• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel…

satyasamachar by satyasamachar
May 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટ્રોલ પંપ પર ફ્યૂલ આપવાની ના પાડી તો ખેર નથી! સરકારે આપ્યો કડક આદેશ | no shortage of petrol diesel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Govt Strict Action on Petrol Pumps Denying Fuel: વિશ્વભરમાં અત્યારે ઊર્જા સંકટ અને ઇંધણના વધતા ભાવને લઈને ચર્ચાઓ ગરમ છે, ત્યારે ભારતમાં પણ પેટ્રોલ પંપ પર લાંબી લાઇનોના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. શું ખરેખર દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસ (LPG) ખૂટી પડ્યા છે? એવામાં IANSના અહેવાલ અનુસાર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેની કોઈ તંગી નથી. ગ્રાહકોને ઇંધણ આપવાનો ઇનકાર કરનારા કે ઓછું ફ્યૂલ  આપનારા પેટ્રોલ પંપો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે. સમગ્ર દેશના તમામ રિટેલ આઉટલેટ્સ પર ઇંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા સખત દેખરેખ રખાઈ રહી છે. વધુમાં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓની રિફાઇનરીઓમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અવિરત ચાલુ રહે તે હેતુથી રશિયાથી કરવામાં આવતી ઓઇલની આયાત પણ સતત ચાલુ છે. 

સરકારી પેટ્રોલ પંપો પર કેમ વધી ભીડ?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે લણણીની સિઝન (પાકની કાપણી) ચાલી રહી હોવાથી ડીઝલની માંગમાં અચાનક વધારો થયો છે. આ સિવાય ખાનગી ઓઇલ કંપનીઓએ ભાવ વધારી દીધા હોવાથી ગ્રાહકો હવે સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપ તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં વેચાણ વધ્યું છે. વળી, કોમર્શિયલ ખરીદી કરનારાઓ પણ સામાન્ય પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી રહ્યા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે તેમને કોમર્શિયલ રેટ પર પ્રતિ લિટર અંદાજે 20 રૂપિયા વધુ ચૂકવવા પડતા હતા.

અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં ઘણો ઓછો ભાવવધારો

તાજેતરમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3.91 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે, તે માત્ર 4.4 ટકા જેટલો જ છે. એક રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયા જેવા સીધી સબસિડી આપતા ખાડી દેશોને બાદ કરતાં, વિશ્વના અન્ય કોઈપણ મોટા અર્થતંત્રની તુલનામાં આ સૌથી નાનો ભાવવધારો છે. ઇન્ડિયન ઓઇલના એક અધિકારીએ જણાવ્યું કે, સરકારી ઓઇલ કંપનીઓએ 76 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા ખર્ચનો સંપૂર્ણ બોજ પોતે સહન કર્યો હતો અને અત્યારે જે 3.91 રૂપિયા વધારાયા છે તે ક્રૂડ ઓઇલના વધેલા ખર્ચનો માત્ર એક નાનો ભાગ છે.

વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવોની સ્થિતિ

બીજી તરફ, સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે રિટેલ કિંમતોમાં 10થી 90 ટકા સુધીનો મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. જે દેશો પશ્ચિમ એશિયાના સપ્લાય પર નિર્ભર છે અને જ્યાં સરકારો ભાવવધારાનો બોજ પોતે નથી ઉઠાવતી, ત્યાં સ્થિતિ વધુ ખરાબ છે. 

આ પણ વાંચો: ‘કોકરોચ જનતા પાર્ટી’નું X એકાઉન્ટ ભારતમાં બેન, ઇન્સ્ટાગ્રામ પર હજુયે 1 કરોડથી વધુ ફોલોઅર્સ

વૈશ્વિક સ્તરે ફ્યૂલના ભાવ પર નજર કરીએ તો, પાકિસ્તાનમાં ગ્રાહકો ત્રણ મહિના પહેલાની સરખામણીએ અત્યારે પેટ્રોલ માટે આશરે 55 ટકા વધુ કિંમત ચૂકવી રહ્યા છે. આ જ રીતે મલેશિયામાં પણ ઇંધણના ભાવમાં 56 ટકાનો મોટો વધારો ઝીંકાયો છે, જ્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં પણ સ્થિતિ આવી જ કંઈક છે અને ત્યાંના ગ્રાહકોએ હવે 52 ટકા જેટલા ઊંચા ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે.

યુરોપિયન દેશો પણ મોંઘવારીની ઝપેટમાં

વિકસિત દેશોની વાત કરીએ તો, અમેરિકામાં ટેક્સનું માળખું મર્યાદિત હોવાથી ત્યાં ક્રૂડના ભાવની સીધી અસર થાય છે. અમેરિકામાં પેટ્રોલના ભાવમાં લગભગ 45 ટકા અને ડીઝલમાં 48 ટકાનો વધારો થયો છે. યુરોપના દેશોમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે, જેમાં બ્રિટનમાં પેટ્રોલ 19 ટકા અને ડીઝલ 34 ટકા, જર્મનીમાં પેટ્રોલ 14 ટકા અને ડીઝલ 20 ટકા, જ્યારે ફ્રાન્સમાં અનુક્રમે 21 ટકા અને 30 ટકાનો ભાવવધારો થયો છે. આ સિવાય જાપાન, સાઉથ કોરિયા અને સિંગાપોરમાં પેટ્રોલનો ભાવવધારો 20 ટકાથી ઓછો રહ્યો છે, પરંતુ ત્યાં ડીઝલના ભાવ ઝડપથી વધ્યા છે, જેમાં સિંગાપોરમાં ડીઝલના ભાવમાં 65 ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Load More

Next Post
ઇતિહાસમાં પહેલીવાર સરકારના ખાતામાં રૂ.3.5 લાખ કરોડ જમા કરાવશે RBI: રિપોર્ટમાં દાવો; જાણો કારણ | rbi …

ઇતિહાસમાં પહેલીવાર સરકારના ખાતામાં રૂ.3.5 લાખ કરોડ જમા કરાવશે RBI: રિપોર્ટમાં દાવો; જાણો કારણ | rbi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન
GUJARAT

મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

HPV સંક્રમણથી બચાવ અને સર્વાઇકલ કેન્સરની રોકથામ અંગે જાગૃતિ વધારવાની પહેલ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મહિલા આરોગ્ય તથા નિવારક તબીબી...

Read more

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In