી હતી. એટલું જ નહીં સતત તેની સાથે સંપર્ક રાખવા દબાણ કરી ધાકધમકી આપતો હતો. ગત ફેબુ્રઆરી મહિનામાં તેના લગ્ન થયા હતા. થોડા દિવસો બાદ પિયર રોકાવા આવી હતી. જેની જાણ થતાં આરોપી અવારનવાર તેની શેરીમાંથી નીકળતો હતો. તેની સામે ખુન્નસપૂર્વક જોઇ સતત વાત કરવા અને સંપર્ક રાખવા દબાણ કરતો હતો. 

એક દિવસ ઘર નજીક શેરીમાં ઊભી હતી ત્યારે આરોપીએ છરી બતાવી જો મારી સાથે સંબંધ નહીં રાખ તો તારા ભાઇ, પિતા અને પતિને પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. આ પછી તે ઘરની બહાર જાય ત્યારે આરોપી પીછો કરતો હતો. ફોનમાં વાત કરવા માટે દબાણ કરી ધાકધમકી આપતો હતો. ગત માર્ચ મહિનામાં તેના સાસરે પણ આવી પહોંચ્યો હતો. 

તે વખતે કહ્યું કે, મારી પાસે તારા ફોટા છે, હું તારા સાસરીયા પક્ષમાં વાયરલ કરી દઉં છું તેમ કહીં ડરાવી ધમકાવી હતી. થોડા દિવસો પહેલાં ફરીથી ફોન કરી જો મારી સાથે સંબંધ નહીં રાખ તો બદનામ કરી દઇશ. એટલું જ નહીં તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી.

Next Post
યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope…

યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In