• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under …

satyasamachar by satyasamachar
May 8, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Load More

અમદાવાદ,ગુરુવાર,7
મે,2026

અમદાવાદમાં પ્રિ-મોન્સૂન કામગીરીના બહાના હેઠળ કોર્પોરેશનના
જ બગીચા ખાતા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં અત્યાર સુધીમાં ૪૫૦૦ વૃક્ષોનુ  ટ્રિમિંગ કર્યુ છે.હજુ એક હજાર વૃક્ષનુ
ટ્રિમિંગ કરવામા આવશે.બગીચા વિભાગ દ્વારા સાયન્સ સિટી રોડ ઉપર રાત્રિ દરમિયાન
વૃક્ષોનુ હેવી ટ્રિમિંગ કરાતુ હોવાનો વિડિયો સોશિયલ મિડીયામા વાઈરલ થતા સ્થાનિક
રહીશોમા વિભાગ સામે ઉગ્ર રોષ જોવા મળી રહયો છે.બગીચા વિભાગના પ્રિન્સિપાલ ડાયરેકટર
અમરીશ પટેલના કહેવા પ્રમાણે આમા ખોટુ કશુ નથી.પ્રક્રીયાનો એક ભાગ છે.ગત વર્ષે
શહેરમા નવ હજારથી વધુ વૃક્ષોનુ ટ્રિમિંગ કરાયુ હતુ.

મિશન મિલીયનના નામે પ્લાન્ટેશન કરવા પાછળ કોર્પોરેશન દ્વારા
દર વર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરવામા આવે છે.તેમ છતાં રોપવામા આવતા રોપા કે
વૃક્ષોની સામે ૪૦ ટકાથી વધુ રોપા કે વૃક્ષો માવજતના અભાવે સુકાઈ જાય છે. આ બાબતથી
કોર્પોરેશનમા તમામ સુપેરે વાકેફ છે. છતાં વૃક્ષ ટ્રિમિંગની કામગીરી રાત્રિના સમયે
કેમ કરવામા આવી રહી હતી  તે તપાસનો વિષય
બની જાય છે. સાયન્સ સિટી રોડ ઉપર ઉગેલા વૃક્ષો ઘણી ઉંચાઈ સુધી પહંચ્યા હોવાછતાં
સમગ્ર રોડ ઉપર જરૃરી અજવાળુ કોર્પોરેશનના જ વીજપોલ પાથરી રહયા હોય તેમ છતાં જો
વૃક્ષોનુ ટ્રિમિંગ કરવામા આવતુ હોય તો તે પાછળનુ અન્ય એક કારણ જાહેરખબર એજન્સીઓના
હોર્ડીંગ્સ કે કીઓસ્ક દેખાય એ માટે તંત્રની મિલીભગતથી કામગીરી કરાતી હોવાની ચર્ચા
મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તુળમાં જ સાંભળવા મળી રહી છે.નોંધપાત્ર બાબત તો એ છે
કે
,ટ્રિમિંગ કરવામા
આવી રહેલા વૃક્ષો સેન્ટ્રલ વર્જની બહાર ના આવે એવી પણ સુચના આપવામા આવે
છે.પર્યાવરણ બચાવવાના બદલે તેનો નાશ કરવામા આવી રહયો છે.

વૃક્ષોના ટ્રિમિંગના નામે અબોલ પક્ષીઓના ઘર છીનવવાનુ પાપ
થાય છે

કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં
વૃક્ષોનુ ટ્રિમિંગ તો કરે છે.પરંતુ આ સાથે અબોલ એવા હજારો પક્ષીઓના માળા એટલે કે
તેમનુ ઘર છીનવી લેવાનુ પાપ પણ કરી રહયા છે.

પાંચ વર્ષમાં કયા કેટલા વૃક્ષો કપાયા?

વર્ષ    વૃક્ષોની
સંખ્યા

૨૦૨૦ ૧૬૧૯

૨૦૨૧ ૮૩૮

૨૦૨૨ ૧૪૬૩

૨૦૨૩ ૧૨૦૦

૨૦૨૪ ૧૪૧૬

Next Post
વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of …

વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 114 પોઈન્ટ ઘટીને 77845 | Sensex falls 114 points to 77845 at the end of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

શ્રી અશોક સિંઘલ ભારતીય સંસ્કૃતિના પ્રણેતા હતા – નાયબ સૈની, હરિયાણાના મુખ્યમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ, હરિયાણાએ પૂજ્ય શ્રી અશોક સિંઘલની...

Read more

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In