• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રથમ વખત યુકે જવા માટે નીકળેલા મરિયમબેનનો અમદાવાદ એરપોર્ટ પરનો ફોટો અંતિમ યાદ બની ગયો | Mariamben’s…

satyasamachar by satyasamachar
June 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પ્રથમ વખત યુકે જવા માટે નીકળેલા મરિયમબેનનો અમદાવાદ એરપોર્ટ પરનો ફોટો અંતિમ યાદ બની ગયો | Mariamben’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…

ગૃહિણીનું જીડીપીમાં 15 ટકા યોગદાન તેમને રાષ્ટ્ર નિર્માતા ગણવી : સુપ્રીમ | Housewives’ contribution o…

Load More

વડોદરા, તા.11 વડોદરાના વાડી બદરી મહોલ્લામાં રહેતાં ૫૦ વર્ષના મરિયમબેન પ્રથમ વખત યુકે જતાં હતાં, પરંતુ તેમણે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ઉડાન ભરતાની સાથે જ પ્લેન ક્રેશ થતાં જીવ ગુમાવ્યો  હતો.

તા.૧૨ જૂન,૨૦૨૫ના રોજ બનેલી અમદાવાદની પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મરિયમબેનના ભાઇ હુસૈનીભાઇએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પર તેમણે સામાન અને ટ્રોલી સાથે પડાવેલો ફોટો અંતિમ યાદ બની ગયો છે. તેઓ પ્લેનમાં પ્રવેશ્યાં ત્યારે પણ તેમણે પોતાની સીટનો વીડિયો બનાવીને અમોને મોકલ્યો હતો, પરંતુ હવે આ બધું ફક્ત યાદ બનીને રહી ગયું છે.

તેમણે ઉમેર્યું હતું કે મારા બનેવી ઇનાયતભાઇ ટેલરિંગની દુકાન ધરાવે છે તેમજ ભાણીયો અબ્બાસઅલી સિવિલ અન્જિનિયર છે. મારી ભાણી ઝેબાના લગ્ન મૂળ ફતેગંજના મસકુરઅલી સાથે થયા હતાં. તેઓ બંને યુકે સ્થાયી થયા છે અને એક વર્ષ પહેલા ઝેબાએ પુત્રીને જન્મ આપ્યો હોવાથી મારી બહેન મરિયમ પૌત્રીનું મોઢું જોવા માટે વિઝા મળતા પુત્રીના આગ્રહથી યુકે જઇ રહી હતી. 

તેમણે કહ્યું હતું કે આવતીકાલે શુક્રવારે અમો પ્લેન ક્રેશની પ્રથમ વરસી નિમિત્તે અમદાવાદ જવાના છે જ્યાં પ્લેન દુર્ઘટનાના મૃતકોને અપાનારી શ્રધ્ધાજલીમાં ભાગ લઇશું. ત્યાં અમો અમેરિકાના વકીલ માર્ક એન્ડ્ર્યુને પણ મળવાના છે.

Next Post
પ્લેન ઊડયું અને પુત્રને ક્રેશના સમાચાર મળ્યા પતિના અવસાન બાદ ભારતીબેનને પુત્રે યુકે બોલાવ્યાં હતાં |…

પ્લેન ઊડયું અને પુત્રને ક્રેશના સમાચાર મળ્યા પતિના અવસાન બાદ ભારતીબેનને પુત્રે યુકે બોલાવ્યાં હતાં |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…

સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…

ગૃહિણીનું જીડીપીમાં 15 ટકા યોગદાન તેમને રાષ્ટ્ર નિર્માતા ગણવી : સુપ્રીમ | Housewives’ contribution o…

ગૃહિણીનું જીડીપીમાં 15 ટકા યોગદાન તેમને રાષ્ટ્ર નિર્માતા ગણવી : સુપ્રીમ | Housewives’ contribution o…

અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ ક્યારેય વિચાર્યું નહોતું કે એક સાથે 40 કોફિન બનાવવા પડશે | 40 coffin…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …
GUJARAT

– 19 બેઠક એનડીએ, પાંચ કોંગ્રેસના ફાળે  – કોંગ્રેસ તરફથી ખડગે, પવન ખેરા સાંસદ બન્યા, ભાજપે પુનિયાને રાજ્યસભા મોકલ્યા નવી...

Read more

સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…

ગૃહિણીનું જીડીપીમાં 15 ટકા યોગદાન તેમને રાષ્ટ્ર નિર્માતા ગણવી : સુપ્રીમ | Housewives’ contribution o…

અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ ક્યારેય વિચાર્યું નહોતું કે એક સાથે 40 કોફિન બનાવવા પડશે | 40 coffin…

અમારા માટે દરેક દિવસ એક વર્ષ જેવો છે, 12નો આંકડો હંમેશા અપશુકનિયાળ લાગશે | one day is like one years…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In