• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલ-ડીઝલ અને CNG મોંઘા થતાં ટેક્સી ભાડુ કિ.મી. દીઠ 3 રૂપિયા વધ્યું, સ્કૂલ બસના ભાડા વધશે | Petro…

satyasamachar by satyasamachar
May 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલ-ડીઝલ અને CNG મોંઘા થતાં ટેક્સી ભાડુ કિ.મી. દીઠ 3 રૂપિયા વધ્યું, સ્કૂલ બસના ભાડા વધશે | Petro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

Load More

Taxi Fares Surge After Fuel Price Hike: પેટ્રોલિયમ પેદાશોના ભાવવધારાથી હવે ટેક્સીનો ધંધો પણ બાકાત રહ્યો નથી. નાના ટેક્સી ઓપરેટરોએ કિલોમીટર દીઠ 2થી 3 રૂપિયાનો ભાવવધારો કરી નાખ્યો છે, જ્યારે મોટા ઓપરેટરો હજુ ભાવવધારા બાબતે અવઢવમાં છે. શહેરનાં એક ટેક્સી ઓપરેટરે જણાવ્યું કે આ વખતે આમ પણ ટેક્સીના ધંધામાં મંદી છે. છેલ્લા 23 વર્ષમાં આ પ્રકારની મંદી પહેલી વખત જોઇ છે. તેમાં પણ ડીઝલ, સીએનજીના ભાવવધારાએ અમારા ધંધાની કમર તોડી નાખી છે.

સંચાલકોને ભાડા વધારવાથી ગ્રાહકો ગુમાવવાનો ડર, રિક્ષા- કેબનાં ભાડા વધવાના સંકેત

અમારે પણ હવે નાછૂટકે ભાડા વધારવા પડે તેમ છે. પરંતુ જો તેવું કરવા જઇએ તો ગ્રાહકો ગુમાવવાનો ડર લાગે છે એટલે હાલ અમે ભાડા વધાર્યા નથી.  પરંતુ હાલમાં જે સ્થિતિ છે તે જોતાં ટૂંક સમયમાં ભાડા વધારવા જ પડશે તેવું જણાય છે. કેન્દ્ર સરકાર એક ઝાટકે પેટ્રોલિયમ પેદાશોનાં ભાવવધારાને બદલે થોડા-થોડા ભાવ વધારી રહી છે. આ પણ વધારવાના મૂડમાં છે પરંતુ કહે છે કે જો ભાડા વધારે તો એસટી સાથેની હરિફાઇમાં ગ્રાહકો ગુમાવવા પડે તે ડરથી ભાડા વધારી શકતા નથી. 

રાજકોટમાં 42 હજાર જેટલી ઓટો રિક્ષા છે. રિક્ષા એસોસિયેશનનાં જણાવ્યાનુસાર, અમે હજુ ભાડું વધાર્યું નથી પરંતુ જો સીએનજીનો ભાવ હજુ પણ વધશે તો અમારે પણ નાછૂટકે ભાડું વધારવું પડશે. શહરોમાં કેબના ભાડા પણ આવતા માસથી વધારી દેવાય તેવા સંકેતો મળ્યા છે. આ તમામ પાસા જોતાં પહેલેથી જ મોંઘવારીની ચક્કીમાં પીંસાતી પ્રજાને આગામી દિવસોમાં ભાવ વધારાના ડામ સતત સહન કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અમદાવાદના ભાડામાં પણ અમુક ડ્રાઈવરોએ વધારો કર્યો

રાજકોટથી દરરોજ મોટી સંખ્યામાં પેસેન્જરો ટેક્સીમાં બીજા શહેરોમાં અવર-જવર કરે છે. અમદાવાદ માટે મુખ્યત્વે ગ્રિનલેન્ડ ચોકડીથી અનેક ટેક્સી ઉપડે છે. જેમાંથી અમુક ટેક્સી ડ્રાઈવરોએ ભાડા વધારો કરી દીધો છે, જ્યારે અમુક ટેક્સી ડ્રાઈવરોએ હજૂ ભાડું વધાર્યું નથી. તેમનું કહેવું છે કે જો ડિઝલ કે ગેસના ભાવ હજૂ પણ વધશે તો તેમણે પણ નાછૂટકે ભાડા વધારો કરવો પડશે.

કઈ કારનું હવે શું ભાડું

અગાઉ વિસ્ટા કારનાં પ્રતિ કિલોમીટરનો ભાવ 18 રૂપિયા હતો, જે હવે 20 રૂપિયા, ડીઝાયર અને અર્ટીગા કારનો પ્રતિ કિલોમીટરનો ભાવ અનુક્રમે 11 રૂપિયાથી વધારીને 13 રૂપિયા અને 12 રૂપિયાથી વધારીને 14 રૂપિયા કરી નાખ્યો છે. ટેમ્પો ટ્રાવેલર કેમિનિ બસનો પ્રતિ કિલોમીટરનો ભાવ 35 રૂપિયાથી વધારી 38 રૂપિયા કરી નાખ્યો છે.

અગાઉ ડ્રાઇવરો મળતા નહીં, જ્યારે હવે પરિસ્થિતિ ઉલ્ટી

અગાઉ ટેક્સી ઓપરેટરો પાસે ડ્રાઇવરોની અછત રહેતી હતી પરંતુ હવે મંદીને કારણે ટેક્સી ઓપરેટરોનું કહેવું છે કે ઘણાં ડ્રાઇવરો બેકાર બની ગયા છે, જેને કારણે સામેથી કામ માંગવા આવી રહ્યા છે. અગાઉ જ્યાં ડ્રાઇવરો શોધવામાં મુશ્કેલી પડતી હતી તેને બદલે હાલની પરિસ્થિતિમાં ડ્રાઇવરોને ના પાડવી પડે છે.

ક્યાંક ટોલ ટેક્સ, ડ્રાઇવરોનાં ભોજન સહિતનો ખર્ચ વધ્યો

અમુક ટોલનાકા ઉપર અગાઉથી જ 5થી 10 રૂપિયાનો ભાવવધારો કરી દેવાયો છે. અગાઉ એક કારનાં ઓઇલ બદલવાનાં અને મેઇન્ટેનન્સનો ખર્ચ જ્યાં 1700 રૂપિયા આવતો હતો તે હવે વધીને 1900 રૂપિયા થઈ ગયો છે. ડ્રાઇવરો જમવા જાય તેનું બિલ પણ હવે વધુ આવે છે. આ બધા કારણોસર નાછૂટકે ભાવ વધારવા પડ્યા છે.

Next Post
રાજકોટ: કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત | Two Young Co…

રાજકોટ: કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત | Two Young Co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી- ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં...

Read more

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In