• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 26 mins read
A A
0
પ્રજાના પૈસાની બરબાદી : ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈ ગઈ | gujarat health…
5
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : એક તરફ ગરીબ દર્દીઓ મોંઘી દવાઓના ખર્ચથી બચવા માટે સરકારી હોસ્પિટલો અને જનઔષધિ કેન્દ્રોના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. યોગ્ય જાળવણીના અભાવે ગુજરાતની વિવિધ સરકારી હોસ્પિટલોમાં રૂપિયા 4 કરોડની દવાઓ એક્સપાયર્ડ થઈને કચરે ગઈ છે.

વેરહાઉસને બદલે ખુલ્લા મેદાનમાં ફેંકાઈ દવાઓ

દવાઓની જાળવણી માટે ચોક્કસ તાપમાન અને સુરક્ષિત રૂમ હોવા અનિવાર્ય છે, પરંતુ એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, લાખો રૂપિયાની દવાઓના પેકેટ વેરહાઉસને બદલે ખુલ્લા મેદાનમાં બિનવારસી હાલતમાં પડી રહ્યા હતા. વર્ષ 2017 થી 2022 દરમિયાન અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના મોટા શહેરોમાં આ પ્રકારે પ્રજાના ટેક્સના પૈસાની ઉઘાડી બરબાદી જોવા મળી છે.

કયા શહેરમાં કેટલી દવાઓ બગડી?

આ લાલિયાવાડીમાં જામનગર અને અમદાવાદ મોખરે છે. જામનગર: રૂ. 98.20 લાખની દવાઓ બિનઉપયોગી, અમદાવાદમાં રૂ. 68.17 લાખની દવાઓ એક્સપાયર્ડ, વડોદરામાં રૂ. 58.47 લાખની દવાઓ કચરે ગઈ, પાટણમાં રૂ. 52.06 લાખનું નુકસાન થયું છે. 

આ પણ વાંચો : મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

પ્રજાના પૈસાનું આંધણ

આરોગ્ય વિભાગ દર વર્ષે કરોડો રૂપિયાની દવાઓની ખરીદી કરે છે. જેથી ગરીબ દર્દીઓને મફત સારવાર મળી શકે. પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે આ દવાઓ દર્દીઓ સુધી પહોંચવાને બદલે ખુલ્લા પ્રાંગણમાં પડી રહીને ઝેર બની ગઈ. સમયમર્યાદા વીતી ગયા પછી પણ આ પેકેટોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો ન હતો. આ ઘટનાએ સરકારી તંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે કે પછી પ્રજાના પૈસા આ જ રીતે બરબાદ થતા રહેશે?

મોટા ભાગના જિલ્લાઓમાં દવાનો વેડફાટ

અમદાવાદ, અમરેલી, સુરત, વડોદરા, રાજકોટ, પાટણ, હિમતનગર, દાહોદ, જામનગર અને વલસાડમાં સૌથી વધુ દવાઓ બિનઉપયોગી બની રહી હતી. આ સ્થળો દવાઓની પુરતી સાચવણી થઈ શકી નહીં. આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીને કારણે લાખો કરોડોની દવાઓ દર્દીઓ માટે બિનઉપયોગી બની રહી હતી.

વિસ્તાર કેટલી દવા બિનઉપયોગી વિસ્તાર કેટલી દવા બિનઉપયોગી
અમરેલી રૂ. 28.50 લાખ હિમતનગર રૂ. 28.02 લાખ
જામનગર રૂ. 98.20 લાખ અમદાવાદ રૂ. 68.17 લાખ
સુરત રૂ. 38.44લાખ પાટણ રૂ. 52.06લાખ
વડોદરા રૂ. 58.47લાખ દાહોદ રૂ. 11.28લાખ
વલસાડ રૂ. 4.92લાખ રાજકોટ રૂ. 9.36લાખ

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

Load More

Next Post
મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યાં | Edible Oil Prices…

મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યાં | Edible Oil Prices...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…
GUJARAT

Congress On Shashi Tharoor Controversy Statement : કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી વખાણ કરતા તેમની અને પાર્ટી...

Read more

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In